HomeBusinessNutrition Month/પોષણ માસની કરવામાં આવી રહેલી ઉજવણી/India News Gujarat

Nutrition Month/પોષણ માસની કરવામાં આવી રહેલી ઉજવણી/India News Gujarat

Date:

ઉમરપાડા તાલુકાનાં આઈ.સી.ડી.એસ.શાખા દ્વારા પોષણ માસની કરવામાં આવી રહેલી ઉજવણીઃ

ઉમરપાડા તાલુકાનાં આઈ.સી.ડી.એસ.શાખા દ્વારા પોષણ માસની ઉજવણી “સહિ પોષણ દેશ રોશન” ધ્યેયને ચરીતાર્થ કરવા “પોષણ માસ-૨૦૨૩” અંતર્ગત ઉમરપાડા તાલુકાનાં આઈ.સી.ડી.એસ.શાખામાં પોષણ માસની ઉજવણીઓ કરવામાં આવી રહી છે.
તાલુકા પંચાયતના પદાધિકારીઓ, આઇ.સી.ડી.એસ શાખાના અધિકારીઓ, કર્મચારીશ્રીઓ, આંગણવાડી કાર્યકરો દ્વારા રેલી કરી, ઉમરપાડા ઘટક પંચાયત વિભાગ તમામ અધિકારીશ્રી, કર્મચારીશ્રીઓ અને આઈ.સી.ડી.એસ. વિભાગ પોષણ માસ અંતર્ગત પ્રતિજ્ઞા લેવડાવી, “સ્વસ્થ બાળક સ્પર્ધા (SBS)”, “પોષણ ભી પડાઈ ભી (PBPB)” બાળકના પ્રથમ ૧૦૦૦ દિવસનું મહત્વ, સ્તનપાનની સાચી રીત ૬ માસ સુધી ફ્ક્ત સ્તનપાન અને ૭ માસથી ૨ વર્ષનું બાળક થાય ત્યારે સ્તનપાન સાથે ઉપરી આહારની સમજ, સગર્ભા, ધાત્રી માતાઓ અને ૨ વર્ષ સુધીના બાળકોની ગૃહ મુલાકાત કરવામાં આવી રહી છે આમ, માતા અને બાળકોના સ્વાસ્થયને લગતી દરેક બાબતોને આવરી લેતા શ્રેણીબદ્ધ કાર્યક્રમોના સ્થવારે ઉમરપાડા ગ્રામ્ય તાલુકા દ્વારા પોષણ અભિયાનનું થીમ મુજબ ઉજવણી કરવામાં આવી રહી છે.

SHARE

Related stories

Latest stories