Kirit Trivedi

sitex-2 આજથી થયો પ્રારંભ-India News Gujarat

Textile Industryમાં બધાએ સહકારથી આગળ વધવુ પડશે- Police Commissioner-India News Gujarat સરસાણા સ્થિત પ્લેટીનમ હોલમાં તા. ૧ર માર્ચ ર૦રર ના રોજ સવારે ૧૦ઃ૩૦ કલાકે sitex-2’ એકઝીબીશનનો ઉદ્‌ઘાટન...

Oppos River Link project ડાંગમાં આદિવાસીઓ એકત્ર થયા-India News Gujarat

કોંગ્રેસના નેતાઓ River Link projectના વિરોધમાં- India News Gujarat  ડાંગ જિલ્લાના વઘઇ ખાતે રોજ ડેમના વિરોધમાં જંગી સભા અને વિશાળ રેલી યોજાઈ હતી. વઘઇ માં આદિવાસી સમાજ...

Free Blood From kiran hopspital- કિરણ હોસ્પિટલ દ્વારા અપાશે દર્દીઓને મફત રક્ત-India News Gujarat

Blood donerના સહકારથી થશે સંકલ્પની સિદ્ધી – મથુર સવાણી- kiran hopspitalની Blood Bank દ્વારા દક્ષિણ ગુજરાતની તમામ હોસ્પિટલોમાં સારવાર લેતા દર્દીઓ પૈકી Blood ની જરૂરીયાતવાળા...

How to Improve Productivity of Your Mind વિશે સેમિનાર યોજાયો-India News Gujarat

Physical, Emotional, Mental and Spiritualસંતુલન હશે તો જ  Work efficiency  વધી શકશે-India News Gujarat  ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા  How to Improve Productivity of Your Mind વિષય ઉપર સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વકતા તરીકે ઓથર ગૌતમ સુરાનાએ મહત્વનું માર્ગદર્શન આપ્યું હતું. ગૌતમ સુરાનાએ જણાવ્યું હતું કે, આજની લાઇફમાં સ્ટ્રેસને કારણે લોકોની મેન્ટલી પ્રોડકટીવિટી ઓછી થઇ ગઇ છે. આથી જે રીતે કારના વ્હીલનું એલાઇમેન્ટ કરવાની જરૂરિયાત પડે છે એવી રીતે જ Physical, Emotional, Mental and Spiritual  એરીયામાં એલાઇમેન્ટ લાવવું પડશે. આ ચારેય એરીયામાં સંતુલન આવશે ત્યારે જ મેન્ટલી પ્રોડકટીવિટી વધી શકશે. એના માટે તેમણે સુપર બ્રેઇન યોગા, બ્રિધીંગ એકસરસાઇઝ અને મેડીટેશન કરવાની સલાહ આપી હતી.-India News...

Surat International Textile Expo ચેમ્બર દ્વારા 2022 સીઝન–2 નું આયોજન-India News Gujarat

Surat International Textile Expo ત્રી દિવસીય પ્રદર્શન-India News Gujarat ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી અને સધર્ન ગુજરાત ચેમ્બર ટ્રેડ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ સેન્ટરના સંયુકત ઉપક્રમે આગામી તા. ૧ર, ૧૩ અને ૧૪ માર્ચ, ર૦રર ના રોજ સવારે ૧૦:૦૦ થી સાંજે ૬:૦૦ વાગ્યાના સમયગાળા દરમ્યાન સરસાણા સ્થિત સુરત ઈન્ટરનેશનલ એકઝીબીશન એન્ડ કન્વેન્શન સેન્ટર ખાતે ત્રિદિવસીય Surat International Textile Expo  સીઝન-2નું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રદર્શન માટે ચેમ્બરને સુરત ટેકસમેક ફેડરેશનનો સહકાર પ્રાપ્ત થયો છે. ચેમ્બરના માનદ્‌મંત્રી દીપક કુમાર શેઠવાલાએ જણાવ્યું હતું કે, ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા જાન્યુઆરી– ર૦રર માં યોજાયેલા સીટેક્ષ એકઝીબીશનને ભવ્ય સફળતા મળી હતી. જેને પગલે બે મહિના બાદ તુરંત જ ‘સીટેક્ષ– 2022સીઝન 2નું આયોજન કરવામાં આવ્યું છે. ચેમ્બરના ઇતિહાસમાં પ્રથમ વખત એવું બની રહયું છે કે એક જ પ્રમુખના કાર્યકાળ દરમ્યાન સીટેક્ષ એકઝીબીશન બે વખત યોજાયું છે. આ પ્રદર્શનમાં ભારતમાં બનેલી અદ્યતન ટેકસટાઇલ મશીનરીઓ ઉપરાંત યુરોપિયન મશીનરીઓ તેમજ ચાઇના તથા અન્ય દેશોમાં બનેલી અદ્યતન ટેકસટાઇલ મશીનરીઓનું પ્રદર્શન કરવામાં આવશે.-India News Gujarat   12 માર્ચે થશે સીટેક્સ-2નો પ્રારંભ-India News Gujarat આગામીશનિવાર તા. 12 માર્ચ 2022 ના રોજ સવારે 10-30 કલાકે રાખવામાં આવ્યું છે. જેમાં મુખ્ય અતિથિ તરીકે સુરત શહેરના પોલીસ કમિશનર અજય તોમર પધારશે અને તેમના વરદ હસ્તે ઉદ્‌ઘાટન કરી પ્રદર્શનને ખૂલ્લું મુકવામાં આવશે. જ્યારે ટેકસટાઇલ કમિશનર રૂપ રાશી, ઇન્કમ ટેકસ સુરતના ચીફ કમિશનર કવિતા ભટનાગર, સુરત મ્યુનિસિપલ કમિશનર બંછાનિધી પાની અને કસ્ટમ્સ એન્ડ સીજીએસટીના પ્રિન્સીપલ કમિશનર ડો. ડી.કે. શ્રીનિવાસ અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહેશે.-India...

DGVCL લાંચ કેસમાં એકના જામીન મંજૂર-India News Gujarat

Court દ્વારા આરોપીને શરતોને આધિન જામીન અપાયા-India News Gujarat  વરાછા ખાતે ડાયરેક્ટ છેડા નાંખી વીજ ચોરી કરતા પકડાયા બાદ સમાધાન પેટે DGVCLના અધિકારી કર્મચારી વતી...

Surat જિલ્લા પંચાયતનું રૂ.1662 કરોડનું Budget મંજૂર-India News Gujarat

Surat જિલ્લા પંચાયતનું Budget અને તેની જોગવાઇ-India News Gujarat  Surat મહાનગર પાલિકા દ્વારા રજૂ કરાયેલા બજેટ બાદ આજે Surat  જિલ્લા પંચાયતનું સને 2022-23નું 1662 કરોડનું Budget...

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Must read

spot_img
SHARE