HomeBusinessIncome Tax Return:31 જુલાઈ સુધી ઈન્કમ ટેક્સ નહીં ભરનારાને લાગશે તગડો ઝટકો-India...

Income Tax Return:31 જુલાઈ સુધી ઈન્કમ ટેક્સ નહીં ભરનારાને લાગશે તગડો ઝટકો-India News Gujarat

Date:

Income Tax Return:31 જુલાઈ સુધી ઈન્કમ ટેક્સ નહીં ભરનારાને લાગશે તગડો ઝટકો, સરકારે આપ્યું આ મોટુ નિવેદન-India News Gujarat

  • Income Tax Return:એક વરિષ્ઠ સરકારી અધિકારીએ સ્પષ્ટતા કરી છે કે સરકાર માની રહી છે કે આ વખતે મોટાભાગના રિટર્ન છેલ્લી તારીખ પહેલા ફાઈલ થઈ જશે, તેથી તારીખ લંબાવવાની જરૂર નથી.
  • જો તમે હજુ સુધી તમારું ઈન્કમ ટેક્સ રિટર્ન (Income Tax Return) ફાઈલ કર્યું નથી તો વિલંબ કર્યા વિના આજે જ ભરો, જો તમે છેલ્લી તારીખની રાહ જુઓ છો તો શક્ય છે કે તમે રિટર્ન ફાઈલ કરવામાં વિલંબ કરશો અને દંડ પણ ચૂકવવાનો વારો આવી શકે છે, કારણ કે સરકારે સ્પષ્ટ કર્યું છે કે આ વર્ષે ઈન્કમ ટેક્સ રિટર્ન ભરવાની છેલ્લી તારીખમાં કોઈ વધારો કરવામાં આવશે નહીં.
  • એક વરિષ્ઠ સરકારી અધિકારીએ સ્પષ્ટતા કરી છે કે સરકાર માની રહી છે કે આ વખતે મોટાભાગના રિટર્ન છેલ્લી તારીખ પહેલા ફાઈલ થઈ જશે, તેથી તારીખ લંબાવવાની જરૂર નથી……India News Gujarat

Income Tax Return દ્વારા ટ્વીટ કરવા આવેલ છે

કેમ આ વર્ષે નહીં વધારવામાં આવે અંતિમ તારીખ?

  • મહેસૂલ સચિવે કહ્યું કે 20 જુલાઈ સુધી 2.3 કરોડ આઈટીઆર(ITR) ભરાઈ ગયા છે અને તેમાં સતત વધારો થઈ રહ્યો છે.
  • તેમણે કહ્યું કે પાછલા નાણાકીય વર્ષમાં એટલે કે વર્ષ 2020-21માં લગભગ 5.9 કરોડ આઈટીઆર (ITR)ભરાયા હતા.
  • ત્યારબાદ છેલ્લી તારીખ ઘણી વખત લંબાવવામાં આવી હતી.
  • એવી અપેક્ષા રાખવામાં આવે છે કે આ વર્ષની છેલ્લી તારીખ સુધીમાં મોટાભાગના ITR ભરાઈ જશે…..India News Gujarat

તમે આ પણ વાંચી શકો છો-

IT Return:જાણો ઇન્કમ ટેક્સ રિટર્નની છેલ્લી તારીખ કઈ છે?

તમે આ પણ વાંચી શકો છો-

IT Raid:Paracetamol ડોલો-650 દવા બનાવતી કંપની પર આવકવેરાના દરોડા

SHARE

Related stories

Menopause: આ રોગને કારણે સ્ત્રીઓમાં પીરિયડ્સ બંધ થાય છે? આ એક ઉણપ શરીરને સડી જાય છે – INDIA NEWS GUJARAT

Menopause: મેનોપોઝ એ સ્ત્રીઓના જીવનનો એક મહત્વપૂર્ણ અને કુદરતી...

Social Media : “સોશિયલ મીડિયા અને વલસાડ-ડાંગના જનજાતિ યુથ પર તેની અસર” : INDIA NEWS GUJARAT

"સોશિયલ મીડિયા અને વલસાડ-ડાંગના જનજાતિ યુથ પર તેની અસર'' રવિકુમાર...

Latest stories