HomeCorona UpdateCorona Update Surat-24 કલાકમાં માત્ર 3 કેસ નોંધાયા,9 દિવસમાં એક પણ દર્દીનું...

Corona Update Surat-24 કલાકમાં માત્ર 3 કેસ નોંધાયા,9 દિવસમાં એક પણ દર્દીનું મોત નહીં-India News Gujarat

Date:

Corona Update Surat- ત્રીજી લહેર કાબૂમાં, 24 કલાકમાં માત્ર 3 કેસ નોંધાયા,9 દિવસમાં એક પણ દર્દીનું મોત નહીં-India News Gujarat

  •  Surat શહેરમાં કોરોના(Corona)  કેસમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે. આ સાથે જ મૃત્યુમાં પણ ઘટાડો થયો છે.
  • છેલ્લા 9 દિવસમાં શહેર-જિલ્લામાં 20 નવા કેસ નોંધાયા હતા.
  • જ્યારે છેલ્લા 9 દિવસમાં શહેર જિલ્લામાં એક પણ દર્દીનું મોત થયું નથી.
  • જેથી રિક્વરી રેટ(Recovery Rate) વધીને 99 ટકાને પાર થયો છે. જ્યારે એક્ટિવ(Active Case) કેસ 17 થયા છે……….India News Gujarat

2 લાખથી વધુ Corona થી સ્વસ્થ થયા -(Corona Update)- India News Gujarat

  • Surat શહેર જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ 204997 લોકો કોરોનાની(Corona) ઝપેટમાં આવી ચુક્યા છે.
  • કુલ 2240 લોકોના મૃત્યુ થયા છે.
  • જ્યારે 2 લાખથી વધુ લોકો કોરોનાને(Corona) માત આપી ચૂક્યા છે.
  • હાલ City જિલ્લામાં 17થી વધુ એક્ટિવ કેસ છે. ડિસ્ચાર્જનો આંકડો 2 લાખને પાર કોરોના કેસ ઘટવાની સાથે સાથે કોરોનામુક્ત થતાં દર્દીઓની સંખ્યામાં પણ વધારો થઈ રહ્યો છે.
  • ત્રણેય લહેરમાં કોરોનાગ્રસ્ત(Corona) થયેલા લોકોમાંથી 2,02,740 લોકોએ કોરોનાને હરાવીને સ્વસ્થ થયા છે.
  • જેમાંથી જિલ્લાના 42,250 લોકોનો સમાવેશ થાય છે……….India News Gujarat

કેસ સિંગલ ડિઝિટમાં –(Corona Update)-India News Gujarat

  • પોઝિટિવિટી રેટ 1 ટકાથી નીચે શહેરમાં કોરોના(Corona) વાઈરસના ઘટી રહેલા કેસ વચ્ચે કોવિડ પોઝિટિવિટી રેટ ઘટીને 1 ટકાની નીચે જતો રહ્યો છે.
  • હાલમાં કોવિડ પોઝિટીવિટી રેટ (Positivity Rate) માત્ર 0.02 ટકા જ છે.
  • જાન્યુઆરીમાં કોરોનાના (Corona) કેસ પીક પર હતા ત્યારે પોઝિટિવિટી રેટ 15 ટકા પહોંચી ગયો હતો.
  • છેલ્લા દિવસોમાં પોઝિટિવિટી રેટ ઘટીને 0.02 ટકા થઇ ગયો છે.
  • ત્રીજી લહેરમાં કોરોના પીક પર હતો ત્યારે રોજ 3 હજારથી વધુ કેસો સામે આવી રહ્યા હતા.
  • છેલ્લા ઘણા દિવસથી કેસ સિંગલ ડિઝિટમાં નોંધાઇ રહ્યા છે…….India News Gujarat

તમે પણ આ વાંચી શકો છો –

Corbevax Vaccination For Children in School-શાળાઓમાં 12થી 14 વર્ષના બાળકોનું રસીકરણ-India News Gujarat

તમે પણ આ વાંચી શકો છો –

Duplicate remdesivir Injection- હવે EDના સકંજામાં, આરોપીની 1.4 કરોડની સંપત્તિ જપ્ત-India News Gujarat

SHARE

Related stories

Tree Ganesha : દસ દિવસ લાંબુ પર્યાવરણ જાગૃતિ અભિયાન : INDIA NEWS GUJARAT

ટ્રી ગણેશા : ગ્રીનમેન વિરલ દેસાઈ દ્વારા ચલાવવામાં આવતું દસ...

International Luxury Brand Styliston : ઈન્ટરનેશનલ લક્ઝરી બ્રાન્ડ સ્ટાઈલિટૉનો સુરતના વેસુ ખાતે શોરૂમ ખુલ્યો : INDIA NEWS GUJARAT

ઈન્ટરનેશનલ લક્ઝરી બ્રાન્ડ સ્ટાઈલિટૉનો સુરતના વેસુ ખાતે શોરૂમ ખુલ્યો વેસુ...

Latest stories