High Demand Stocks : શેરબજારના ઘટાડા ઉપર સાતમા દિવસે લાગી બ્રેક, બજારની તેજી દરમ્યાન આ શેર્સની રહી માંગ-India News Gujarat
- High Demand Stocks :વિદેશી બજારોના નબળા સંકેતોને કારણે બુધવારે શેરબજાર(Share Market)માં ઘટાડાનો ટ્રેન્ડ જોવા મળ્યો હતો.
- આજના ઘટાડા સાથે બજારમાં સતત છઠ્ઠા દિવસે ઘટાડો જોવા મળ્યો હતો.
- 20 સપ્ટેમ્બરથી શેરબજારમાં ઘટાડો જોવા મળી રહ્યો હતો.
- કારોબારમાં સેન્સેક્સ 509 પોઈન્ટ ઘટીને 56598 ના સ્તરે અને નિફ્ટી 149 પોઈન્ટ ઘટીને 16858 ના સ્તર પર બંધ થયા હતા.
- ભારતીય શેરબજાર(Share Market)ની શરૂઆત આજે લીલા નિશાન સાથે થઈ છે.
- આ સાથે સતત 6 ટ્રેડિંગ સેશન બાદ રોકાણકારોના ચહેરા પર સ્મિત ફરી વળ્યું છે.
- આજે ગુરુવારે સેન્સેક્સ 0.88 ટકા એટલે કે 498.42 પોઈન્ટ વધીને 57096.70 પર ખુલ્યો હતો.
- બીજી તરફ નિફ્ટી 145.40 પોઈન્ટ અથવા 0.86 ટકાના ઉછાળા સાથે 17004 પર શરૂ થયો છે.
- આ દરમિયાન લગભગ 1636 શેરમાં વધારો જોવા મળી રહ્યો છે જ્યારે 294 શેરમાં ઘટાડો થયો છે અને 75 શેરમાં કોઈ ફેરફાર થયો નથી. આજે બજારમાં રૂપિયાની કિંમતમાં પણ વધારો જોવા મળ્યો છે.
શેરબજારની છેલ્લી સ્થિતિ(10:11 am )
SENSEX |
56,955.29 +357.01 (0.63%) |
NIFTY |
16,970.40 +111.80 (0.66%) |
આજે રૂપિયો મજબૂત થયો
- રૂપિયો આજે 33 પૈસાની મજબૂતી સાથે ખુલ્યો છે.
- ભારતીય રૂપિયો 81.94 પ્રતિ ડૉલરની સામે 81.61 પ્રતિ ડૉલર પર ખુલ્યો છે.
- બીજી તરફ અમેરિકન અને યુરોપિયન બજારો પણ આજે પોઝિટિવ છે.
- બેન્ક ઓફ ઈંગ્લેન્ડ દ્વારા બોન્ડ ખરીદવાની જાહેરાતના કારણે વિશ્વભરના બજારોમાં ઉત્સાહ છવાયો છે.
આ સ્ટોક્સમાં આજે સતત પાંચમા દિવસે અપર સર્કિટ નોંધાઈ
Company Name |
Bid Qty |
Last Price |
Diff |
% Chg |
|
|
|
|
|
Oil Country |
214,800 |
16.05 |
0.75 |
4.9 |
SAL Steel |
567,109 |
16.5 |
0.75 |
4.76 |
Forbes Gokak |
55,464 |
804.35 |
38.3 |
5 |
Poojawestern Me |
117,739 |
36.65 |
1.7 |
4.86 |
બુધવારે સતત છઠ્ઠા સ્તરમાં ઘટાડો નોંધાયો હતો
- વિદેશી બજારોના નબળા સંકેતોને કારણે બુધવારે શેરબજાર(Share Market)માં ઘટાડાનો ટ્રેન્ડ જોવા મળ્યો હતો.
- આજના ઘટાડા સાથે બજારમાં સતત છઠ્ઠા દિવસે ઘટાડો જોવા મળ્યો હતો.
- 20 સપ્ટેમ્બરથી શેરબજારમાં ઘટાડો જોવા મળી રહ્યો હતો. કારોબારમાં સેન્સેક્સ 509 પોઈન્ટ ઘટીને 56598 ના સ્તરે અને નિફ્ટી 149 પોઈન્ટ ઘટીને 16858 ના સ્તર પર બંધ થયા હતા.
- માર્કેટમાં આજના ઘટાડાથી રોકાણકારોને એક સત્રમાં 2.5 લાખ કરોડ રૂપિયાથી વધુનું નુકસાન થયું હતું.
- બુધવારના કારોબારમાં ફાર્મા અને હેલ્થકેર સેક્ટર સિવાય અન્ય તમામ સેક્ટર ઈન્ડેક્સમાં નુકસાન જોવા મળ્યું હતું. જાહેર ક્ષેત્રની બેંકોને સૌથી વધુ નુકસાન થયું હતું.
આજે બજારમાં આ શેર્સની રહી ઊંચી માંગ (સવારે 10.12 વાગે )
Company Name |
CMP |
Volume |
Value (Rs. Lakhs) |
Press. Sensitive Sys |
202.3 |
275,510 |
531.6 |
Mazagon Dock Ship |
449.15 |
91,005 |
389.87 |
Nava |
187.5 |
60,669 |
108.54 |
Galactico Corp. Serv |
16.65 |
3,307,820 |
525.94 |
Agarwal Indl. Corp |
627 |
479,997 |
2,876.62 |
Thinkink Picturez |
71.85 |
692,489 |
482.66 |
તમે આ પણ વાંચી શકો છો-
આ 5 Stocks આવનારા સમયમાં કરી શકે છે અદ્ભુત, સારું વળતર મેળવી શકે છે
તમે આ પણ વાંચી શકો છો-
Stock Update : જોવો Gainer અને Loser Stocks