HomeGujaratResolution Of Expensive Demands Implementation Labor : બેંકોના ખાનગીકરણના વિરોધ સાથે સુરતમાં...

Resolution Of Expensive Demands Implementation Labor : બેંકોના ખાનગીકરણના વિરોધ સાથે સુરતમાં પણ રેલી – India News Gujarat

Date:

બેંકોના ખાનગીકરણના વિરોધ સાથે સુરતમાં રેલી – India News Gujarat

બેંકોના ખાનગીકરણના વિરોધમાં બે દિવસ રાષ્ટ્રીયકૃત બેંકોમાં હડતાળ રહેશે. વનિતા વિશ્રામથી જિલ્લા કલેકટર કચેરી સુધી રેલી આકારે કર્મચારીઓએ વિરોધ નોંધાવ્યો હતો. સરકારની કામદાર વિરોધી નીતિઓ સામે વિવિધ Trade Unions દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. તારીખ 28 અને 29 એમ બંને દિવસોએ સમગ્ર દેશમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવશે. બેંક યુનિયનો જાહેર ક્ષેત્રની બેંકોનું ખાનગીકરણ કરવાની સરકારની યોજના તેમજ બેંકિંગ કાયદો સુધારા બિલ 2021 સામે વિરોધ કરવા ભાગ લઈ રહ્યા છે. – LATEST NEWS

  • સરકારની નીતિઓની આકરી ટીકા કરી
  • બેંક Unions પણ આ બંધમાં જોડાતા બેંકિંગ સેવાઓ પ્રભાવિત થઈ
  • 8 અને 29 એમ બંને દિવસોએ સમગ્ર દેશમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવશે
  • હડતાળમાં ઈન્ડિયા બેંક એમ્પ્લોઈઝ યુનિયને સરકારની નીતિઓની આકરી ટીકા કરી

બેંકોના ખાનગીકરણના વિરોધમાં રાષ્ટ્રીયકૃત બેંકોના કર્મચારીઓની આજથી બે દિવસ હડતાળ ઉપરાંત રેલવે, રોડવેઝ, વીજળી, ટ્રાન્સપોર્ટ કામદારો પણ હડતાળમાં જોડાશે. કેન્દ્ર કેન્દ્રીયTrade Unionsએ સરકારની નીતિઓના વિરોધમાં 28 અને 29 માર્ચે ભારત બંધનું એલાન આપ્યું છે. બેંક Unions પણ આ બંધમાં જોડાતા બેંકિંગ સેવાઓ પ્રભાવિત થઈ છે. હડતાળમાં ઈન્ડિયા બેંક એમ્પ્લોઈઝ Unions સરકારની નીતિઓની આકરી ટીકા કરી છે. – LATEST NEWS

Trade Unionsની બે દિવસની દેશવ્યાપી હડતાળ – India News Gujarat

Trade Unionsની તારીખ 28 અને 29 માર્ચે બે દિવસની દેશવ્યાપી સામાન્ય હડતાળના કારણે બેંકોના કામકાજ પર પણ થોડીઘણી અસર જોવા મળી શકે છે. આજે બેંક કર્મચારીઓના Unionsના એક વર્ગે સોમવાર અને મંગળવારે આ હડતાળને સમર્થન આપ્યું છે.

સરકારની જન વિરોધી આર્થિક નીતિઓ અને શ્રમિક વિરોધી નીતિઓના વિરોધમાં કેન્દ્રિય Trade Unionsના સંયુક્ત મંચ અને વિવિધ ક્ષેત્રોના સ્વતંત્ર શ્રમિક Unions બે દિવસની હડતાળની જાહેરાત કરી છે. તેઓની પ્રમુખ માગોમાં શ્રમ સંહિતા સમાપ્ત કરવી, કોઈપણ પ્રકારનું ખાનગીકરણ રોકવું, એનએમપી સમાપ્ત કરવી, મનરેગા હેઠળ મજૂરી માટેનું વિતરણ વધારવું અને હંગામી ધોરણે અથવા કોન્ટ્રાક્ટ પર કામ કરતાં શ્રમિકોને નિયમિત કરવા સામેલ છે.

25 હજાર કરોડ રુપિયાના વ્યવહારો અટવાઈ પડે તેવી શક્યતા – India News Gujarat

ગુજરાતમાંથી પણ સરકારી બેંકના કર્મચારીઓ ભારત બંધમાં જોડાયા છે. અમદાવાદ, સુરત સહિના શહેરોમાં આજે બેંકના કર્મચારીઓએ રેલી કાઢી હતી, તેમજ પોતાની માગોને પૂરી કરવાને લઈને સૂત્રોચ્ચારો પણ કર્યા હતા. ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં બેંકોમાં આગામી બે દિવસ સુધી કામકાજ ઠપ્પ રહેવાનું હોવાથી 25 હજાર કરોડ રુપિયાના વ્યવહારો અટવાઈ પડે તેવી શક્યતા છે. – LATEST NEWS

તમે આ વાંચી શકો છો: Gujarat Board exams begin: ગુજરાત બોર્ડની પરિક્ષાઓ શરુ

તમે આ વાંચી શકો છો: Petrol Diesel Price Hike: સાત દિવસમાં પાંચ વખત Petrol Diesel માં ભાવ વધારો ઝીંકાયો

SHARE

Related stories

Social Media : “સોશિયલ મીડિયા અને વલસાડ-ડાંગના જનજાતિ યુથ પર તેની અસર” : INDIA NEWS GUJARAT

"સોશિયલ મીડિયા અને વલસાડ-ડાંગના જનજાતિ યુથ પર તેની અસર'' રવિકુમાર...

Say No To Drugs : ગુજરાતના દરિયાકાંઠે મોટા પ્રમાણ માં ઝડપાયું 500 કરોડ રૂપિયાનું ડ્રગ્સ

INDIA NEWS GUJARAT: દરિયા કિનારેથી ડ્રગ્સ મળવાનો સિલસિલો યથાવત,...

Latest stories