HomeElection 24MP's governor Voting with Family : મધ્યપ્રદેશના રાજ્યપાલે સહપરિવાર મતદાન કર્યું,...

MP’s governor Voting with Family : મધ્યપ્રદેશના રાજ્યપાલે સહપરિવાર મતદાન કર્યું, રાજ્યપાલએ લોકશાહીના પર્વની ઉજવણી કરી – India News Gujarat

Date:

MP’s governor Voting with Family : મંગુભાઈ પટેલે નવસારી ખાતે મતદાન કર્યું સૌને અચુક મત આપવા વિનંતી કરી.

સહપરિવાર મતદાન કરી લોકશાહીના પર્વની ઉજવણી કરી

મધ્યપ્રદેશના મહામહિમ રાજ્યપાલ મંગુભાઇ છગનભાઇ પટેલએ સહપરિવાર મતદાન કરી લોકશાહીના પર્વની ઉજવણી કરી હતી. મંગુભાઈ પટેલે નવસારી ખાતે મતદાન કર્યું હતુ.

MP’s governor Voting with Family : મત આપી સંવિધાન દ્વારા આપવામાં આવેલ અધિકારનો ઉપયોગ કરવો

લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ અંતર્ગત આજરોજ મતદાન પ્રક્રિયા પ્રારંભ થતા મધ્યપ્રદેશના મહામહિમ રાજ્યપાલ મંગુભાઇ છગનભાઇ પટેલે નવસારી સેન્ટ ફ્રાન્સીસ ઓફ એસીસ કોન્વેન્ટ હાઇસ્કુલ નવસારી ખાતે તેમના ધર્મપત્નિ અને દિકરાઓ સહિત સહપરીવાર મતદાન કરીને લોકશાહી પર્વની ઉજવણી કરી હતી. આ પ્રસંગે તેમણે સૌ મતદારોને અપીલ કરતા જણાવ્યું હતું કે, આ દેશનું સૌથી મોટું પર્વ છે. દરેક નાગરિકે પોતાનો કિમતી અને પવિત્ર મત આપી સંવિધાન દ્વારા આપવામાં આવેલ અધિકારનો ઉપયોગ કરવો જોઇએ અને સૌને અચુક મત આપવા વિનંતી કરી હતી. મધ્યપ્રદેશના મહામહિમ રાજ્યપાલ મંગુભાઈએ જણાવ્યુ હતુ કે લોકશાહીના આ મહાપર્વમાં દરેક નાગરિકે મતદાન કરી પોતાના હકનો ઉપયોગ કરવો જોઈએ અને અચૂક મતદાન કરવા લોકોને વિનંતી કરી હતી. મધ્યપ્રદેશના મહામહિમ રાજ્યપાલ મંગુભાઇ છગનભાઇ પટેલએ સહપરિવાર મતદાન કરી લોકશાહીના પર્વની ઉજવણી કરી હતી. મંગુભાઈ પટેલે નવસારી ખાતે મતદાન કર્યું હતુ.

તમે આ પણ વાંચી સકો છો :

Run For Vote: ભાવનગરમાં મતદાન જાગૃતિ કાર્યક્રમ, વહીવટી તંત્રનાં અધિકારી અને કમરચારી જોડાયા 

તમે આ પણ વાંચી સકો છો :

Election Work Checking : તમામ સ્થળે ચૂંટણી કામગીરીની સમીક્ષા, ચૂંટણીલક્ષી ઇ.વી.એમ મશીન સાહિત્ય લઈ બુથ ખાતે રવાના

SHARE

Related stories

“Central Budget ‘Self Reliant India’ : “કેન્દ્રીય બજેટ ‘આત્મનિર્ભર ભારત’ માટે સાહસિક દિશા નિર્ધારિત કરે છે : INDIA NEWS GUJARAT

"કેન્દ્રીય બજેટ 'આત્મનિર્ભર ભારત' માટે સાહસિક દિશા નિર્ધારિત કરે...

Self Balancing EBike : AM/NS Indiaએ સુરત પોલીસને 25 સેલ્ફ-બેલેન્સિંગ ઇ-બાઈક સોંપી : INDIA NEWS GUJARAT

AM/NS Indiaએ સુરત પોલીસને 25 સેલ્ફ-બેલેન્સિંગ ઇ-બાઈક સોંપી હજીરા-સુરત, ફેબ્રુઆરી...

Latest stories