લોક દ્રષ્ટિ ચક્ષુ બેન્ક – કિરણ હોસ્પિટલ સુરત દ્વારા ચક્ષુદાન પખવાડિયા મહોત્સવ સમાપન
કિરણ હોસ્પિટલ સુમુલ ડેરી નજીક કતારગામ ખાતે રાષ્ટ્રીય જિલ્લા અંધત્વ નિયંત્રણ સમિતિ પ્રેરિત ૨૫/૦૮/૨૦૨૩ થી ૦૮/૦૯/૨૦૨૩ સુધી ચક્ષુદાન જાગૃતિ પખવાડીયુ ઉજવવામાં આવે છે
લોક દ્રષ્ટિ ચક્ષુ ૨૬ મું પખવાડિયા સમાપન પ્રસંગે નેત્રદાન કરેલ – નેત્રદાન પ્રાપ્ત કરેલ લોકોનું સ્નેહા મિલન તેમજ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ મહાનુભાવોની ઉપસ્થિતિમાં ડોક્ટર સ્નેહલભાઈ પંચાલ દ્વારા…. આવકાર પ્રસંગ… ને અનુરૂપ ઉદ્બોધન…
દિનેશભાઈ જોગાણી ઉપપ્રમુખ લોક દ્રષ્ટિ ચક્ષુબેન્ક દ્વારા નેત્રદાનની પ્રવૃત્તિને વેગ વતી બનાવવા ચક્ષુબેંકની માહિતી અખવાડિયા વિશે માહિતી આપી ડો. સંકિત શાહ સાહેબ કોર્નિયા સ્પેશિયાલિસ્ટ દ્વારા નેત્રદાન ની જરૂરિયાત- નેત્રદાનકોણ કરી શકે તે વિષય વિશેષ માહિતી આપેલ. ડો. પ્રફુલભાઈ શિરોયા લોક દ્રષ્ટિ ચક્ષુ બેન્ક – કિરણ હોસ્પિટલ સુરત દ્વારા ચક્ષુદાન પખવાડિયા મહોત્સવ સમાપન
કિરણ હોસ્પિટલ સુમુલ ડેરી નજીક કતારગામ ખાતે રાષ્ટ્રીય જિલ્લા અંધત્વ નિયંત્રણ સમિતિ પ્રેરિત ૨૫/૦૮/૨૦૨૩ થી ૦૮/૦૯/૨૦૨૩ સુધી ચક્ષુદાન જાગૃતિ પખવાડીયુ ઉજવવામાં આવે છે લોક દ્રષ્ટિ ચક્ષુ ૨૬ મું પખવાડિયા સમાપન પ્રસંગે નેત્રદાન કરેલ – નેત્રદાન પ્રાપ્ત કરેલ લોકોનું સ્નેહા મિલન તેમજ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ મહાનુભાવોની ઉપસ્થિતિમાં ડોક્ટર સ્નેહલભાઈ પંચાલ દ્વારા…. આવકાર પ્રસંગ… ને અનુરૂપ ઉદ્બોધન…
દિનેશભાઈ જોગાણી ઉપપ્રમુખ લોક દ્રષ્ટિ ચક્ષુબેન્ક પ્રમુખ CAMBA કોર્નિયલ અંધતત્વ મુક્ત ભારત અભિયાન પશ્ચિમ ભારત કાર્યવાહક હોમગાર્ડઝ કમાન્ડન્ટ, સુરત દ્વારા ચક્ષુ બેંક વિશે- નેત્રદાનની પ્રવૃત્તિ વેગવતી બનાવવા સમાજના મહાનુભાવો મહાનુભાવો પાસે અપેક્ષા વ્યક્ત કરેલ અને પ્રસંગમાં ઉપસ્થિત તમામ નો આભાર વ્યક્ત કરેલ આ પ્રસંગમાં નેત્રદાતા પરિવારોને નેત્રદાન સ્વીકારનાર નાર ના હસ્તે આભાર પત્ર કિરણ હોસ્પિટલ દ્વારા આપવામાં આવ્યા હતા