HomeGujaratપાલનપુર નગર પાલિકામાં ભાન ભૂલ્યા વિપક્ષ નેતા, પાલિકા પ્રમુખની ખેંચી સાડી-INDIA NEWS...

પાલનપુર નગર પાલિકામાં ભાન ભૂલ્યા વિપક્ષ નેતા, પાલિકા પ્રમુખની ખેંચી સાડી-INDIA NEWS GUJARAT

Date:

Palanpur Municipalityમાં ભાન ભૂલ્યા વિપક્ષ નેતા, પાલિકા પ્રમુખની ખેંચી સાડી

Palanpur Municipality

આજરોજ સામાન્ય સભા બોલાવવામાં આવી હતી. જેમા શરમજનક ઘટના જોવા મળી છે. Palanpur Municipality ની સામાન્ય સભામાં હોબાળો મચ્યો હતો. જેમા વિરોધ પક્ષના નેતા, પ્રમુખ અને ઉપ પ્રમુખ સામ-સામે આવી ગયા હતા. જેમા વિરોધ પક્ષના નેતાએ તમામ મર્યાદાઓ વટાવી પાલિકા પ્રમુખની સાડી ખેંચી હોવાનો આરોપ લાગ્યો છે. ઉપરાંત શાસક પક્ષના નેતાનો કોલર પકડી વિરોધ પક્ષના નેતાએ વિરોધ કર્યો હતો.Palanpur Municipality-LATEST GUJARAT NEWS

 

મુખ્યમંત્રીને સત્કારવા હરખપદુડા બનેલા પાલનપુર પાલિકાના શાસકો પ્રાણપ્રશ્નો ભૂલ્યા | Palanpur municipal corporation's Chief Minister | Gujarati News - News in Gujarati - Gujarati ...હોબાળો એટલો વધી ગયો હતો કે સાધારણ સભામાં પાલિકાએ પોલીસને બોલાવવાની ફરજ પડી હતી. Palanpur Municipality પ્રમુખ આ મામલે પોલીસ ફરિયાદ કરશે. પાલનપુર નગર પાલિકામાં લોકશાહીનું ચીર હરણ Palanpur Municipality ની સામાન્ય સભામાં હોબાળો મચ્યો વિરોધ પક્ષના નેતાએ નકલી નોટો ઉછળી અને વિરોધ નોંધાવ્યો પાલનપુર પાલિકા પ્રમુખની સાડી ખેંચી અને લોકશાહીનું ચીર હરણ કર્યું Palanpur Municipalityના શાસક પક્ષના નેતા નો કોલર પકડી વિરોધ પક્ષના નેતાએ વિરોધ કર્યો સાધારણ સભામાં પાલિકાએ પોલીસને બોલાવવાની ફરજ પડી Palanpur Municipalityના સાધારણ સભામાં વિરોધ પક્ષ મર્યાદા ભુલ્યો Palanpur Municipality પ્રમુખ અંકિતા ઠાકોર પર કરશે પોલીસ ફરિયાદ અંકિતા ઠાકોરે Palanpur Municipality પ્રમુખ હેતલ રાવલ ની સાડી ખેંચી અને વિરોધ કર્યો હતો-Palanpur Municipality-LATEST GUJARAT NEWS

આ પણ વાંચો

Union Government Big Decision: મોદી સરકારનો મોટો નિર્ણય; નાગાલેન્ડ, આસામ અને મણિપુરમાં AFSPA હેઠળનો વિસ્તાર ઘટ્યો – India News Gujarat

SHARE

Related stories

Latest stories