બેગમાં કશું જ નથી સમજીને15 Lakhના હીરાવાળી બેગ ચોરોએ નદીમાં ફેંકી -India News Gujarat
સુરત ક્રાઇમબ્રાંચના હાથે ઝડપાયેલા બે ચોરોએ ચોરી બાબતે ચોકાવનારી કબુલાત કરી હતી. ગુન્હો કબુલતા જણાવ્યું કે હીરા વેપારીને ત્યાં15 Lakhના હીરાવાળી બેગ ચોરી કરી હતી પણ બેગમાં કશું જ નથી એમ સમજીને તે બેગ તાપી નદીમાં ફેંકી દીધી હતી.ચોરોએ કરેલી કબુલાત કરી તેનાથી પોલીસ અધિકારી પણ ચોંકી ઉઠ્યા હતા.
ચોરોએ ચેકબુક અને પાસપોર્ટ ઘરની પાસે ફેંકી દીધાં હતા
-India News Gujarat
મોટા વરાછા પંચકુટીર સોસાયટીમાં રહેતા અને અમરેલીના વતની હાર્દિક ઝવેરભાઈ વાસોયા મહિધરપુરામાં હીરાનો વેપાર કરે છે. 28મી તારીખે સાંજે તેઓ ઓફિસેથી ઘરે15 Lakhના 13 હીરા Daimond અને લેપટોપ લઈને ગયા હતા. તેમણે Daimond હીરાવાળી બેગ બેડરૂમમાં મૂકી હતી.જ્યાં રાત્રીના અરસામાં તસ્કરોએ હીરાવાળી બેગ લઇ ભાગી ગયા હતા.અને બેગમાંથી ચોરોએ ચેકબુક અને પાસપોર્ટ ઘરની પાસે ફેંકી દીધાં હતા.
ચોરીની કબુલાતથી અધિકારી પણ ચોંકી ઉઠ્યા હતા.
-India News Gujarat
ઘટના બાદ થયા બાદ હીરા વેપારીએ પોલીસ સ્ટેશનમાં15 Lakhરૂપિયાના હીરા Daimond,લેપટોપ અને ફોન મળીને કુલ 15.45 લાખ રૂપિયાની ચોરીની ફરિયાદ દાખલ કરી હતી.આ મામલે ક્રાઈમ બ્રાંચે બાતમીના આધારે અજય ઉર્ફ બોડો રામુભાઈ વસાવા(રહે. દેવીકૃપા સોસાયટી,ઉત્રાણ ગામ,અમરોલી) અને મુકેશ ઉર્ફ પપ્પુ રામ શિરોમણ મોર્યા(રામ નગર સોસાયટી, ઉત્રાણગામ,અમરોલી)ની ધરપકડ કરી હતી.અને તેઓની પૂછપરછ બાદ ચોરોએ કરેલી કબુલાત કરી તેનાથી પોલીસ અધિકારી પણ ચોંકી ઉઠ્યા હતા. -LATEST NEWS
અખબાર વાંચતા ખબર પડી કે બેગમાં 15 Lakhના હીરા હતા.
-India News Gujarat
આરોપીઓએ કહ્યું કે તેમને તો ખબર જ ન હતી કે બેગમાં 15 Lakh રૂપિયાના હીરા છે. તેથી તેઓએ બેગ સવજી કોરાટ બ્રિજ પરથી તાપી નદીમાં ફેકી દીધી હતી.ે બીજા દિવસે અખબાર વાંચીને તેમને ખબર પડી કે બેગમાં 15 Lakh રૂપિયાના હીરા હતા. -LATEST NEWS
વર્ષ 2017માં આરોપી સૃષ્ટિ વિરુદ્ધના કૃત્યમાં પકડાયો હતો
આ કેસમાં ઝડપાયેલો 22 વર્ષીય રિઢો ચોર અજય ઉર્ફ બોડો રામુભાઈ વસાવાઅગાઉ વર્ષ 2017માં સચિન વિસ્તારમાં એક કિશોર સાથે સૃષ્ટિ વિરુદ્ધ કૃત્ય કરવાના કેસમાં પણ પકડાઇ ચૂક્યો છે.આરોપીઓએ તાપીમાં જે બેગ ફેંકી દીધી હતી તેમાં 15 Lakhના હીરાની સાથે સાથે લેપટોપ પણ હતો.અમરોલી પોલીસે જોકે તાપી નદીમાં ફાયર બ્રિગેડના સથવારે હીરાવાળી બેગની ઘણી શોધખોળ કરી પણ તે મળી ન હતી. -LATEST NEWS
તમે આ વાંચી શકો છો: Travel gifts for Suratis : રૂ 100 માં આખો મહિનો સુરતભરમાં કરો મુસાફરી
તમે આ વાંચી શકો છો: Arvind Kejriwal on Punjab Assembly Election માં AAPની જીત બાદ અરવિંદ કેજરીવાલે બેઠક યોજી