Kirit Trivedi

CNGની અછતથી કાનપુરના 12 ફિલિંગ સ્ટેશન બંધ કારણ રશિયા યુક્રેન યુધ્ધ-India News Gujarat

Central UP Gas Limitedના ઇનચાર્જે કહ્યું સપ્લાય ઘટી છે-India News Gujarat આખરે હવે રશિયા યુક્રેન વચ્ચેના યુધ્ધની અસર ભારતમાં પણ થવા લાગી હોય એવા દ્રશ્યો...

Toilet blockની દિવાલ પર ગણપતિ અને નર્મદના picture દોરાતા વિવાદ-India News Gujarat

કાપોદ્રાના જાહેર Toilet blockની દિવાલ પર કર્યુ અક્કલનું પ્રદર્શન-India News Gujarat  સુરત મહાનગરપાલિકાના વહીવટીતંત્ર દ્વારા હાલ શહેરભરમાં વોલ પેઇન્ટીંગ કરીને સુશોભિત કરવાનો કન્સેપ્ટ અમલમાં મૂકાયો છે....

Taal Group દ્વારા વિશ્વ મહિલા દિવસની ભવ્ય ઉજવણી-India news gujajrat

Taal Group દ્વારા નૃત્ય મહોત્સવનું કરાયું આયોજન-India news gujajrat Taal Group દ્વારા વિશ્વ મહિલા દિવસની ઉજવણી અનોખી રીતે જ કરવામાં આવી હતી. Taal Groupના ફાઉન્ડર...

Capital punishment – સુરતમાં માતા-બાળકીના હત્યારાને ફાંસી-India News Gujarat

પાંડેસરામાં 2018માં બની હતી ઘટના-India News Gujarat સુરતમાં પોંણા પાંચ વર્ષ પહેલાના ચકચારી માતા પુત્રી ડબલ મર્ડર કમ રેપ કેસમાં કોર્ટે મુખ્ય આરોપીને Capital punishment...

Chamber ની લેડીઝ વીંગ દ્વારા ‘વૈદિક હોળી’વિષય ઉપર વેબિનાર યોજાયો-India News Gujarat

વૈદિક હોળીથી વાતાવરણ શુદ્ધ થાય, વાયરસનો નાશ થાય-India News Gujarat ધી સધર્ન ગુજરાત Chamber ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીની લેડીઝ વીંગ દ્વારા શુક્રવાર, તા. ૪ માર્ચ ર૦રર ના રોજ સાંજે ૪:૦૦ કલાકે ‘વૈદિક હોળી’વિષય ઉપર વેબિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વકતા તરીકે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના ઘનશ્યામ સીતાપરાએ વૈદિક હોળી પ્રગટાવવા પાછળના કારણો, તેના પર્યાવરણલક્ષી અને આરોગ્યલક્ષી ફાયદાઓ વિશે જાણકારી આપી વૈદિક હોળીનું મહત્વ સમજાવ્યું હતું. Chamberની લેડીઝ વીંગના ચેરપર્સન રમા નાવડિયાએ વેબિનારમાં સ્વાગત પ્રવચન કર્યું હતું. Chamber લેડીઝ વીંગના જોઇન્ટ સેક્રેટરી સ્વાતિ જાનીએ વેબિનારનું સંચાલન કર્યું હતું. જ્યારે Chamberલેડીઝ વીંગના સભ્ય રોશની ટેલરે વકતા ઘનશ્યામ સીતાપરાનો પરિચય આપ્યો હતો. અંતે Chamberલેડીઝ વીંગના સેક્રેટરી મનિષા બોડાવાલાએ સર્વેનો આભાર માન્યો હતો.-India News Gujarat વાયુના દોષમાંથી મુક્તિ મળે, વૃક્ષો કપાતા અટકે અને ગાયોનું સંરક્ષણ થાય- India News Gujarat હોળીકા દહનમાં શાસ્ત્રોએ કયાંય લાકડાનો ઉપયોગ કરીને હોળીકા દહનનો ઉલ્લેખ જ નથી, પરંતુ હોલિકા દહન માટે ગાયના પોદળાનું બનેલું સૂકું છાણ, સૂકા નાળિયેર, આહુતી માટે ગાયનું શુદ્ધ ઘી, કેસર, જાયફળ, જાવંત્રી, લવિંગ, એલચી, તમાલપત્ર, તજ, સૂકામેવા, ગૂગળ, સફેદ ચંદન અને કપૂર વગેરે જેવી પવિત્ર વસ્તુઓનો ઉપયોગ કરીને હોળીકા દહન કરવાનું જણાવવામાં આવ્યું છે. ગાયના ઘી અને છાણમાં રહેલા તત્વો અને જે પવિત્ર વસ્તુઓ છે તેના તત્વો હવામાં ફેલાઈને હવાને શુદ્ધ કરે છે અને વાતાવરણ રોગમુક્ત કરે છે. વૈદિક હોળીકા દહનથી વાતાવરણ શુદ્ધ થાય છે, વાયરસનો નાશ થાય છે, વાયુના દોષમાંથી મુક્તિ મળે છે, વૃક્ષો કપાતા અટકે છે અને ગાયોના સંરક્ષણમાં ઉપયોગી થાય છે.India News Gujarat ગાયના છાણ સાથે ઘીનું સંયોજન આરોગ્ય પ્રદ-India News Gujarat ગાયના છાણને ઘી સાથે બાળવાથી તેનું સંયોજન થાય છે અને તેના દ્વારા વાતાવરણમાં રહેલા ખરાબ પ્રકારના જીવાણુનો નાશ થાય છે. હિન્દુ સંસ્કૃતિમાં ગાયને માતાનું સ્વરૂપ કહેવામાં આવ્યું છે. આથી ધાર્મિક રીતે ગાય માતાનું પ્રભુત્વ વધે છે અને ગાયોનું સંરક્ષણ થાય છે. આખા દેશમાં વૈદિક હોળી પ્રગટાવવામાં આવે તો અસંખ્ય રોગોમાંથી મુક્તિ મળશે, હાનિકારક વાયરસ નાશ પામશે, વાતાવરણ પવિત્ર બનશે અને વાતાવરણમાં રહેલી નકારાત્મક ઉર્જાનો પણ નાશ થશે તથા હકારાત્મક ઉર્જાનો વાતાવરણમાં વાસ થશે. આથી તેમણે લોકોને શહેરમાં ગૌશાળા ખાતેથી ગાયના છાણ તથા સ્ટીકની ખરીદી કરી વૈદિક હોળી પ્રગટાવવા અનુરોધ કર્યો હતો.India News Gujarat આપ આ પણ...

Budgetમાં સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગને લોટરી લાગી-India News Gujrat

Budgetમાં નવસારી પાસે વાસી–બોરડી ખાતે PM-MITRA પાર્કની જોગવાઇ-India News Gujrat    ગુજરાત રાજ્યના નાણાં મંત્રી કનુભાઇ દેસાઇ દ્વારા આજે વર્ષ 2022- 23નું Budget રજૂ કરવામાં આવ્યું છે. જેમાં રાજ્ય સરકાર દ્વારા નવસારી પાસે વાસી–બોરડી ખાતેની ૧૦૦૦ એકર જમીન ઉપર PM-MITRA  મેગા ઇન્ટીગ્રેટેડ ટેકસટાઇલ રિજન એન્ડ એપેરલ (PM- MITRA) પાર્ક સ્થાપવા માટે સ્થળની પસંદગી કરવામાં આવી છે અને તેની જાહેરાત પણ Budgetમાં કરવામાં આવી છે. સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના પ્રમુખ આશીષ ગુજરાતીએ જણાવ્યું હતું કે, સુરત ખાતે ટેકસટાઇલ ઇન્ડસ્ટ્રીનું ડેવલપમેન્ટ દેશના અન્ય શહેરો કે રાજ્યો કરતા વધારે થયું હોવાથી ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા દેશના સાત જેટલા પીએમ મેગા ઇન્ટીગ્રેટેડ ટેકસટાઇલ રિજન એન્ડ એપેરલ (PM-MITRA) પાર્કમાંથી એક પાર્ક દક્ષિણ ગુજરાતમાં ફાળવવામાં આવે તે માટે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારને સતત રજૂઆતો કરવામાં આવી હતી. ખાસ કરીને ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલને ચેમ્બર દ્વારા કરાયેલી રજૂઆત બાદ સી.આર. પાટીલે આ દિશામાં ખૂબ મહેનત કરી હતી. જેના ફળ સ્વરૂપે આજે દક્ષિણ ગુજરાતમાં પીએમ–મિત્રા પાર્ક માટે ગુજરાત સરકાર દ્વારા ઉપરોકત સ્થળની પસંદગી કરવામાં આવી છે.-India News Gujrat PM-MITRA  પાર્કને પગલે ટેકસટાઇલ ઇન્ડસ્ટ્રીમાં રૂ.25 હજાર કરોડનું નવું રોકાણ આવશે-India News Gujrat  PM- MITRA પાર્કને પગલે ભવિષ્યમાં સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં ટેકસટાઇલ ઇન્ડસ્ટ્રીમાં રૂપિયા રપ૦૦૦ કરોડનું નવું રોકાણ આવવાની સંભાવના છે એવુ ચેમ્બર પ્રમુખ આશીષ...

Gujarat Budgetમાં તાપી રિવરફ્રન્ટ માટે રૂ.1991 કરોડ-India News Gujarat

Gujarat Budgetમાં તાપી રિવરફ્રન્ટ-India News Gujarat આજે રાજ્યના નાણામંત્રી કનુભાઇ દેસાઇ દ્વારા રજૂ કરવામાં આવેલા વર્ષ 2022-23ના નાણાકિય વર્ષના Gujarat Budgetમાં સુરત શહેર માટે મહત્વની...

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Must read

spot_img
SHARE