HomeGujarat'આપસે પ્યાર કે અલાવા કુછ નહીં માંગા, મજબૂર હોકર મુજે બચ્ચા ગીરાના...

‘આપસે પ્યાર કે અલાવા કુછ નહીં માંગા, મજબૂર હોકર મુજે બચ્ચા ગીરાના પડા’: સુરતની રિસેપ્શનિસ્ટનો આપઘાત-INDIA NEWS GUJARAT

Date:

‘આપસે પ્યાર કે અલાવા કુછ નહીં માંગા, મજબૂર હોકર મુજે બચ્ચા ગીરાના પડા’: સુરતની રિસેપ્શનિસ્ટનો આપઘાત-LATEST NEWS

શહેરના (Surat news) હોટલ માલિકે નેપાળી યુવતીને (Nepali girl suicide) મરવા માટે મજબૂર કરી હોવાની ઘટના સામે આવી છે.LATEST NEWS

મૂળ નેપાળની અને એક મહિનાથી સુરતના વેસુ સ્થિત આવેલ  કાસા બ્લેન્કામાં રિસેપ્શનિસ્ટ તરીકે કામ કરતી 30 વર્ષીય યુવતી  હોટલના બીજા માળે પંખા સાથે દુપટ્ટો બાંધી ફાંસો ખાધો હતો. ફોરેન્સિક પીએમમાં ફાંસો ખાવાથી મોત થયાનું સામે આવ્યું છે. જોકે, ગર્ભ વિષયક તપાસ માટે સેમ્પલ લેબમાં મોકલાયા છે.LATEST NEWS

 

Suicide rates rise sharply in Tanzania amid economic, social woes

નેપાળી યુવતી આપઘાત પહેલા સુસાઇડ નોટમાં શુ લખ્યું હતું?

આપઘાત કરનાર યુવતીએ સુસાઇડ નોટમાં હોટલના માલિક અને આરોપી સંજય કુરજીભાઈ કુંભાણી માટે લખ્યું છે કે, ‘આખિર ક્યું આપને મેરે સાથ એસા કિયા. મેંને આપસે પ્યાર કે અલાવા કુછ નહીં માંગા. આપને મેરી માં કો ભી ગાલી દિયા. 6 મહિને પહલે મે માં બનને વાલી થી, તબ બચ્ચે કે નામ કો દુસરે સે જોડ દિયા. મજબૂર હોકર મુજે બચ્ચા ગીરાના પડા. મેં માં બનનેવાલીથી તબ મુજે પીટા. યે સબ દર્દ લેકર મેં નહીં જી સકતી. મેં જો ભી કરને જા રહી હું સંજય સિર્ફ આપકી વજહ સે. આપ ભલે અમીર હોંગે, પુલિસ માફ કર દેગી પર મેં નહી.LATEST NEWS

મોડી રાત્રે સંજય વિરુદ્ધ હોટલના સ્ટાફ રૂબી ગુપ્તાએ ઉમરા પોલીસમાં આપઘાતની દુષ્પ્રેરણાની ફરિયાદ નોંધાવી હતી. જેથી ઉમરા પોલીસે યુવતી મરવા માટે મજબૂર કરનાર હોટલ માલિક સંજય કુંભાણીની ધરપકડ કરીને જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે. હોટલ માલિક પરિણીત હોવા છતાં યુવતી સાથે આડાસબંધ રાખીને દગો કર્યો છે.LATEST NEWS

મહત્વની વાત એ છે કે, હોટલ માલિક હોવાથી પૈસાનો પાવર બતાવવાનું આખરે ભારે પડ્યું છે. નેપાળી યુવતી સાથે આડા સબંધ રાખીને બાદમાં દગો કર્યો હતો. જોકે, યુવતી સુસાઇડ નોટ એવું પણ લખ્યું હતું કે, હું માં બનવાની હતી પણ મજબુર થઈને બાળકને પણ ભોગ બનાવ્યું હતું.LATEST NEWS

ત્યારે યુવતી સાથે પહેલા પ્રેમ સંબંધ બાંધવા હતા ત્યાં સુધી હોટલ માલિકને સારું લાગતું હતું પણ જ્યારે હોટલ માલિકે યુવતી સાથે દગો કર્યો અને બાદ યુવતીએ મજબૂરીમાં મોત વ્હાલું કરીદીઘું હતું પણ અળહરે પ્રેમ સંબંધ બાંધનાર અને મરવા માટે મજબૂર કરનાર હોટલ મલિક સંજય કુંભાનીને જેલના સળિયા ગણતો કરી દીધો છે.LATEST NEWS

SHARE

Related stories

Latest stories