HomeBusinessATM Card Unblock:જો ભૂલથી ATM કાર્ડ Block થઈ જાય તો કેવી રીતે...

ATM Card Unblock:જો ભૂલથી ATM કાર્ડ Block થઈ જાય તો કેવી રીતે કરવું UnBlock જાણો-India News Gujarat

Date:

ATM Card Unblock:જો ભૂલથી ATM કાર્ડ Block થઈ જાય તો કેવી રીતે કરવું UnBlock જાણો-India News Gujarat

  • ATM Card Unblock:જો તમે ATM મશીનમાંથી પૈસા ઉપાડતી વખતે સતત ત્રણ વખત ખોટો ATM PIN નાખો છો, તો તમારું ATM કાર્ડ બ્લોક થઈ જશે.
  • ત્યાર બાદ તેને ફરી અનબ્લોક કરાવા માટે લાબી પ્રોસેસ માંથી પસાર થવું પડે છે.
  • જો આ વિકલ્પ તમને પસંદ નથી તો આજે અમે તમને એટીએમ કાર્ડને અનબ્લોક કરવાની ટેક્નિક શીખવશું.
  • જો તમારું ATM કાર્ડ ભૂલથી બ્લોક થઈ ગયું છે અથવા કોઈ કારણસર બ્લોક કરવું પડ્યું છે.
  • હવે તમે વિચારતા હશો કે એટીએમ કાર્ડ બ્લોક થઈ ગયું છે પરંતુ તેને અનબ્લોક કેવી રીતે કરવું, તો આ માટે ગભરાવાની જરૂર નથી.
  • અહીં તમને જરૂરી માહિતી આપવામાં આવી રહી છે. તમે તમારા ATM કાર્ડને આમ અનુસરીને સરળતાથી અનબ્લોક કરી શકો છો.
  • તમને જણાવી દઈએ કે ક્યારેક ભૂલથી ખોટો પિન નાંખવાથી એટીએમ કાર્ડ બ્લોક થઈ જાય છે અથવા તો એટીએમ કાર્ડ ખોવાઈ જાય તો તરત જ બ્લોક કરી દઈએ છીએ.
  • હવે બ્લોકનો રસ્તો તો ખબર છે પણ અનબ્લોકનું શું?

ATM Card Unblock: તમે તમારા ATM ફરીથી ઉપયોગ કરી શકો છો

  • જો તમે ATM મશીનમાંથી પૈસા ઉપાડતી વખતે સતત ત્રણ વખત ખોટો ATM PIN નાખો છો તો તમારું ATM કાર્ડ બ્લોક થઈ જશે.
  • આ કિસ્સામાં, તમારે 24 કલાક રાહ જોવી પડશે. પછી 24 કલાક પછી તમારું ATM ઑટોમૅટિક રીતે અનબ્લોક થઈ જશે અને તમે પહેલાંની જેમ સરળતાથી તેનો ઉપયોગ કરી શકશો.
  • આ માટે તમારે કંઈ કરવાની જરૂર નથી.

આ રીતે તમને નવું ATM કાર્ડ મળશે

  • જો તમને લાગે છે કે કોઈએ તમારા ATMમાંથી કોઈ ફ્રોડ ટ્રાન્ઝેક્શન કર્યું છે, તો તમારે તેને તરત જ બ્લોક કરી દેવું જોઈએ.
  • આવી સ્થિતિમાં તમારે નવા ATM કાર્ડ માટે અરજી કરવી પડશે. આ પછી બેંક તમને 5 થી 7 દિવસમાં નવું એટીએમ કાર્ડ આપશે.
  • જો તમારું ATM કાર્ડ સુરક્ષાના કારણોસર અથવા કોઈ બેદરકારીના કારણે બ્લોક થઈ ગયું છે, તો તમારે તમારી નજીકની કોઈપણ બેંક શાખામાં જઈને તેના માટે અરજી કરવી પડશે.
  • આ માટે તમારે તમારું આઈડી પ્રૂફ પણ બતાવવું પડશે. આ પછી, બેંક તમારી અરજીને 48 કલાકથી પાંચ દિવસની વચ્ચે ફોરવર્ડ કરશે.

 નવું ATM મળશે

  • જો તમે ATM કાર્ડનો ઉપયોગ કરો છો, તો તમે નોંધ્યું હશે કે ATM કાર્ડની વેલિડિટી ત્રણથી પાંચ વર્ષની છે.
  • આવી સ્થિતિમાં, એટીએમ કાર્ડ ત્રણથી પાંચ વર્ષ પછી આપોઆપ સમાપ્ત થઈ જાય છે.
  • આ કિસ્સામાં, તમારે નવું ATM મેળવવું પડશે. આ માટે તમારે બેંકમાં અરજી કરવાની રહેશે.
  • થોડા દિવસો પછી, બેંક દ્વારા તમારા સરનામા પર નવું એટીએમ કાર્ડ મોકલવામાં આવે છે.

તમે આ વાંચી શકો છો-

People using ATM must take care of these updates , નાની ભૂલથી પણ એટીએમ ફ્રોડનો શિકાર બની શકો છો

તમે આ વાંચી શકો છો-

Virtual Debit Card:હવે ATM માંથી ડેબિટ કાર્ડ વગર પણ પૈસા ઉપાડી શકાશે, જાણો કઈ રીતે

SHARE

Related stories

Menopause: આ રોગને કારણે સ્ત્રીઓમાં પીરિયડ્સ બંધ થાય છે? આ એક ઉણપ શરીરને સડી જાય છે – INDIA NEWS GUJARAT

Menopause: મેનોપોઝ એ સ્ત્રીઓના જીવનનો એક મહત્વપૂર્ણ અને કુદરતી...

Social Media : “સોશિયલ મીડિયા અને વલસાડ-ડાંગના જનજાતિ યુથ પર તેની અસર” : INDIA NEWS GUJARAT

"સોશિયલ મીડિયા અને વલસાડ-ડાંગના જનજાતિ યુથ પર તેની અસર'' રવિકુમાર...

Latest stories