ગુજરાતમાં લોકડાઉનમાં ફસાયેલા શ્રમજીવીઓને ખાસ ટ્રેન મારફતે તેમના વતન મોકલવામાં આવી રહ્યાં છે. દરમિયાન અત્યાર સુધીમાં 633 જેટલી ખાસ ટ્રેન મારફતે 9 લાખથી વધારે શ્રમજીવીઓને તેમના વતન મોકલવામાં આવ્યાં છે. દરમિયાન આજે અન્ય 63 હજાર જેટલી ટ્રેન ગુજરાતમાંથી રવાના થશે. આ ટ્રેન મારફતે વધારે હજારો શ્રમિકોને તેમના વતન મોકલવામાં આવશે.
ગુજરાતમાંથી અત્યાર સુધીમાં 9 લાખ શ્રમિકોને વતન મોકલાયાં : અશ્વિની કુમાર
Date:
Related stories
Latest stories