Indian Stock Market Boom:Bank Nifty એ સર્વોચ્ચ સપાટી નોંધાવી-India News Gujarat
- Indian Stock Market Boom:વૈશ્વિક બજારોમાંથી મજબૂત સેન્ટિમેન્ટ્સ પ્રાપ્ત થયા છે.
- મધ્યસત્ર ચૂંટણી વચ્ચે અમેરિકી બજારોમાં જોરદાર તેજી જોવા મળી હતી.
- 2 દિવસમાં ડાઉ 750 પોઈન્ટ અને નાસ્ડેક લગભગ 150 પોઈન્ટ્સ વધારા સાથે આગળ ચાલી હતી.
- તે જ સમયે SGX નિફ્ટી ઉછળીને 18400 ની નજીક છે.
- વૈશ્વિક બજારોના મજબૂત સેન્ટિમેન્ટના કારણે ભારતીય શેરબજારમાં પણ તેજી જોવા મળી રહી છે.
- બેંક નિફ્ટી ઇન્ડેક્સ આજે એટલે કે 9મી નવેમ્બરે તેના All Time High ની સપાટીએ પહોંચ્યો છે.
- આ સિવાય સેન્સેક્સ અને નિફ્ટી પણ લીલા નિશાન સાથે ખુલ્યા છે. જોકે વૈશ્વિક બજારોમાંથી મજબૂત સ્થિતિ જોવા મળી હતી પરંતુ તેના પ્રમાણમાં ભારતીય શેરબજારોમાં એટલી વૃદ્ધિ જોવા મળી નથી.
- સેન્સેક્સ 152.22 પોઈન્ટ એટલે કે 0.25 ટકા વધ્યો છે અને આ ઈન્ડેક્સ 61337.37 ના સ્તર પર જોવા મળ્યો છે.
- આ સિવાય નિફ્ટી 50 ઈન્ડેક્સ 50.50 પોઈન્ટ એટલે કે 0.28 ટકા વધ્યો હતો અને આ ઈન્ડેક્સ 18253.30 ના સ્તર પર ખુલ્યો હતો.
- બીજી તરફ બેંક નિફ્ટીએ આજે તેની લાઇફ ટાઈમ હાઈને સ્પર્શી છે.
- આજના ટ્રેડિંગ સેશનમાં 1564 શેરમાં ખરીદીનો માહોલ છે અને 665 શેર વેચાઈ રહ્યા છે 165 શેરમાં કોઈ ફેરફાર થયો નથી.
Nifty 50 Top Gainers
Company | OPEN | %CHNG | VOLUME(Shares) | VALUE(₹ Lakhs) |
COALINDIA | 255.5 | 4.11 | 1,91,78,799 | 49,728.71 |
ADANIPORTS | 859.5 | 2.75 | 45,75,594 | 39,926.63 |
BRITANNIA | 4,140.00 | 2 | 4,52,811 | 19,056.14 |
INDUSINDBK | 1,156.00 | 1.63 | 10,26,554 | 11,920.86 |
CIPLA | 1,141.10 | 1.55 | 6,18,939 | 7,108.82 |
DRREDDY | 4,540.00 | 1.31 | 1,76,269 | 7,997.20 |
APOLLOHOSP | 4,347.00 | 1.25 | 1,47,534 | 6,492.51 |
ULTRACEMCO | 7,000.00 | 1.01 | 80,529 | 5,650.82 |
HCLTECH | 1,060.90 | 0.88 | 7,83,830 | 8,298.56 |
ITC | 353.5 | 0.88 | 42,96,804 | 15,314.24 |
- બુધવારે ભારતીય શેરબજારની શરૂઆત સારી રહી છે. આ દરમિયાન સેન્સેક્સ 119.14 જ્યારે નિફ્ટી 85 અંકના વધારા સાથે ખુલ્યો હતો. આજના કારોબારમાં રોકાણકારોએ શરૂઆતથી જ હકારાત્મક વલણ જાળવી રાખ્યું છે.
- વૈશ્વિક સ્તરેથી આવી રહેલા સકારાત્મક સંકેતોની અસર આજે સ્થાનિક રોકાણકારો પર પણ જોવા મળશે.
પ્રારંભિક કારોબારમાં આ સ્ટોક્સમાં અપર સર્કિટ નોંધાઈ
Company Name | Bid Qty | Last Price | Diff | % Chg |
Refex Ind | 249,525 | 204.9 | 34.15 | 20 |
Diligent Media | 136,490 | 3.85 | 0.35 | 10 |
Dynacons Sys | 149,837 | 336.15 | 30.55 | 10 |
Hilton Metal | 119,498 | 78.75 | 3.75 | 5 |
Global Educatio | 31,299 | 242.65 | 11.55 | 5 |
Global Educatio | 31,299 | 242.65 | 11.55 | 5 |
PVP Ventures | 117,734 | 8.4 | 0.4 | 5 |
AXISCADES Techn | 145,319 | 351.4 | 16.7 | 4.99 |
United Polyfab | 311,389 | 66.35 | 3.15 | 4.98 |
Indo Thai Secu | 2,082 | 244.5 | 11.6 | 4.98 |
Art Nirman | 14,652 | 77.95 | 3.7 | 4.98 |
Sikko Industrie | 33,050 | 124.55 | 5.9 | 4.97 |
Nandani Creatio | 44,378 | 114.25 | 5.4 | 4.96 |
Akshar Spintex | 174,933 | 38.45 | 1.8 | 4.91 |
ACE Integrated | 2,600 | 53.4 | 2.5 | 4.91 |
Setubandhan Inf | 493,571 | 2.5 | 0.1 | 4.17 |
Godha Cabcon | 404,234 | 2.9 | 0.1 | 3.57 |
આજે 2 IPO આવી રહ્યા છે
- શેરબજારમાં આજે આર્ચીન કેમિકલ ઇન્ડસ્ટ્રીઝ અને ફાઇવ સ્ટાર બિઝનેસ ફાઇનાન્સનો આઇપીઓ આવી રહ્યો છે.
- આર્ચીન કેમિકલ્સ અને ફાઇવ સ્ટાર બિઝનેસના IPO 9 નવેમ્બરથી 11 નવેમ્બર સુધી ખુલશે.
- નોન-બેંકિંગ ફાઇનાન્શિયલ કંપનીએ જણાવ્યું હતું કે તેના રૂ. 1,960 કરોડના આઇપીઓ માટે તેણે રૂ. 450-474 પ્રતિ શેરની કિંમતની રેન્જ નક્કી કરી છે.
વૈશ્વિક બજાર તરફથી મજબૂત સંકેત મળ્યા હતા
- વૈશ્વિક બજારોમાંથી મજબૂત સેન્ટિમેન્ટ્સ પ્રાપ્ત થયા છે. મધ્યસત્ર ચૂંટણી વચ્ચે અમેરિકી બજારોમાં જોરદાર તેજી જોવા મળી હતી.
- 2 દિવસમાં ડાઉ 750 પોઈન્ટ અને નાસ્ડેક લગભગ 150 પોઈન્ટ્સ વધારા સાથે આગળ ચાલી હતી. તે જ સમયે SGX નિફ્ટી ઉછળીને 18400 ની નજીક છે.
- ડાઉ ફ્યુચર લગભગ 50 પોઈન્ટ નીચે છે. આ પહેલા સોમવારે સ્થાનિક શેરબજારોમાં તેજી જોવા મળી હતી.
- વૈશ્વિક બજારમાંથી મળી રહેલા સકારાત્મક સંકેતોની અસર આજે સ્થાનિક રોકાણકારો પર પણ જોવા મળશે.
Nifty Sector Index
INDEX | %CHNG | OPEN | HIGH |
NIFTY BANK | 0.23 | 41,914.85 | 41,939.75 |
NIFTY AUTO | -0.22 | 13,544.75 | 13,544.90 |
NIFTY FINANCIAL SERVICES | -0.06 | 18,804.10 | 18,823.50 |
NIFTY FINANCIAL SERVICES 25/50 | -0.05 | 18,081.45 | 18,097.55 |
NIFTY FMCG | 0.65 | 44,696.55 | 45,045.90 |
NIFTY IT | 0.03 | 28,940.40 | 28,940.40 |
NIFTY MEDIA | -0.1 | 2,117.15 | 2,117.15 |
NIFTY METAL | -0.37 | 6,438.30 | 6,451.90 |
NIFTY PHARMA | -0.26 | 13,252.65 | 13,317.70 |
NIFTY PSU BANK | 1.78 | 3,726.15 | 3,760.80 |
NIFTY PRIVATE BANK | 0.27 | 21,322.20 | 21,339.65 |
NIFTY REALTY | 0.73 | 453 | 454.7 |
NIFTY HEALTHCARE INDEX | -0.33 | 8,390.35 | 8,433.80 |
NIFTY CONSUMER DURABLES | -0.35 | 27,062.10 | 27,066.05 |
NIFTY OIL & GAS | -0.01 | 8,291.25 | 8,306.60
|
તમે આ પણ વાંચી શકો છો-
તમે આ પણ વાંચી શકો છો-