HomeElection 24Ahir Samaj Sammelan : કરદેજ ગમે આહિર સમાજ સંમેલન નિમુબેન બાભણીયાનાં સમર્થનમાં...

Ahir Samaj Sammelan : કરદેજ ગમે આહિર સમાજ સંમેલન નિમુબેન બાભણીયાનાં સમર્થનમાં સી.આર પાટીલની સભા – India News Gujarat

Date:

Ahir Samaj Sammelan : આહીર સમાજ સંમેલનમાં સી.આર પાટીલએ આપી હાજરી ભાજપનાં દિગજ નેતાઓ હાજર લોક સાહિત્યકાર માયાભાઈ આહીર રહ્યા હાજર.

જુદા-જુદા જ્ઞાતિના સંમેલન યોજાયા હતા

લોકસભાની ચૂંટણીને લઈને ભાવનગરમાં જુદા-જુદા જ્ઞાતિના સંમેલન યોજાયા હતા ત્યારે આહીર સમાજના સંમેલનમાં ભાવનગર ઉમેદવારના સમર્થનમાં ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર પાટીલે હાજરી આપી હતી.

Ahir Samaj Sammelan : ઉમેદવારને જીતાડવા માટેના તમામ પ્રયાસો હાથ ધરવામાં આવી રહયા

જેમ જેમ ચૂંટણીનાં દિવસો નજીક આવી રહ્યા છે તેમ તેમ દરેક રાજકીય પક્ષ દ્વારા પોતાના ઉમેદવારને જીતાડવા માટેના તમામ પ્રયાસો હાથ ધરવામાં આવી રહયા છે, ત્યારે ભાવનગરમાં ભાજપના મહાનુભાવોની ઉપસ્થિતમાં ભાવનગર નજીકના કારદેજ ગામે આહીર સમાજનું મહા સંમેલન યોજાયું હતું, જેમાં ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર પાટીલ, ભાજપનાં ઉમેદવાર નિમુબેન બાંભણીયા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહયા હતા. આ સભા ભાવનગરનાં કરજેદ ખાતે નિમુબેન બાભણીયાનાં સમર્થનમાં યોજાઇ હતી. લોક સાહિત્યકાર માયાભાઈ આહીર સહિત આહીર સમાજના આગેવાનો હાજર રહ્યા હતા. ત્યારે સભા ને સંબોધતા સી. આર. પાટિલે કહ્યું કે ભાવનગર સહિત સમગ્ર ગુજરાતમાં જય આપણ તમારા સંપર્ક હોય, જય પણ સમાજ વસે છે, તેનાથી તમારી તાકત થી બીજેપીના ઉમેદવારોને જેકલ વધુમાં વધુ વોટ આપવી સકો એ માંગવા તમારી પાસે આવ્યો છું એવું કહ્યું હતું.

તમે આ પણ વાંચી સકો છો :

PHD student suicide case closed after eight years: PHD વિદ્યાર્થી રોહિત વેમુલા આત્મહત્યા કેસ આઠ વર્ષ પછી બંધ, જાણો સમગ્ર મામલો

તમે આ પણ વાંચી સકો છો :

200 Grams Of Drugs Caught : સુરતના માન દરવાજા પાસે ડ્રગ્સ મળી આવ્યું પોલીસને જોઈને ભાગી રહેલા યુવક ઝડપાયો

SHARE

Related stories

Producer Sanjay Soni’s Journey:પ્રોડ્યુસર બનવા પાછળનું સપનું શાહરુખ ખાન છે-India News Gujarat

Producer Sanjay Soni's Journey: પ્રોડ્યુસર તરીકે સંજય સોનીએ પ્રથમ...

CARROT BENEFITS : જાણો ગાજરના ચમત્કારી ફાયદા

INDIA NEWS GUJARAT : ગાજર કુદરતની ખૂબ જ...

SPECIAL HALWA : બનાવો ખાંડ અને મધ વગરનો ગડ્યો શીરો

INDIA NEWS GUJARAT : 'ભાબીજી ઘર પર હૈં'માં અનિતા...

Latest stories