HomeBusinessSensex at 61k: સાપ્તાહિક કારોબારની તેજી સાથે શરૂઆત, Sensex 61000 ને પાર...

Sensex at 61k: સાપ્તાહિક કારોબારની તેજી સાથે શરૂઆત, Sensex 61000 ને પાર પહોંચ્યો-India News Gujarat

Date:

Sensex at 61k:સાપ્તાહિક કારોબારની તેજી સાથે શરૂઆત, Sensex 61000 ને પાર પહોંચ્યો-India News Gujarat

  • Sensex at 61k: ડોલર સામે રૂપિયો મજબૂત ખુલ્યો હતો.
  • આજે રૂપિયો 18 પૈસાની મજબૂતી સાથે 80.94 ના સ્તર પર ખુલ્યો છે.
  • 1 ડિસેમ્બર પછી પહેલીવાર રૂપિયો 82ની નીચે સરકી ગયો છે.
  • વેપાર દરમિયાન, રૂપિયો 80.88 ના સ્તરે મજબૂત થયો જે બે મહિનામાં સૌથી વધુ સ્તર છે
  • વૈશ્વિક બજારમાં તેજીની અસર ભારતીય શેરબજાર ઉપર જોવા મળી છે.
  • સપ્તાહના પ્રથમ દિવસે શેરબજાર જોરદાર તેજી સાથે ખુલ્યું હતું. સેન્સેક્સ 254 પોઈન્ટના ઉછાળા સાથે 60876 પર,  નિફ્ટી 90 પોઈન્ટના વધારા સાથે 18118 પર અને બેંક નિફ્ટી 384 પોઈન્ટના ઉછાળા સાથે 42891 પર ખુલ્યો હતો.
  • નિફ્ટી બેંક, પીએસયુ બેંક અને મેટલ્સમાં જબરદસ્ત મજબૂતી જોવા મળી છે.
  • ટાટા મોટર્સ, ઇન્ડસઇન્ડ બેન્ક, કોટક મહિન્દ્રા બેન્ક અને પાવરગ્રીડ આ સમયના ટોપ ગેનર છે.
  • એનટીપીસી, બજાજ ફાઇનાન્શિયલ સર્વિસિસ, એશિયન પેઇન્ટ્સ અને અલ્ટ્રાટેક સિમેન્ટના શેરમાં ઘટાડો થયો હતો.
  • ડોલર સામે રૂપિયો મજબૂત સ્થિતિમાં  ખુલ્યો હતો.
  • આજે રૂપિયો 18 પૈસાની મજબૂતી સાથે 80.94 ના સ્તર પર ખુલ્યો છે.
  • 1 ડિસેમ્બર પછી પહેલીવાર રૂપિયો 82ની નીચે સરકી ગયો હતો.
  • ટ્રેડિંગ દરમિયાન રૂપિયો 80.88 ના સ્તરે મજબૂત થયો જે બે મહિનામાં સૌથી વધુ સ્તર છે.

Sensex at 61k:સેન્સેક્સ 61 હજારને પાર પહોંચ્યો

  • શેરબજારમાં તેજી ચાલુ છે.
  • સેન્સેક્સ 61 હજારને પાર છે. સવારે 10.33 વાગ્યે સેન્સેક્સમાં 471 પોઈન્ટનો ઉછાળો છે અને તે 61092 પર ટ્રેડ કરી રહ્યો હતો.
  • હાલમાં નિફ્ટી 124 પોઈન્ટના ઉછાળા સાથે 18151 પર છે.
  • પાવરગ્રીડ, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, ટાટા મોટર્સ અને કોટક મહિન્દ્રા બેંક વધારો બતાવી રહ્યા છે.
  • અલ્ટ્રાટેક સિમેન્ટ, એનટીપીસી અને એશિયન પેઇન્ટ્સના શેરમાં ઘટાડો થયો હતો.

નિફ્ટી50 ના આ સ્ટોક્સ તેજી સાથે કારોબાર કરી રહયા છે

Company Name High Low Last Price Prev Close Change % Gain
Power Grid Corp 228.3 223.55 227.7 223.25 4.45 1.99
M&M 1,343.35 1,312.30 1,340.30 1,314.75 25.55 1.94
Hindalco 498.8 492.3 498 489.95 8.05 1.64
Tata Motors 410.95 405 409.2 403.15 6.05 1.5
Tata Motors 410.95 405 409.2 403.15 6.05 1.5
Eicher Motors 3,209.90 3,145.75 3,195.65 3,150.50 45.15 1.43
UPL 750.9 738.2 747.5 737.8 9.7 1.31
SBI 599.75 592.95 599.5 592.2 7.3 1.23
HDFC 2,750.85 2,715.95 2,748.95 2,715.95 33 1.22
HUL 2,581.70 2,552.00 2,579.95 2,548.75 31.2 1.22
Kotak Mahindra 1,794.40 1,770.00 1,783.75 1,762.90 20.85 1.18
Hero Motocorp 2,812.00 2,750.05 2,778.70 2,746.45 32.25 1.17
HDFC Bank 1,682.60 1,661.40 1,679.90 1,660.95 18.95 1.14
Coal India 230.4 227.2 229.5 227 2.5 1.1
ICICI Bank 883.3 871.05 879.45 870.35 9.1 1.05
Nestle 19,400.10 19,151.05 19,387.85 19,200.05 187.8 0.98
Infosys 1,541.25 1,528.10 1,540.25 1,525.55 14.7 0.96
Apollo Hospital 4,330.45 4,286.90 4,325.00 4,285.25 39.75 0.93
Bajaj Finance 5,935.00 5,855.20 5,915.00 5,860.40 54.6 0.93
Tech Mahindra 1,059.90 1,047.25 1,056.20 1,046.50 9.7 0.93
Sun Pharma 1,040.30 1,022.50 1,039.80 1,030.35 9.45 0.92
Bharti Airtel 774.45 763.85 771.25 764.45 6.8 0.89
Divis Labs 3,374.80 3,333.45 3,370.00 3,343.15 26.85 0.8
Bajaj Auto 3,611.90 3,571.00 3,600.45 3,572.75 27.7 0.78
IndusInd Bank 1,220.15 1,205.70 1,210.00 1,202.45 7.55 0.63
Axis Bank 939.7 932.3 936.15 930.55 5.6 0.6
Bajaj Finserv 1,43.9 1,319.55 1,340.30 1,333.20 7.1 0.53
Britannia
 4,357.45 4,319.15 4,341.35  4,318.95 22.4 0.52
BPCL
349.25 345.95 348.1 346.35 1.75 0.51

Cipla1,060.201,050.701,058.751,053.455.30.5

  Reliance2,466.202,431.252,454.902,442.6512.250.5

   Larsen2,273.302,237.002,260.252,249.9510.30.46

  ITC336.5333.05336.05334.61.450.43

TCS 3,392.753,373.053,376.503,363.1013.40.4

  HCL Tech 1,113.551,108.251,111.901,107.804.10.37

     ONGC 152.55151.35152.15151.60.550.36

       TATA Cons. Prod 742.3734740.6738.452.150.29

 Maruti Suzuki 8,482.008,402.258,459.908,439.8020.10.24

     Tata Steel123.85122.35123122.950.050.04

       Wipro405.35402.75403.3403.150.150.04

રૂપિયો 2 મહિનાના સર્વોચ્ચ સ્તરે પહોંચ્યો

  • ડોલર સામે રૂપિયો મજબૂત ખુલ્યો હતો. આજે રૂપિયો 18 પૈસાની મજબૂતી સાથે 80.94 ના સ્તર પર ખુલ્યો છે.
  • 1 ડિસેમ્બર પછી પહેલીવાર રૂપિયો 82ની નીચે સરકી ગયો છે.
  • વેપાર દરમિયાન, રૂપિયો 80.88 ના સ્તરે મજબૂત થયો જે બે મહિનામાં સૌથી વધુ સ્તર છે.

આ કંપનીઓના પરિણામ આજે આવશે

  • Axis Bank, IDBI Bank, Canara Bank, Container Corporation of India, Amber Enterprises India, Craftsman Automation, Butterfly Gandhimathi Appliances, Gland Pharma, Gravita India, HFCL, Jammu & Kashmir Bank, Jindal Stainless, Poonawalla Fincorp, Route Mobile, Shoppers Stop, Syngene International, Tata Communications, Tamilnad Mercantile Bank, Zensar Technologies ના આજે પરિણામ આવી રહ્યાં છે.

તમે આ પણ વાંચી શકો છો –

Global Market Sensex : વૈશ્વિક બજાર તરફથી સારા સંકેત મળ્યા, Sensex 59 હજારનો આંકડો પાર કરી શકે છે

તમે આ પણ વાંચી શકો છો –

Sensex – સેન્સેક્સની ટોપ 10માંથી 9 કંપનીઓની માર્કેટ કેપિટલમાં 2.98 લાખ કરોડનો ઉછાળો, જાણો કોને કેટલો ફાયદો થયો

SHARE

Related stories

Latest stories