HomeGujaratCyber Security ચેમ્બરની લેડીઝ વીંગ દ્વારા સેમિનાર- India News Gujarat

Cyber Security ચેમ્બરની લેડીઝ વીંગ દ્વારા સેમિનાર- India News Gujarat

Date:

Cyber  security મહિલા ઉદ્યોગ સાહસિકો અને વિદ્યાર્થીઓને માર્ગદર્શન – India News Gujarat 

ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીની લેડીઝ વીંગ દ્વારા બુધવાર, તા. ૩૦ માર્ચ, ર૦રર ના રોજ સાંજે ૪:૦૦ કલાકે સમૃદ્ધિ, નાનપુરા, સુરત ખાતે ‘મહિલાઓ માટે Cyber  security  વિષય ઉપર સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં નિષ્ણાત વકતા તરીકે સર્ટબરના નેટવર્ક પેન્ટેસ્ટર તેમજ એમેઝોન પ્રિન્સેસ ઇન Cyber security  (APC-India) ના એમડી સુમન કાલેના દ્વારા મહિલા સાહસિકો અને વિદ્યાર્થીનીઓને Cyber security માં કારકિર્દીની તકો, સાયબર સુરક્ષા પાછળનું મનોવિજ્ઞાન તથા એના માટેના જોખમો વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. કેવા સંજોગોમાં મહિલાઓ અને વિદ્યાર્થિનીઓએ Cyber security અંગે સાવચેતી રાખવાની આવશ્યકતા છે તે અંગે પણ માર્ગદર્શન આપવામાં આવ્યુ હતું.- India News Gujarat

શોપિંગ, ગર્ભ સંસ્કાર અને ડેટીંગની એપ્લીકેશન ડાઉનલોડ કર્યા બાદ  મહિલાઓ છેતરાય છે  – India News Gujarat

સુમન કાલેનાએ જણાવ્યું હતું કે શોપિંગ, ગર્ભ સંસ્કાર અને ડેટીંગની એપ્લીકેશન ડાઉનલોડ કર્યા બાદ તેનો સાવચેતીપૂર્વક ઉપયોગની સમજના અભાવે મહિલાઓ છેતરાઇ જાય છે. તેમણે આ મુદાઓ પર વિશેષ ધ્યાન આપવા કહ્યું હતું.

  • Cyber Security માટે ખાસ ધ્યાન આપો એપ ડાઉન લોડ કરતી વખતે ઇ મેઇલ આઇ ડી અને મોબાઇલ નંબર હેકર પાસે જાય છે
  • Cyber Security વિશે તમને જાણકારી ન હોવાથી Cyber ક્રાઇમ આચરનારા તમારા ફોટા પાડી અને વિડીયો બનાવી લે છે
  • Cyber Security સાથે જ વિવિધ એપનો ઉપયોગ કરવો જોઇએ.
  • Cyber Security વિશે જાણકારી ન હોવાથી વિશેષ ધ્યાન આપવુ આવશ્યક
  • Cyber Security વિશે એમેઝોન પ્રિન્સેસ ઇન Cyber Security માટે કાર્યક્રમો પણ આપવામાં આવે છે.

ચેમ્બરના માનદ્‌  ખજાનચી પરેશ લાઠીયાએ સેમિનારમાં સ્વાગત પ્રવચન કર્યુ હતું. ચેમ્બરની લેડીઝ વીંગના ચેરપર્સન રમા નાવડિયાએ પ્રાસંગિક પ્રવચન કર્યુ હતું. જ્યારે ચેમ્બરની સાયબર સિકયુરિટી કમિટીના ચેરમેન નિરવ ગોટીએ કાર્યક્રમની રૂપરેખા રજૂ કરી હતી. ચેમ્બરના ચેરપર્સન ડો. બંદના ભટ્ટાચાર્યએ સેમિનારનું સંચાલન કર્યું હતું. અંતે લેડીઝ વીંગના સેક્રેટરી મનિષા બોડાવાલાએ સર્વેનો આભાર માની સેમિનારનું સમાપન કર્યું હતું.- India News Gujarat 

આપ આ પણ વાંચી શકો છોઃ-Mexicoમાં fabrics  exportની સુરતમાં વિશાળ તક

આપ આ પણ વાંચી શકો છોઃ-જુવો Video SMC staffને આખલાએ પરસેવો પડાવ્યો

 

SHARE

Related stories

Social Media : “સોશિયલ મીડિયા અને વલસાડ-ડાંગના જનજાતિ યુથ પર તેની અસર” : INDIA NEWS GUJARAT

"સોશિયલ મીડિયા અને વલસાડ-ડાંગના જનજાતિ યુથ પર તેની અસર'' રવિકુમાર...

Say No To Drugs : ગુજરાતના દરિયાકાંઠે મોટા પ્રમાણ માં ઝડપાયું 500 કરોડ રૂપિયાનું ડ્રગ્સ

INDIA NEWS GUJARAT: દરિયા કિનારેથી ડ્રગ્સ મળવાનો સિલસિલો યથાવત,...

Latest stories