HomeGujaratGSEB - એક વિદ્યાર્થીને 3 સેન્ટર અપાતા મુશ્કેલીમાં વધારો-India News Gujarat

GSEB – એક વિદ્યાર્થીને 3 સેન્ટર અપાતા મુશ્કેલીમાં વધારો-India News Gujarat

Date:

 GSEB Board Exams – 28 માર્ચથી બોર્ડની પરીક્ષાનો પ્રારંભ, 1 Student 3 Centre અપાતા મુશ્કેલીમાં વધારો-India News Gujarat

  • ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની (GSEB Board )  પરીક્ષા માટે શહેરની શાળાઓમાં(School) તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.
  • 28મી માર્ચથી શરૂ થનારી આ પરીક્ષાઓ (Exams) માટે શહેરમાં અનેક વિષયોના પ્રશ્નપત્રો આવી ગયા છે.
  • 10 અને 12ની પરીક્ષા માટે ગાંધીનગરથી પ્રશ્નપત્રો શહેરમાં આવી ગયા છે.
  • ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (Gujarat Secondary and Higher Secondary Education Board) ની પરીક્ષા (Board exam) ઓ 28 માર્ચથી શરૂ થઈ રહી છે.
  • તેની સાથે જ વિદ્યાર્થીઓ (Students) અને વાલીઓની મુશ્કેલીઓ પણ શરૂ થઈ ગઈ છે.
  • કારણ કે બોર્ડે દરેક વિદ્યાર્થીને (Students) અલગ-અલગ વિષય માટે ત્રણ પરીક્ષા કેન્દ્રો આપ્યા છે.
  • જેના કારણે વિદ્યાર્થીઓની સાથે વાલીઓ પણ પરેશાન છે. સુરતમાં (Surat) વાલીઓના જણાવ્યા મુજબ જે વિદ્યાર્થીઓ (Students) પ્રથમ વખત બોર્ડની પરીક્ષા આપવા જઈ રહ્યા છે તેઓને ત્રણ જગ્યાએ સેન્ટર આપવાનું દબાણ છે, કારણ કે પરીક્ષા(Exam) કેન્દ્રો વચ્ચે 10 થી 15 કિલોમીટરનું અંતર હોવાથી સરકાર પાસે પરીક્ષાના(Exam) નિયમોમાં ફેરફાર કરવા માગ કરવામાં આવશે.
  • લીમંડલના આગેવાન ઉમેશ પંચાલે આ નિયમનો વિરોધ કરતાં જણાવ્યું હતું કે, પરીક્ષા (Exam) માટે કેન્દ્ર આપવામાં આવે તો તેને કેટલાય કિલોમીટર દૂર મોકલી દેવામાં આવે છે
  • જે ખૂબ જ અયોગ્ય છે . અમે રાજ્ય સરકાર પાસે આ નિયમમાં ફેરફારની માગ કરીશું.

GSEB Exams:વાલીઓનુ  આ અંગે શું કેહવુ છે?

  • વાલીઓએ(Parents) પણ પોતાના બાળકોને (Children)  6 વિષયની પરીક્ષા આપવા માટે અલગ-અલગ સેન્ટરો પર જવું પડશે.
  • વાલીઓએ (Parents) પણ કહ્યું છે કે આનાથી મુશ્કેલી પડશે, બોર્ડની પરીક્ષા (Exam) માટે અલગ-અલગ સેન્ટરના કારણે ઘણા વિદ્યાર્થીઓ (Students) સમયસર પહોંચી શકતા નથી.
  • વાલીઓનું  (Parents)  કહેવું છે કે તેના કારણે વિદ્યાર્થીઓ (Students) ઉતાવળમાં રહે છે અને પેપર બગડવાનો ભય રહે છે.
  • સરકારે આ નિયમ બદલવો જોઈએ.
  • કેટલાક વાલીઓની ફરિયાદ છે કે ઘણા વિદ્યાર્થીઓને એવી જગ્યાએ સેન્ટર આપવામાં આવ્યું છે, જ્યાં રિક્ષા પણ નથી જતી.

GSEB Exams:શહેરમાં અનેક વિષયોના પ્રશ્નપત્રો આવી ગયા છે

  • ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની (GSEB) પરીક્ષા માટે શહેરની શાળાઓમાં તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.
  • 28મી માર્ચથી શરૂ થનારી આ પરીક્ષાઓ(exams)  માટે શહેરમાં અનેક વિષયોના પ્રશ્નપત્રો આવી ગયા છે.
  • 10 અને 12ની પરીક્ષા (Exams) માટે ગાંધીનગરથી પ્રશ્નપત્રો શહેરમાં આવી ગયા છે.
  • આ પ્રશ્નપત્રો શહેરના 11 સ્ટ્રોંગ રૂમમાં રાખવામાં આવ્યા છે.
  • સ્ટ્રોંગ રૂમની બહાર ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે.
  • નાનપુરાની શાળામાં પણ સ્ટ્રોંગ રૂમ બનાવવામાં આવ્યો છે.
  • 10-12ના પ્રશ્નપત્ર માટે નાનપુરાની શાળામાં(School) સ્ટ્રોંગ રૂમ પણ બનાવવામાં આવ્યો છે, જ્યાં સુરક્ષાનો ચુસ્ત બંદોબસ્ત રાખવામાં આવ્યો છે.

તમે પણ આ વાંચી શકો છો –

Notice to School in Surat-52 ખાનગી શાળાઓને નોટિસ ફટકારાતા સંચાલકોમાં રોષ

તમે પણ આ વાંચી શકો છો –

EO office issued notice of BU permission to 52 schools: સુરતની 52 શાળાઓને બીયુ પરમિશન મામલે નોટિસ

SHARE

Related stories

MANMOHAN SINGH PASSED AWAY : પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહનું નિધન

INDIA NEWS GUJARAT : પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહનું દિલ્હીની...

MANMOHAN SINGH’S SHAYARI : હઝ઼ારો જવાબોં સે અચ્છી હૈ મેરી ખામોશી…

INDIA NEWS GUJARAT : પૂર્વ વડાપ્રધાન ડૉ.મનમોહન સિંહનું નિધન...

Latest stories