HomecrimeDead Body Found In Palsana : પલસાણામાં અજાણ્યા પુરુષનું સળગાવેલી હાલતમાં મૃતદેહ...

Dead Body Found In Palsana : પલસાણામાં અજાણ્યા પુરુષનું સળગાવેલી હાલતમાં મૃતદેહ મળ્યો, હાલ મૃતકની ઓળખ કરવા તપાસ શરૂ કરાઇ – India News Gujarat

Date:

Dead Body Found In Palsana : પલસાણા તાલુકાના ડાંભા ગામની સીમ માંથી મળ્યો મૃતદેહ લોહીના ધબ્બા દેખાતા મરનાર ઇસમની હત્યા કરાયા નું અનુમાન.

પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો

પલસાણા તાલુકાના ડાંભા ગામની સીમમાં અજાણ્યા પૃરુષનો સળગાવેલી હાલતમાં મૃતદેહ મળી આવતા પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો.હાલ મૃતકની ઓળખ કરવા તપાસ શરૂ કરાઇ છે.

Dead Body Found In Palsana : હત્યા કરાયા બાદ તેની ઓળખ નહી થાય તે માટે લાશને સળગાવી દીધી

પલસાણા તાલુકાના ડાંભા ગામની સીમ માંથી એક અજાણ્યા ઇસમની સળગાવેલી હાલતમાં લાશ મળી આવતા ચકચાર મચી જવા પામી છે.આ અંગેની જાણ પોલીસને કરવામાં આવતા સુરત જિલ્લા એલ.સી.બી, એસ.ઓ.જી, અને કડોદરા પોલીસ પહોંચી સ્થળ દોડી આવી હતી.આ સાથે એફ.એસ.એલ તેમજ ડોગ સ્ક્વોડની લેવામાં આવી રહી છે.ઘટના સ્થળ ઉપર લોહીના ધબ્બા દેખાતા મરનાર ઇસમની હત્યા કરાયા બાદ તેની ઓળખ નહી થાય તે માટે લાશને સળગાવી દીધી હોવાની આશંકા પોલીસે વ્યક્ત કરી છે.પોલીસે લાશનો કબજો લઈ તેને ફોરેન્સિક પોસ્ટમોર્ટમ માટે હોસ્પટલમાં ખસેડી મરનારની ઓળખ કરવા આસપાસના વિસ્તારોમાં તપાસ હાથ ધરી છે.

તમે આ પણ વાંચી સકો છો :

Destructive Fire In Yarn Oil Factory : યાર્ન ઓઈલ બનાવતી ફેક્ટરીમાં આગ, આગ ફાટી નીકળતા ભારે અફાતફરીનો માહોલ

તમે આ પણ વાંચી સકો છો :

Gujarat Foundation Day : ગુજરાત સ્થાપના દિવસની ઉજવણી, વાંસદા રાજપૂત સમાજ દ્વારા કરાઈ ઉજવણી

SHARE

Related stories

AYURVEDA WINTER DIET : જો તમે પણ શરદીથી પરેશાન છો તો આ 5 વસ્તુઓનું સેવન કરો

INDIA NEWS GUJARAT : હવે ડિસેમ્બરના છેલ્લા સપ્તાહથી ઠંડીએ...

CLAPPING BENEFITS : જાણો તાડી પાડવાના ફાયદા

INDIA NEWS GUJARAT : તમે વહેલી સવારે ઉદ્યાનના કોઈક...

Latest stories