HomeBusinessRIL AGM 2023: Jio Air Fiber 19 સપ્ટેમ્બરે લોન્ચ થશે, રિલાયન્સ રિટેલ...

RIL AGM 2023: Jio Air Fiber 19 સપ્ટેમ્બરે લોન્ચ થશે, રિલાયન્સ રિટેલ અને જીયોના IPO અંગે કોઈ જાહેરાત નહીં-India News Gujarat

Date:

  • RIL AGM 2023: મુકેશ અંબાણીએ પોતાના સંબોધનમાં Jio એર ફાઈબર અંગે જાહેરાત કરતા કહ્યુ કે, તે ગણેશ ચતુર્થી એટલે કે 19 સપ્ટેમ્બરે લોન્ચ કરવામાં આવશે.
  • Jio Air Fiber 5G નેટવર્ક અને અત્યાધુનિક વાયરલેસ ટેકનોલોજીનો ઉપયોગ કરીને ઘર અને ઓફિસમાં વાયરલેસ બ્રોડબેન્ડ સેવા પ્રદાન કરશે.
  • રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની એજીએમ (RIL AGM 2023) બેઠક આજે એટલે કે 28 ઓગસ્ટના રોજ યોજાઈ હતી.
  • મુકેશ અંબાણીની (Mukesh Ambani) આ બેઠકથી રોકાણકારોને ઘણી આશાઓ હતી.
  • મીડિયા અહેવાલ અનુસાર રિલાયન્સ રિટેલ અને જીયોના IPO અંગે એજીએમમાં જાહેરાત કરવામાં આવશે તેવી ચર્ચા ચાલી રહી હતી. પરંતુ આ બાબતે કોઈ એનાઉસમેન્ટ કરવામાં આવ્યું નથી.

RIL AGM 2023:Jio Air Fiber 19 સપ્ટેમ્બરે લોન્ચ થશે

  • મુકેશ અંબાણીએ પોતાના સંબોધનમાં Jio એર ફાઈબર અંગે જાહેરાત કરતા કહ્યુ કે, તે ગણેશ ચતુર્થી એટલે કે 19 સપ્ટેમ્બરે લોન્ચ કરવામાં આવશે.
  •  Jio Air Fiber 5G નેટવર્ક અને અત્યાધુનિક વાયરલેસ ટેકનોલોજીનો ઉપયોગ કરીને ઘર અને ઓફિસમાં વાયરલેસ બ્રોડબેન્ડ સેવા પ્રદાન કરશે.
  • Jio Air Fiberના લેન્ડિંગને કારણે ટેલિકોમ્યુનિકેશનના ક્ષેત્રમાં સ્પર્ધા વધવાની સંભાવના છે

ડિસેમ્બર સુધીમાં લગભગ 1 મિલિયન 5G સેલ કાર્યરત થશે

  • મુકેશ અંબાણીએ કહ્યું કે, ભારતમાં કાર્યરત કુલ 5G સેલમાંથી લગભગ 85 ટકા જિયોના નેટવર્કમાં છે.
  • કંપની દર 10 સેકન્ડે તેના નેટવર્કમાં એક 5G સેલ ઉમેરી રહી છે અને ડિસેમ્બર સુધીમાં લગભગ 1 મિલિયન 5G સેલ કાર્યરત થઈ જશે.
  • મુકેશ અંબાણીએ કહ્યું કે ભારતમાં કાર્યરત કુલ 5G સેલમાંથી લગભગ 85% જિયોના નેટવર્કમાં છે.
  • અમે દર 10 સેકન્ડે અમારા નેટવર્કમાં એક 5G સેલ ઉમેરી રહ્યા છીએ અને ડિસેમ્બર સુધીમાં અમારી પાસે લગભગ 1 મિલિયન 5G સેલ કાર્યરત થઈ જશે.

રિલાયન્સ રિટેલનું વેલ્યુએશન 8.28 લાખ કરોડ રૂપિયા

  • રિલાયન્સ રિટેલ પર વાત કરતા મુકેશ અંબાણીએ કહ્યું કે, રિલાયન્સ રિટેલનું વેલ્યુએશન 2020માં 4.28 લાખ કરોડ રૂપિયાથી વધીને આજે 8.28 લાખ કરોડ રૂપિયા થઈ ગયું છે.
  • તેમણે વધુમાં જણાવ્યું હતું કે રિલાયન્સ રિટેલે નાણાકીય વર્ષ 2023માં રૂ. 2,60,364 કરોડની આવક મેળવી હતી.
  •  કંપનીનો એબિટડા રૂ. 17,928 કરોડ હતો અને ચોખ્ખો નફો રૂ. 9,181 કરોડ હતો.
  • મુકેશ અંબાણીએ કહ્યું કે રિલાયન્સ રિટેલ વૈશ્વિક સ્તરે ટોચના 100માં એકમાત્ર ભારતીય રિટેલર છે અને વિશ્વમાં સૌથી ઝડપથી વિકસતા રિટેલર્સમાંનું એક છે.

આ પણ વાંચોઃ

Aditya-L1 Launch Date: ઈસરોએ સૂર્યનો અભ્યાસ કરવા માટેના પ્રથમ ઉપગ્રહની પ્રક્ષેપણ તારીખ જાહેર કરી 

આ પણ વાંચોઃ

‘One Nation, One Ration Card’/’વન નેશન, વન રાશનકાર્ડ’

SHARE

Related stories

AYURVEDA WINTER DIET : જો તમે પણ શરદીથી પરેશાન છો તો આ 5 વસ્તુઓનું સેવન કરો

INDIA NEWS GUJARAT : હવે ડિસેમ્બરના છેલ્લા સપ્તાહથી ઠંડીએ...

CLAPPING BENEFITS : જાણો તાડી પાડવાના ફાયદા

INDIA NEWS GUJARAT : તમે વહેલી સવારે ઉદ્યાનના કોઈક...

Latest stories