HomeBusinessBudget 2023:ઈલેક્ટ્રીક વાહનથી લઈને મોબાઈલ ફોન થશે સસ્તા, જાણો એપ્રિલમાં શું થશે...

Budget 2023:ઈલેક્ટ્રીક વાહનથી લઈને મોબાઈલ ફોન થશે સસ્તા, જાણો એપ્રિલમાં શું થશે સસ્તું અને શું મોંઘુ ?-India News Gujarat

Date:

Budget 2023:ઈલેક્ટ્રીક વાહનથી લઈને મોબાઈલ ફોન થશે સસ્તા, જાણો એપ્રિલમાં શું થશે સસ્તું અને શું મોંઘુ ?-India News Gujarat

  • Budget 2023: 1 એપ્રિલથી નવું નાણાકીય વર્ષ શરૂ થઈ રહ્યું છે.
  • આવી સ્થિતિમાં, આજથી ઘણી વસ્તુઓ મોંઘી થવા જઈ રહી છે, જ્યારે કેટલીક વસ્તુઓ સસ્તી પણ થશે. જેની સીધી અસર સામાન્ય માણસના ખિસ્સા પર પડશે.
  • 1 એપ્રિલ એટલે કે આજથી નવું નાણાકીય વર્ષ શરૂ થઈ રહ્યું છે. આવી સ્થિતિમાં, આજથી ઘણી વસ્તુઓ મોંઘી થવા જઈ રહી છે, જ્યારે કેટલીક વસ્તુઓ સસ્તી પણ થશે.
  • જેની સીધી અસર સામાન્ય માણસના ખિસ્સા પર પડશે. આ સાથે નાણામંત્રીએ આ વર્ષના બજેટમાં ઘણી બધી બાબતોની જાહેરાત કરી હતી, જે આજથી લાગુ થવા જઈ રહી છે.
  • આજથી દારૂ, સિગારેટથી લઈને અનેક વસ્તુઓના ભાવ વધશે.
  • આવી સ્થિતિમાં દારૂ અને સિગારેટના શોખીનોને મોટો આંચકો લાગી શકે છે.
  • પ્રાઈવેટ જેટ, હેલિકોપ્ટર, હાઈ-એન્ડ ઈલેક્ટ્રોનિક વસ્તુઓ, પ્લાસ્ટિકની વસ્તુઓ, જ્વેલરી, હાઈ-ગ્લોસ પેપર અને વિટામિન્સની વસ્તુઓ જેવી અનેક વસ્તુઓ આજથી મોંઘી થઈ શકે છે. તે જ સમયે, કેમેરા લેન્સ, લેબોરેટરીમાં બની રહેલ હીરા, સેલ્યુલર મોબાઇલ ફોન, લિથિયમ-આયનની બેટરી અને EV વાહનો માટે કાચો માલ સસ્તો થશે.
  • આ સાથે જ ઘર વપરાસની કઈ વસ્તુઓના ભાવ વધ્યા અને કઈ વસ્તુઓના ભાવ ઘટ્યા છે તેની સંપૂર્ણ સૂચિ.

Budget 2023:આ વસ્તુઓ મોંઘી થશે

  • ઘર વપરાશ ઇલેક્ટ્રોનિક ફાયરપ્લેસ સોના ચાંદીના વાસણો પ્લેટિનમ સિગારેટ જ્વેલરી દારૂ જેવી અનેક વસ્તુઓ થઈ મોંઘી થઈ છે

વસ્તુઓ થશે સસ્તી

  • રમકડાં સાયકલ ટીવી મોબાઇલ ફોન EV વાહન એલઇડી ટીવી સહિતના અનેક વસ્તુઓના ભાવમાં આજથી ઘટાડો થશે.
  • UPI દ્વારા ટ્રાન્ઝેક્શન પણ આજથી મોંઘા થઈ શકે છે.
  • નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા એટલે કે NPCI એ UPI થી વેપારી વ્યવહારો પર પ્રીપેડ પેમેન્ટ ઈન્સ્ટ્રુમેન્ટ ફી લાગુ કરી છે. તેના પરિપત્ર અનુસાર, તમારે 2000 રૂપિયાથી વધુના વ્યવહારો માટે ચાર્જ ચૂકવવો પડી શકે છે.
  • માહિતી અનુસાર, તમારે પ્રીપેડ પેમેન્ટ ઇન્સ્ટ્રુમેન્ટ્સ દ્વારા UPI પેમેન્ટ પર 1.1% ની ઇન્ટરચેન્જ ફી ચૂકવવી પડી શકે છે.

વાહન ખરીદવામાં મુશ્કેલી પડશે

  • જો તમે આજથી કાર ખરીદવાનું વિચારી રહ્યા છો, તો તમને આંચકો લાગી શકે છે.
  • કારણ કે આજથી અનેક વાહન કંપનીઓ વાહનોના ભાવ વધારી રહી છે.
  • આજથી ટાટા મોટર્સ, હીરો મોટોકોર્પ અને મારુતિએ તેમના વાહનોના રેટ વધારવાની જાહેરાત કરી છે.

દવાઓ પણ થશે મોંઘી !

  •  આવશ્યક દવાઓની કિંમતો વધશે, કારણ કે NPPA એ રાષ્ટ્રીય આવશ્યક દવાઓની સૂચિ (NLEM) માટે દવાઓના ભાવ માટે WPI માં ફેરફાર કર્યો છે.
  • જેના કારણે પેઈન કિલરથી લઈને એન્ટિબાયોટિક સુધીની તમામ દવાઓ 12% મોંઘી થઈ જશે.

આ પણ વાંચોઃ 

Union Budget 2023-24: બજેટ ભાષણમાં નાણામંત્રીએ ગરીબોને આપી રાહત, ‘PM ગરીબ કલ્યાણ યોજના’ હેઠળ આગામી 1 વર્ષ માટે મફત રાશન મળશે

આ પણ વાંચોઃ 

Opposition reaction on the budget: બજેટમાં “મોંઘવારી અને બેરોજગારીનો કોઈ પ્રશ્ન નથી”, વિપક્ષે સરકાર પર નિશાન સાધ્યું 

SHARE

Related stories

AYURVEDA WINTER DIET : જો તમે પણ શરદીથી પરેશાન છો તો આ 5 વસ્તુઓનું સેવન કરો

INDIA NEWS GUJARAT : હવે ડિસેમ્બરના છેલ્લા સપ્તાહથી ઠંડીએ...

CLAPPING BENEFITS : જાણો તાડી પાડવાના ફાયદા

INDIA NEWS GUJARAT : તમે વહેલી સવારે ઉદ્યાનના કોઈક...

Latest stories