HomeAutomobilesHydrogen Truck: EVથી પણ બે પગલા આગળ નીકળ્યા મુકેશ અંબાણી, રજૂ કરી...

Hydrogen Truck: EVથી પણ બે પગલા આગળ નીકળ્યા મુકેશ અંબાણી, રજૂ કરી પ્રથમ હાઈડ્રોજનથી ચાલનારી ટ્રક-India News Gujarat

Date:

Hydrogen Truck: EVથી પણ બે પગલા આગળ નીકળ્યા મુકેશ અંબાણી, રજૂ કરી પ્રથમ હાઈડ્રોજનથી ચાલનારી ટ્રક-India News Gujarat

  • Hydrogen Truck : મુકેશ અંબાણીની આગેવાનીવાળી રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ અને Ashok Leylandએ India Energy Weekમાં હાઈડ્રોજનથી ચાલનારી એક ટ્રેકને રજૂ કરી છે.
  • હાઈડ્રોજનને સૌથી સ્વચ્છ ફ્યૂલ માનવામાં આવે છે અને તેનાથી માત્ર પાણી અને ઓક્સિજનનું ઉત્સર્જન થાય છે.
  • આજના સમયમાં મોટાભાગના વ્હીકલ મેન્યુફેક્ચરર પોતાના વ્હીકલમાં નવી ટેક્નોલોજી પર ફોક્સ કરી રહ્યા છે.
  • ઓટો સેક્ટર ઈલેક્ટ્રિક વ્હીકલની સાથે હવે હાઈડ્રોજનથી ચાલનારા વ્હીકલ એટલે કે Hydrogen Fuel થી ચાલનારી ગાડીઓ લાવવા પર પોતાનું ફોક્સ કરી રહી છે.
  • ત્યારે મુકેશ અંબાણીની આગેવાનીવાળી રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ અને Ashok Leylandએ India Energy Weekમાં હાઈડ્રોજનથી ચાલનારી એક ટ્રેકને રજૂ કરી છે.

પ્રથમ H2ICE Technologyવાળો ટ્રક છે

  • હાઈડ્રોજનને સૌથી સ્વચ્છ ફ્યૂલ માનવામાં આવે છે અને તેનાથી માત્ર પાણી અને ઓક્સિજનનું ઉત્સર્જન થાય છે.
  • Ashok Leyland દ્વારા બનાવવામાં આવેલા બે મોટા હાઈડ્રોજન સિલિન્ડરવાળા આ ટ્રકને મેન વેન્યુની સાઈડમાં એક હોલમાં રાખવામાં આવ્યો છે.
  • આ દેશનો પ્રથમ H2ICE Technologyવાળો ટ્રક છે.
  • ટ્રકમાં પરંપરાગત ડીઝલ ફ્યૂલ અથવા તો તાજેત્તરમાં જ રજૂ કરેલી LNGની જગ્યા પર હાઈડ્રોજનનો ઉપયોગ થાય છે તો તેનાથી ઉત્સર્જન લગભગ ઝીરો થઈ જાય છે.

કંપનીઓ હાઈડ્રોજન મેન્યુફેક્ચરિંગમાં કરી રહી છે રોકાણ

  1. તેમાં કહેવામાં આવ્યું છે કે H2ICE વાહનની કામગીરી ડીઝલ ICEના સમાન હોય છે. H20 હાઈડ્રોજન ફોર્મ્યુલા છે અને ICE ફ્યૂલ એન્જિન માટે છે. ભારત હાઈડ્રોજનના ઉપયોગ પર ઝડપથી ભાર આપી રહ્યું છે.
  2. તેનું પ્રોડક્શન વીજળીનો ઉપયોગ કરી પાણીને અલગ કરીને કરવામાં આવે છે. સ્ટીલ પ્લાન્ટથી લઈ ફર્ટિલાઈઝર યૂનિટ સુધી હાઈડ્રોજનનો ઉપયોગ કરવામાં આવી શકે છે. આ હાઈડ્રોકાર્બનની જગ્યા લઈ શકે છે.
  3. હાઈડ્રોજનનો ઉપયોગ વ્હીકલ ફ્યૂલ તરીકે પણ કરવામાં આવી શકે છે પણ હાલ તેનો મેન્યુફેક્ચરિંગ ખર્ચ ખુબ જ વધારે છે. તેમ છતાં કંપનીઓ હાઈડ્રોજન મેન્યુફેક્ચરિંગમાં રોકાણ કરી રહી છે.
  4. ગયા મહિને ગૌતમ અદાણી ગ્રુપે હાઈડ્રોજન ટ્રકના પ્લાનિંગની જાહેરાત કરી હતી.
  5. અદાણી ગ્રુપે પહેલા જાહેરાત કરી હતી કે તે આગામી 10 વર્ષમાં ગ્રીન હાઈડ્રોજન અને ઈકો સિસ્ટમમાં 50 અરબ ડોલર એટલે કે 4 લાખ રૂપિયા રોકાણ કરવાની યોજના બનાવી રહ્યું છે.

રિલાયન્સ ગ્રુપ નુ કેટલો ખર્ચ?

  • રિલાયન્સ ગ્રુપ વીજળીથી ચાલનારા વાહન જનરેશન સિવાય હાઈડ્રોજન ઈકોસિસ્ટમમાં રોકારણ કરી રહ્યું છે.
  • કંપનીને કાર્બન ફ્રી કરવાની યોજના હેઠળ રિલાયન્સ ગુજરાતમાં ઘણા ગ્રીન એનર્જી પ્રોજેક્ટસમાં 6 લાખ કરોડ રૂપિયા રોકાણ કરી રહ્યું છે.

તમે આ પણ વાંચી શકો છો –

Ambani’s telecom company Reliance Jio : 3 વર્ષમાં Jioએ 22 વર્ષ જૂના BSNLને હંફાવ્યા, સૌથી મોટી ફિક્સ લાઇન સર્વિસ પ્રોવાઇડર બની

તમે આ પણ વાંચી શકો છો –

Reliance Jio : રિલાયન્સ જિયો ઉત્તર પ્રદેશ પશ્ચિમમાં સૌથી ઝડપી નેટવર્ક બન્યું – TRAI

SHARE

Related stories

AYURVEDA WINTER DIET : જો તમે પણ શરદીથી પરેશાન છો તો આ 5 વસ્તુઓનું સેવન કરો

INDIA NEWS GUJARAT : હવે ડિસેમ્બરના છેલ્લા સપ્તાહથી ઠંડીએ...

CLAPPING BENEFITS : જાણો તાડી પાડવાના ફાયદા

INDIA NEWS GUJARAT : તમે વહેલી સવારે ઉદ્યાનના કોઈક...

Latest stories