HomeBusinessઆ સપ્તાહમાં સબ્સ્ક્રિપ્શન માટે ઓપન થતાં IPO - INDIA NEWS GUJARAT

આ સપ્તાહમાં સબ્સ્ક્રિપ્શન માટે ઓપન થતાં IPO – INDIA NEWS GUJARAT

Date:

IPO: આ સપ્તહમા હોળી અને ગુડ ફ્રાઈડે ના કરને શેરબજાર ખાલી 3 દિવસ ચાલુ રહેશે. પરંતુ પ્રાઈમરી માર્કેટમાં રોનક રહેશે કારણ કે આ સપ્તાહમાં કુલ 13 નવા આઈપીઓ સબસ્ક્રીપ્શન માટે ખુલ્લું છે.

ધ્યાનમાં રાખવા જેવા IPO:

રેડિયોવાલા IPO- આ કંપનીનો NSE SME આઈઓ 27 માર્ચના રોજ ખુલશે અને 2 એપ્રિલના રોજ બંધ થશે. આઇસ બેન્ડ પ્રતિ શેર ₹72 થી ₹76 પર સેટ છે.

TAC Infosec IPO- આનો NSE SME આઈપીઓ 27 માર્ચના રોજ કંપની ખુલશે અને 2 એપ્રિલના રોજ બંધ થશે. SME IPO પ્રાઇઝ બેન્ડ પ્રતિ શેર ₹100 થી ₹106 પર સેટ છે.

યશ ઓપ્ટિક્સનો NSE SME આઈપીઓ 27 માર્ચના રોજ ખુલશે અને 3 એપ્રિલના રોજ બંધ થશે. આઇસ બેન્ડ પ્રતિ શેર ₹75 થી ₹81 પર સેટ છે.

K2 Infragen IPO સબ્સ્ક્રિપ્શન માટે 28 માર્ચ, 2024ના રોજ ખુલશે અને 3 એપ્રિલ, 2024ના રોજ બંધ થશે. SME IPO પ્રાઇઝ બેન્ડ પ્રતિ શેર ₹111 થી ₹119 પર સેટ છે.

ક્રિએટીવ ગ્રાફિક્સ સોલ્યુશન્સનો NSE SME આઈપીઓ 28 માર્ચના રોજ ખુલશે અને 4 એપ્રિલના રોજ બંધ થશે. IPO પ્રાઈસ બેન્ડ પ્રતિ શેર ₹80 થી ₹85 પર સેટ છે.

અલુવિન્ડ આર્કિટેક્ચરલનો NSE SME આઈઆઈઓ 28 માર્ચના રોજ ખુલશે અને 4 એપ્રિલના રોજ બંધ થશે. SME IPOની પ્રાઇસ બેન્ડ ₹45 પ્રતિ શેર નક્કી કરવામાં આવી છે.

તમે આ પણ વાંચી સકો છો :

Visa Fraud: વિદેશ જવાની ઘેલછામાં પરિવાર છેતરાયો, 30 લાખ જેટલા રૂપિયાનો ચુનો લાગ્યો

તમે આ પણ વાંચી સકો છો :

Loksabha Elections: ‘ગુજરાતમાંથી સંત સમાજ માટે ચૂંટણીની ટિકિટ મળવી જોઈએ

SHARE

Related stories

Latest stories