જાણો કોલકાતા નાઈટ રાઈડર્સનું IPL મેચોનું સંપૂર્ણ શેડ્યૂલ
IPL ગવર્નિંગ કાઉન્સિલે 2022 માટે IPL મેચોનું સંપૂર્ણ શેડ્યૂલ જાહેર કર્યું છે. આ વખતે IPLમાં 10 ટીમો વચ્ચે મેચ રમાશે, તેમને બે ગ્રુપમાં વહેંચવામાં આવી છે. તમામ ટીમો વચ્ચે 14-14 મેચો રમાશે.
ખાસ વાત એ છે કે આ વર્ષે IPLની આખી સિઝન માત્ર 3 શહેરોમાં જ આયોજિત થવા જઈ રહી છે. લીગ તબક્કાની તમામ મેચો મુંબઈ અને પુણેમાં યોજાશે અને નોકઆઉટ મેચો અમદાવાદમાં રમાશે. IPL 2022માં લીગ મેચો અને નોકઆઉટ મેચો સહિત કુલ 74 મેચો રમાશે.
IPLમાં 10 ટીમો હોવા છતાં પણ તમામ ટીમો પહેલાની જેમ લીગ તબક્કામાં માત્ર 14 મેચ જ રમશે. જેમાં એક ટીમ 5 ટીમો સાથે 2-2 મેચ અને અન્ય 4 ટીમો સાથે 1-1 મેચ રમશે.
બેટ્સમેન
શ્રેયસ ઐયર (12.25 કરોડ)
અજિંક્ય રહાણે (1 કરોડ)
રિંકુ સિંહ (55 લાખ)
બાબા ઈન્દ્રજીત (20 લાખ)
અભિજીત તોમર (40 લાખ)
એલેક્સ હેલ્સ (1.50 કરોડ)
પ્રથમ સિંહ (20 લાખ)
અમન હાકિમ ખાન (20 લાખ)
વિકેટ કીપર
શેલ્ડન જેક્સન (60 લાખ)
સેમ બિલિંગ્સ (2 કરોડ)
ઓલરાઉન્ડર
આન્દ્રે રસેલ (12 કરોડ)
વેંકટેશ ઐયર (8 કરોડ)
પેટ કમિન્સ (7.25 કરોડ)
નીતિશ રાણા (8 કરોડ)
અનુકુલ રોય (20 લાખ)
ચમિકા કરુણારત્ને (50 લાખ)
રમેશ કુમાર (20 લાખ)
મોહમ્મદ નબી (1 કરોડ)
સુનીલ નારાયણ (6 કરોડ)
બોલર
વરુણ ચક્રવર્તી (8 કરોડ)
રસિક દાર (20 લાખ)
અશોક શર્મા (55 લાખ)
ટિમ સાઉથી (1.5 કરોડ)
ઉમેશ યાદવ (2 કરોડ)
શિવમ માવી (7.25 કરોડ)
કુલ ખેલાડીઓ: 25
આ પણ વાંચી શકો : જાણો દિલ્હી કેપિટલ્સનું સંપૂર્ણ સમયપત્રક
આ પણ વાંચી શકો : જાણો IPL 2022 ની મેચોનું રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરનું સંપૂર્ણ શેડ્યૂલ