HomeGujaratRTE Admission-919 શાળામાં RTE પ્રવેશ માટે આજથી નોંધણી શરૂ-India News Gujarat

RTE Admission-919 શાળામાં RTE પ્રવેશ માટે આજથી નોંધણી શરૂ-India News Gujarat

Date:

RTE Admission : સુરતની 919 શાળામાં RTE અંતર્ગત પ્રવેશ માટે આજથી નોંધણી શરૂ-India News Gujarat

  • સુરત(Surat)  જિલ્લા શિક્ષણાધિકારી કચેરીએ હેલ્પલાઇન નંબર ( મો -96624 73035 ) જાહેર કર્યો છે .
  • આ નંબર પર વાલીઓ સવારે 11 થી 5 વાગ્યા દરમિયાન હેલ્પલાઇન નંબરનો સંપર્ક કરી શકશે .
  • જેથી ફોન પર જ વાલીઓને મૂંઝવતી તમામ બાબતોનું નિરાકરણ પણ આવી શકશે.
  • સુરત (Surat )સહિત રાજ્યભરની સ્વનિર્ભર શાળાઓમાં રાઇટ ટુ એજ્યુકેશન (RTE) એક્ટ અંતર્ગત પ્રવેશ માટે બુધવારે 30 માર્ચથી ઓનલાઇન (Online )નોંધણી પ્રક્રિયા શરૂ થશે .
  • જેમાં જૂન -2022 થી ધોરણ -1 માં પ્રવેશ માટે 11 એપ્રિલ સુધી અરજી કરી શકાશે .
  • સુરત જિલ્લામાં 919 ખાનગી શાળામાં પ્રવેશ માટેની કાર્યવાહી શરૂ થશે . દરમિયાન સુરત જિલ્લાના વાલીઓની મૂંઝવણના ઉકેલ માટે સુરત જિલ્લા શિક્ષણાધિકારી કચેરીએ હેલ્પલાઇન નંબર ( મો -96624 73035 ) જાહેર કર્યો છે .
  • વાલીઓ સવારે 11 થી 5 વાગ્યા દરમિયાન હેલ્પલાઇન નંબરનો સંપર્ક કરી શકશે .
  • સુરત જિલ્લા શિક્ષણાધિકારી કચેરી દ્વારા આરટીઇ અંતર્ગત પ્રવેશ ફાળવણી , પ્રવેશ પ્રક્રિયા માટે 90 તજજ્ઞોની ટીમ બનાવી છે .

RTE Admission: વાલીઓ ખોટી માહિતી રજૂ કરશે તો તેમના બાળકનો પ્રવેશ રદ ગણાશે

  • ઓનલાઇન (online) રજિસ્ટ્રેશન(registration)  માટે જાહેર થયેલી માર્ગદર્શિકા ખોટી મુજબ , માહિતી કે પુરાવાના આધારે પ્રવેશ મેળવનારા બાળકોનો પ્રવેશ રદ થશે તેમજ તેવી માહિતી આપવી ગુનાપાત્ર બને છે .
  • તેમજ નબળા અને વંચિત જૂથના વાલીઓનાં બાળકો જ અરજી કરી શકશે
  • ધોરણ -1 થી 8 માં ભણતા બાળકોને આ યોજનાનો લાભ મળશે નહીં .
  • ચાલુ વર્ષથી આવક મર્યાદા ગ્રામ્ય વિસ્તાર માટે 1.20 લાખ અને શહેરી વિસ્તાર માટે 1.50 લાખ રહેશે .
  • ઓનલાઇન પ્રવેશ ફોર્મ ભર્યા બાદ ડોક્યુમેન્ટ વ્યવસ્થિત સ્કેન કરી વેબસાઇટ પર અપલોડ કરવાના રહેશે .
  • જો અપલોડ કરેલા ડોક્યુમેન્ટ યોગ્ય જણાશે નહીં તો તેના આધારે અરજી રદ થઇ શકશે .

મૂંઝવણના ઉકેલ માટે હેલ્પલાઇન નંબર પણ જાહેર

  • સુરત (surat) જિલ્લા શિક્ષણાધિકારી કચેરીએ હેલ્પલાઇન નંબર ( મો -96624 73035 ) જાહેર કર્યો છે .
  • આ નંબર પર વાલીઓ સવારે 11 થી 5 વાગ્યા દરમિયાન હેલ્પલાઇન નંબરનો સંપર્ક કરી શકશે .
  • જેથી ફોન પર જ વાલીઓને મૂંઝવતી તમામ બાબતોનું નિરાકરણ પણ આવી શકશે.
  • વાલીઓ દ્વારા બુધવારે ઓનલાઇન રજિસ્ટ્રેશન શરૂ થવાની સાથે જ વેરિફિકેશન કામગીરી પણ શરૂ કરાશે .
  • તે માટે જુદી જુદી સરકારી શાળાના આચાર્યોની મદદ લેવાશે .
  • સુરતની (surat) 919 ખાનગી શાળાઓમાં પ્રવેશ ફાળવણી થશે .
  • નોંધનીય છે કે , ધોરણ 1 માં આરટીઇ એક્ટ હેઠળ પ્રવેશ મેળવવા માટે વાલીઓ 30 માર્ચથી 11 એપ્રિલ સુધી ઓનલાઇન(online)  ફોર્મ ભરી શકશે .
  • માત્ર અમાન્ય ઓનલાઇન(online)  અરજીમાં ખૂટતા ડોક્યુમેન્ટ અપલોડ કરવા માટે 17 એપ્રિલથી 19 એપ્રિલ સુધીના ત્રણ દિવસો ફાળવાયા છે .
  • આ યોજનોમાં પ્રવેશ ઓનલાઇન (online)  વેબસાઇટ પરથી ફાળવાશે .
  • જૂન -2022 થી ધો . 1 માં નવીન પ્રવેશ પાત્ર બાળકો માટે જ અરજી કરી શકાશે.

તમે પણ આ વાંચી શકો છો –

Gujaratની schoolsમાં જાહેર થયું 35 દિવસનું Summer vacation

તમે પણ આ વાંચી શકો છો –

students donated Rs 12,000 to the families of the martyrs-નગર પ્રાથમિક શાળાના studentsની રાષ્ટ્રભક્તિ

SHARE

Related stories

Latest stories