HomeIndiaમોંઘવારીનો ડબલ ડોઝઃ પેટ્રોલ અને ડીઝલ બાદ રાંધણ ગેસના ભાવમાં વધારો-INDIA NEWS...

મોંઘવારીનો ડબલ ડોઝઃ પેટ્રોલ અને ડીઝલ બાદ રાંધણ ગેસના ભાવમાં વધારો-INDIA NEWS GUJARAT

Date:

Double dose of inflation:

મોંઘવારીનો ડબલ ડોઝઃ Petrol and diesel બાદ રાંધણ ગેસના ભાવમાં વધારો-LATEST NEWS 

મંગળવારે સામાન્ય લોકોને ઝટકો લાગ્યો છે. સરકાર દ્વારા Petrol and diesel ના ભાવમાં 80 પૈસાના વધારા બાદ એલપીજીના ભાવમાં પણ 50 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. એટલે કે 14.2 કિલોના સિલિન્ડર માટે દિલ્હીમાં 949.50 રુપિયા ચૂકવવા પડશે. સમાચાર એજન્સી પીટીઆઈના સૂત્રોના હવાલાથી આ માહિતી આપી છે.આપને જણાવી દઈએ કે, આ પહેલા 6 ઓક્ટોબરના રોજ એલપીજી સિલિન્ડરના ભાવમાં વધારો કરવામાં આવ્યો હતો. ચાલો જાણીએ અન્ય શહેરોમાં હવે એક સિલિન્ડર માટે કેટલા રુપિયા ચૂકવવા પડશે.-LATEST NEWS

Fuel Rates Today: Check Latest Petrol & Diesel Price of Your City Here -  Goodreturns

દિલ્હી રૂ. 899.50 રૂ. 949.50
મુંબઈ રૂ. 899.50 રૂ. 949.50
લખનઉ રૂ. 937.50 રૂ. 987.50
કોલકાતા રૂ. 926.00 રૂ. 976.00
ચંદીગઢ રૂ. 909.00 રૂ. 959.00
પટના રૂ. 989.50 રૂ. 1039.50
શિમલા રૂ.945.00 રૂ.995.00
દેહરાદૂન રૂ. 918.00 રૂ. 968.00
ભોપાલ રૂ.905.00 રૂ.955.00
જયપુર રૂ. 903.00 રૂ. 953.00

પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પણ થયો છે વધારો

દેશમાં ચાર મહિના બાદ Petrol and dieselના ભાવમાં વધારો થયો છે. મંગળવારે ડીઝલના ભાવમાં 76 થી 86 પૈસાનો વધારો થયો છે. તો પેટ્રોલના ભાવમાં 76 થી 84 પૈસાનો વધારો થયો છે. દિલ્હીમાં એક લિટર પેટ્રોલની કિંમત 96.21 રૂપિયા પ્રતિ લીટર, જ્યારે ડીઝલની કિંમત 87.47 રૂપિયા પ્રતિ લીટર છે. ગયા વર્ષે 4 નવેમ્બરથી આ બંને ઈંધણની કિંમતમાં કોઈ વધારો થયો નથી.ભાવવધારા પાછળ રશિયા-યુક્રેન યુદ્ધની અસર રશિયા-યુક્રેન યુદ્ધના કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલની કિંમત 40 ટકા સુધી વધી ગઈ છે. જેના કારણે ઓઈલ માર્કેટિંગ કંપનીઓ માટે ઈંધણના ભાવમાં વધારો કરવો જરૂરી બની ગયો હતો અને તેના કારણે મંગળવારે સવારથી પેટ્રોલ, ડીઝલ અને એલપીજીના ભાવમાં વધારો થયો છે.-LATEST NEWS

 

SHARE

Related stories

Latest stories