Business Conclave Event : 2 ફેબ્રુઆરીથી 4 ફેબ્રુઆરી દરમ્યાન યોજાશે પ્રોગ્રામ. બોમન ઈરાની ઉપસ્થિત રહી સફળતાના રહસ્યો ખોલશે. અનુભવો, સફળતાના સિદ્ધાંતો, દીર્ઘદૃષ્ટિ રજૂ.
2 થી 4 ફેબ્રુઆરી દરમિયાન આયોજન
BNI ગ્રેટર સુરત દ્વારા તેની ફ્લેગશિપ ઇવેન્ટ બિઝનેસ કોન્ફ્લેવનું આગામી 2થી 4 ફેબ્રુઆરી દરમિયાન આયોજન કરવામાં આવ્યું છે. સરસાણા સ્થિત કન્વેશન સેન્ટર ખાતે યોજાનાર બિઝનેસ કોન્કલેવની. આ વખતની થીમ એમ્પાવર, એંગેજ અને સકિસડ રાખવામાં આવી છે.
અભિનેતા બોમન ઈરાની પણ ઉપસ્થિત રહેનાર છે
સુરતના સરથાના કનવેન્સન સેન્ટર ખાતે BNI ગ્રેટર સુરત દ્વારા તેની ફ્લેગશિપ ઇવેન્ટ. બિઝનેસ કોન્ફ્લેવનું આગામી 2થી 4 ફેબ્રુઆરી દરમિયાન આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં ત્રણ દિવસ સુધી વિવિધ ઉદ્યોગોના નિષ્ણાતો ઉપસ્થિત રહી. પેનલ ચર્ચા સાથે જે જરૂરી માર્ગદર્શન પુરૂ પાડશે. વિશેષ વક્તા તરીકે બોલીવુડ અભિનેતા બોમન ઈરાની પણ ઉપસ્થિત રહેનાર છે. આ સાથે હીરા ઉદ્યોગપતિ ગોવિંદ ધોળકિયા પણ હાજર રહેશે. અને પોતાની સફળતા ના રહસ્યો વિષે લોકો સામે વક્તવ્ય રજૂ કરશે. અને બિઝનેસમાં સફળ થવા માટે રહસ્યો ઉજાગર કરશે. બિઝનેસ કોન્કલેવમાં 70થી વધુ શહેર અને વિવિધ બિઝનેસ કેટેગરીના 250થી વધુ. બિઝનેસ એસીબીશનની સહભાગિતા જોવા મળશે.
Business Conclave Event : બિઝનેસ માટે વિવિધ મીટ અને પનેલ ચર્ચાઓ યોજાશે
આ ઇવેન્ટમાં મેગા ટેકસટાઇલ, મેગા જવેલરી, મેગા ટ્રાવેલ મીટ અને પ્રોડક્ટ લોન્ચનું આયોજન પણ કરવામાં આવ્યું છે. અલગ-અલગ બિઝનેસ માટે વિવિધ મીટ અને પનેલ ચર્ચાઓ યોજાશે. 10 હજારથી વધુ પ્રેક્ષકોને તેમના અનુભવો, સફળતાના સિદ્ધાંતો, દીર્ઘદૃષ્ટિ રજૂ કરશે.
તમે આ પણ વાચી શકો છો :
Suicide Captured On CCTV : કોમ્પલેક્ષના ત્રીજા માળેથી પડતું મુકીને આપઘાત
તમે આ પણ વાચી શકો છો :
Republic Day Parade-2024: કર્તવ્ય પથ પર નારી શક્તિ, મોહક ટેબ્લો, શસ્ત્રોનું પ્રદર્શન