HomeIndia News Manch
નોટિસ આપવા માટે ટીમ આજે વહેલી સવારે સીએમ કેજરીવાલના ઘરે પહોંચી, ED બાદ હવે ક્રાઈમ બ્રાન્ચની કાર્યવાહી
આ દિવસોમાં દિલ્હીમાં ભાજપ અને AAP વચ્ચે રાજકારણ ગરમાયું છે. આ વખતે દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ પરનો તેમનો દાવ બેકફાયર થયો હોય તેમ લાગે...
અટલ સાથે ભાજપની રચના કરી, રામ મંદિર માટે જેલ ગયા… જુઓ ‘ભારત રત્ન અડવાણી’ની રાજકીય સફર-INDIA NEWS GUJARAT
ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીને 96 વર્ષની ઉંમરે ભારત રત્ન આપવામાં આવશે. પીએમ નરેન્દ્ર મોદીએ આજે સોશિયલ મીડિયા પર આ માહિતી આપી હતી. તમને...
Rakul-Jackie Wedding: બોલિવૂડથી લઈને સાઉથ ઈન્ડસ્ટ્રી… Rakul-Jackieના રિસેપ્શનમાં આપશે હાજરી-INDIA NEWS GUJARAT
'ફેબ્રુઆરી'માં બોલિવૂડના કોરિડોરમાં ફરી એકવાર પ્રેમનો પવન ફૂંકાઈ રહ્યો છે. કિયારા અડવાણી-સિદ્ધાર્થ મલ્હોત્રા, આથિયા શેટ્ટી અને કેએલ રાહુલ જેવા કપલ પછી, રકુલ પ્રીત સિંહ...
નાણાંમંત્રી કનુ દેસાઈએ 2024-25ના વર્ષના રજૂ કરેલા બજેટને CM ભૂપેન્દ્ર પટેલ આવકાર્યું
આ બજેટમાં ગુજરાતને 5-જી બનાવવાનું પ્રતિબિંબ ઝીલાયું છે.
5-જી એટલે ગરવું ગુજરાત-ગુણવંતુ ગુજરાત-ગ્રીન ગુજરાત-ગ્લોબલ ગુજરાત-ગતિશીલ ગુજરાત
નમો લક્ષ્મી યોજના, નમો સરસ્વતી યોજના, નમોશ્રી યોજના
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે...
Welcome Bicycle Tour/સુરત થી સારંગપુર સાયકલ યાત્રા ભરૂચ આવી પહોંચતા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું/INDIA NEWS GUJARAT
સુરત નાં શીશ ફાઉન્ડેશન દ્વારા આયોજીત સુરત થી સારંગપુર સાયકલ યાત્રા ભરૂચ આવી પહોંચતા ભરૂચનાં સાયકલિસ્ટ સ્વેતા વ્યાસ દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું…
શિશ...
Declared As ‘Surat International Airport’/સરકારી ગેઝેટમાં સુરત એરપોર્ટ ‘આંતરરાષ્ટ્રીય એરપોર્ટ’ તરીકે જાહેર/INDIA NEWS GUJARAT
સરકારી ગેઝેટમાં સુરત એરપોર્ટ ‘આંતરરાષ્ટ્રીય એરપોર્ટ’ તરીકે જાહેર
કેન્દ્ર સરકારનો આભાર વ્યક્ત કરતા કેન્દ્રીય રેલ્વે અને ટેક્ષટાઈલ રાજ્યમંત્રી દર્શનાબેન જરદોશ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગત ૧૭ ડિસે.એ...
Cyclothon 2024/સાયક્લોથોન 2024: ભારતના ઉજ્જવળ અને દીર્ઘકાલીન ભવિષ્યની દિશા નવો વિશ્વ વિક્રમ સ્થાપશે/INDIA NEWS GUJARAT
“શીશ સાયક્લોથોન 2024”: ભારતના ઉજ્જવળ અને દીર્ઘકાલીન ભવિષ્યની દિશા નવો વિશ્વ વિક્રમ સ્થાપશે
આ ઈવેન્ટનો મુખ્ય ઉદ્દેશ્ય પર્યાવરણને અનુકૂળ અને સ્વસ્થ ભારતનું નિર્માણ, કમજોર સમુદાય...
“Dhordo, World’s Best Tourism Village – UNWTO”/ગુજરાતની સાંસ્કૃતિક અને પ્રવાસન વિરાસત ઝાંખી બીજા વર્ષે પણ દેશની જનતાની પ્રથમ પસંદગી બની/INDIA NEWS GUJARAT
૭૫મા ગણતંત્ર દિવસે કર્તવ્ય પથ પર પ્રસ્તુત થયેલી ગુજરાતની સાંસ્કૃતિક અને પ્રવાસન વિરાસત ઝાંખી બીજા વર્ષે પણ દેશની જનતાની પ્રથમ પસંદગી બની
૭૫માં પ્રજાસત્તાક દિવસની...
‘Ayodhyotsav’ Annual Function Held/વી.એન.ગોધાણી ઈંગ્લીશ મીડિયમ સ્કૂલનો વાર્ષિક સમારોહ ‘અયોધ્યોત્સવ’ યોજાયો/INDIA NEWS GUJARAT
◆» ‘ભગવાન રામનું આદર્શ અને સમર્પિત વ્યક્તિત્વ સમગ્ર માનવજાતિ માટે પ્રેરણારૂપ:◆» બાળકના કુમળા માનસને માતાપિતાનું વર્તન-વ્યવહાર અતિ પ્રભાવિત કરે છે -: રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી
સુરતના...
Workshop Of P.C. & P.N.D.T/‘બેટી બચાવો, બેટી પઢાવો’ અંતર્ગત પી.સી. એન્ડ પી.એન.ડી.ટી.નો વર્કશોપ યોજાયો/INDIA NEWS GUJARAT
સુરત જિલ્લા પંચાયતના પ્રમુખ ભાવિનીબેન પટેલના અધ્યક્ષસ્થાને ‘બેટી બચાવો, બેટી પઢાવો’ અંતર્ગત પી.સી. એન્ડ પી.એન.ડી.ટી.નો વર્કશોપ યોજાયો
સમાજમાં દીકરો-દીકરી એકસમાન ગણીશું તો જ સ્ત્રીઓનો સામાજિક...
Must read