HomeElection 24Congress Press Conference 2024 : વ્યારા ખાતે કોંગ્રેસની પ્રેસ કોન્ફરન્સ, ડૉ.તુષાર ચૌધરીએ...

Congress Press Conference 2024 : વ્યારા ખાતે કોંગ્રેસની પ્રેસ કોન્ફરન્સ, ડૉ.તુષાર ચૌધરીએ કોંગ્રેસ છોડી જતા નેતા મુદ્દે પ્રતિક્રિયા – India News Gujarat

Date:

Congress Press Conference 2024 : રામ મંદિર વિષય પર કોંગ્રેસનો વિરોધ નથી-એ લોકો મંદિર જઈ ને દર્શન કરી શકે છે. પરંતુ એ લોકોનું ચોધરી રાજકીય ભવિષ્યના લોભ લાલચ માટે જઈ રહ્યાં છે ભાજપમાં.

કોંગ્રેસ છોડી જનાર નેતાઓ મુદ્દે આપી પ્રતિક્રીયા

તાપી જિલ્લા ખાતે આગામી 10મી માર્ચે કોંગ્રેસના રાષ્ટ્રિય નેતા રાહુલ ગાંધીની આવી રહેલ. ભારત જોડો ન્યાય યાત્રા બાબતે તાપી જીલ્લા કોંગ્રેસ દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી. જેમાં કોંગ્રેસના ધારાસભ્ય ડૉ તુષાર ચૌધરીએ રાજ્યમાં કોંગ્રેસ છોડી જનાર નેતાઓ મુદ્દે આપી પ્રતિક્રીયા.

દર્શન કરવા જઈ આવો ભાજપ ક્યાં જવાની જરૂર છે

આગામી 10 તારીખે રાહુલ ગાંધી દ્વારા શરૂ કારવમાં આવેલી ભારત જોડો ન્યાય યાત્રા સુરત. અને તાપી જિલ્લામાં પ્રવેશ કરશે ત્યારે થનારા આયોજન બાબતે કોંગ્રેસ દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજાય હતી. આ સમયે તુષાર ચોધરી સહિતના આગેવાનો હજાર રહ્યા હતા. ડો.તુષાર ચોધરીએ આ સમયે કોંગ્રેસના દિગ્ગજ નેતાઓના પાર્ટી છોડી ભાજપા માં જવાના મુદ્દે કારવમાં આવેલા. સવાલના જવાબમાં કહ્યું હતું કે. કોંગ્રેસ ક્યારે રામનો વિરોધ કર્યો નથી.. ભગવાન રામ માટે આસ્થા હોઈ તો અયોઘ્યા ખાતે દર્શન કરવા જઈ આવો. ભાજપમાં ક્યાં જવાની જરૂર છે. તેમણે વધુમાં કહ્યું કે,, કોંગ્રેસ છોડી જનારા લોકોને તેમના ધંધા રોજગાર. અને આર્થિક લાભ તેમજ મંત્રી પદની લાલચે કોંગ્રેસ છોડી રહ્યાં છે.. વ્યારા ખાતે કોંગ્રેસના ધારાસભ્ય ડૉ તુષાર ચૌધરીએ કોંગ્રેસ છોડી જતા નેતા. ઓનાં મુદ્દે પ્રતિક્રિયા આપી હતી. ડૉ. તુષાર ચૌધરીએ જણાવ્યું કે રામ મંદિર વિષય પર કોંગ્રેસનો વિરોધ નથી.

Congress Press Conference 2024 : યાત્રા ના રુટ અને સભા સંબંધિત જાણકારી આપી હતી

તાપી જિલ્લા ખાતે આગામી 10મી માર્ચે કોંગ્રેસના રાષ્ટ્રિય નેતા રાહુલ ગાંધીની આવી રહેલ. ભારત જોડો ન્યાય યાત્રા બાબતે તાપી જીલ્લા કોંગ્રેસ દ્વારા એક પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી જેમાં ડો. ચોધરી રાહુલ ગાંધીની યાત્રા ના રુટ અને સભા સંબંધિત જાણકારી આપી હતી. એ લોકો મંદિર જઈ ને દર્શન કરી શકે છે પરંતુ એ લોકોનું રાજકીય ભવિષ્યના લોભ લાલચ માટે ભાજપમાં જઈ રહ્યાં છે…ભગવાન રામ માટે આસ્થા હોઈ તો અયોઘ્યા ખાતે દર્શન કરવા જઈ આવો ભાજપ ક્યાં જવાની જરૂર છે.

તમે આ પણ વાંચી સકો છો :

India-Maldives Relations: માલદીવનો ભારત સાથે વધુ એક વિવાદ, ચીની સંશોધન જહાજ નીકળતાની સાથે જ આ કાર્યવાહી થઈ

તમે આ પણ વાંચી સકો છો :

ACB TRAP : વધુ 2 તોડબાજ એ.સી.બી ના સકંજામાં 

SHARE

Related stories

AYURVEDA WINTER DIET : જો તમે પણ શરદીથી પરેશાન છો તો આ 5 વસ્તુઓનું સેવન કરો

INDIA NEWS GUJARAT : હવે ડિસેમ્બરના છેલ્લા સપ્તાહથી ઠંડીએ...

CLAPPING BENEFITS : જાણો તાડી પાડવાના ફાયદા

INDIA NEWS GUJARAT : તમે વહેલી સવારે ઉદ્યાનના કોઈક...

Latest stories