HomeToday Gujarati NewsClean Sweep-ભારતે શ્રીલંકાને હરાવી સિરીઝ પોતાના નામે કરી-India News Gujarat

Clean Sweep-ભારતે શ્રીલંકાને હરાવી સિરીઝ પોતાના નામે કરી-India News Gujarat

Date:

Clean Sweep-ભારતે શ્રીલંકાને હરાવી સિરીઝ પોતાના નામે કરી-India News Gujarat

ક્લીન સ્વીપ ભારતીય ટીમે બીજી ટેસ્ટમાં શ્રીલંકાની ટીમને 238 રને હરાવી શ્રેણી જીતી લીધી છે. ભારતે શ્રીલંકા સામે ત્રીજી વખત ક્લીન સ્વીપ કર્યું છે.

  • ક્લીન સ્વીપ(Clean Sweep) ભારતીય ટીમે બીજી ટેસ્ટમાં શ્રીલંકાની ટીમને 238 રને હરાવી શ્રેણી જીતી લીધી છે.
  • ભારતે શ્રીલંકા સામે ત્રીજી વખત ક્લીન સ્વીપ કર્યું છે.
  • ભારતીય ટીમે શ્રીલંકાની ટીમને 447 રનનો ટાર્ગેટ આપ્યો હતો પરંતુ શ્રીલંકાની આખી ટીમ 208 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી…….India News Gujarat

Clean Sweep-ભારતે શ્રીલંકાને હરાવી સિરીઝ પોતાના નામે-India News Gujarat

  • બીજી તરફ શ્રીલંકાના કેપ્ટન દિમુથ કરુણારત્નેએ શાનદાર સદી ફટકારી હતી પરંતુ તે ટીમને જીત અપાવી શક્યો નહોતો.
  • એક તરફ કરુણારત્ને ટીમને જીત અપાવવા માટે સતત રન બનાવી રહ્યો હતો તો બીજી તરફ શ્રીલંકાની વિકેટો પડી રહી હતી.
  • આવી સ્થિતિમાં, કરુણારત્ને તેના શ્રેષ્ઠ પ્રયાસો છતાં ટીમની નૌકાને પાર કરી શક્યો ન હતો…….India News Gujarat

શ્રીલંકાની વિકેટ આ રીતે પડી-India News Gujarat

  • ભારતના 447 રનનો પીછો કરવા ઉતરેલી શ્રીલંકાની ટીમની શરૂઆત સારી રહી ન હતી.
  • બીજી ઈનિંગના ત્રીજા બોલ પર ઓપનર લાહિરુ થિરિમાને જસપ્રીત બુમરાહની બોલ પર એલબીડબ્લ્યુ આઉટ થયો હતો.
  • શ્રીલંકાની પ્રથમ વિકેટ 0ના સ્કોર પર પડ્યા બાદ કેપ્ટન દિમુથ કરુણારત્ને અને કુસલ મેન્ડિસ વચ્ચે 97 રન……..India News Gujarat

(Clean Sweep: India beat Sri Lanka, win the series)

indvssl
clean sweep
  • એન્જેલો મેથ્યુસને જાડેજાએ 1 રન બનાવીને આઉટ કર્યો હતો. બીજી તરફ ધનંજય ડી સિલ્વા 4 રન બનાવીને અશ્વિનનો શિકાર બન્યો હતો.
  • તે પછી શ્રીલંકાના કોઈ બેટ્સમેન ટકી શક્યા ન હતા.
  • કેપ્ટન એક છેડે રન બનાવતો રહ્યો અને બીજા છેડે વિકેટો પડતી રહી.
  • કેપ્ટન દિમુથ કરુણારત્ને 107 રને બુમરાહના હાથે બોલ્ડ થયો હતો. આઉટ થતા પહેલા કરુણારત્નેએ ટેસ્ટમાં તેની 14મી સદી પૂરી કરી હતી…..India News Gujarat

તમે પણ આ વાંચી શકો છો –

 

SHARE

Related stories

Latest stories