HomeElection 24EVM Dispatching Operations : સાબરકાંઠા બેઠકની ચૂંટણી માટે ઇવીએમ ડિસ્પેચિંગ કામગીરી, 331...

EVM Dispatching Operations : સાબરકાંઠા બેઠકની ચૂંટણી માટે ઇવીએમ ડિસ્પેચિંગ કામગીરી, 331 મતદાન મથકો માટે ઇવીએમ ડિસ્પેચિંગ કામગીરી – India News Gujarat

Date:

EVM Dispatching Operations : ક્રિટિકલ મતદાન મથકો પર માઈક્રો ઓબ્ઝર્વર શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થાય તે માટે તંત્ર સજ્જ.

331 મતદાન મથકો પર ઇવીએમ અને વીવીપેટ રવાના

સાબરકાંઠા લોકસભા ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ થયું છે.તા.૭મી મેના રોજ ત્રીજા તબક્કામાં યોજાનાર ચૂંટણીમાં 331 મતદાન મથકો પર ઇવીએમ અને વીવીપેટ વહીવટી તંત્ર દ્વારા રવાના કરાયા હતા.

EVM Dispatching Operations : બુથ અને રૂટના વાહનો સાથે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત

સાબરકાંઠા લોકસભા બેઠકની ચૂંટણીને લઈ તમામ તૈયારીઓ કારવામી આવી છે. ત્યારે સાબરકાંઠા બેઠકના ચૂંટણી અધિકારીએ તમામ બુથથી લઈને ઈવીએમ ડિસ્પેચીંગ અને સ્ટાફ ફાળવણી સહિત સુરક્ષા વ્યવસ્થા તૈયાર હોવાનું નિરીક્ષણ કર્યું હતું. આ બધી તૈયારી મોડાસાની એન્જીનીયરીંગ કોલેજ ખાતે શરૂ કરવામાં આવી હતી. તે સાથે મોડાસાના 331 મતદાન મથકો માટે ઇવીએમ ડિસ્પેચિંગ કામગીરી પણ હાથ ધરવામાં આવી હતી. ત્યારબાદ બુથ અને રૂટના વાહનો સાથે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવમાં આવ્યો હતો. તે સાથે ક્રિટિકલ મતદાન મથકો પર માઈક્રો ઓબ્ઝર્વરની નજર પણ રહેશે. ઇવીએમ ખોટકાવના સંજોગોમાં ટ્રબલ શૂટિંગ ટિમ રિઝર્વ ઇવીએમ સાથે સજ્જ રહેશે. અને શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થાય અને મતદારોને કોઈ પણ પ્રકાર ની તકલીફ નઇ થાઈ તે માટે તંત્ર સજ્જ રહેશે.

તમે આ પણ વાંચી સકો છો :

Digvijay Singh said this to PM Modi: આત્મનિરીક્ષણ…, જાણો શા માટે દિગ્વિજય સિંહે પીએમ મોદીને આવું કહ્યું 

તમે આ પણ વાંચી સકો છો :

Bomb Threat Emails: સ્કૂલમાં બોમ્બ બ્લાસ્ટની ધમકીના કેસમાં દિલ્હી પોલીસની મોટી કાર્યવાહી, રશિયાને ન્યાયિક વિનંતી મોકલશે

SHARE

Related stories

Producer Sanjay Soni’s Journey:પ્રોડ્યુસર બનવા પાછળનું સપનું શાહરુખ ખાન છે-India News Gujarat

Producer Sanjay Soni's Journey: પ્રોડ્યુસર તરીકે સંજય સોનીએ પ્રથમ...

CARROT BENEFITS : જાણો ગાજરના ચમત્કારી ફાયદા

INDIA NEWS GUJARAT : ગાજર કુદરતની ખૂબ જ...

SPECIAL HALWA : બનાવો ખાંડ અને મધ વગરનો ગડ્યો શીરો

INDIA NEWS GUJARAT : 'ભાબીજી ઘર પર હૈં'માં અનિતા...

Latest stories