SMC ની સુરતીઓને ભેટ : 100Rs માં આખો મહિનો સુરતભરમાં કરો મુસાફરી India News Gujarat
તમને જાણીને નવાઇ લાગશે કે આ 100 Rs માં આખો મહિનો સુરતભરમાં અનલિમિટેડ મુસાફરી કેવી રીતે કરી શકાય? હા આ હકીકત છે
SMCએ શહેરીજનો માટે આ મહત્વનો નિર્ણય કર્યો છે .એટલુજ નહિ પણ બીજા અન્ય લાભો પણ આપવમાં આવ્યા છે.
BRTS બસમાં આખા વર્ષમાં માત્ર હજાર રૂપિયામા અનલિમિટેડ મુસાફરી India News Gujarat
100 Rs માં આખો મહિનો તો તમે મુસાફરી કરીજ શકો છો પણ સાથે તમને બીજો પણ લાભ મળશે.જેમાં બીઆરટીએસ બસમાં આખા વર્ષમાં માત્ર હજાર રૂપિયામાં અનલિમિટેડ મુસાફરી કરી શકાશે.જેના કારણે મુસાફરોને રાહત થશે. -LATEST NEWS
આ ઓફરમાં મનીકાર્ડ ધારકોને રાહત આપવામાં આવી છે આ ઉપરાંત વિદ્યાર્થીઓ સાથે સિનિયરી સિટીઝન વર્ગને પણ આ લાભ મળવાને પાત્ર છે. સુરત મહાનગર પાલિકાની આ યોજના થી એક બાજૂ સામાન્ય જનતાને લાભ થશે બીજી બાજુ સુરત પાલિકાની તિજોરી પર બોજો પડી શકવાની સંભાવનાઓ પણ જોવા મળી રહી છે.
-LATEST NEWS
શું છે ઓફર? India News Gujarat
ઓફરમા શું શું છે તેના પર નજર કરીએ તો 100 Rs માં આખો મહિનો મુસાફરી કરી શકાશે સાથે 300 Rs માં 3 મહિના મુસાફરી અને 600 Rs માં 6 મહિના મુસાફરી કરવવામાં આવશે અને 1000 Rs માં એક આખુ વર્ષ મુસાફરી થશે. આ જાહેરાત મનપા ધ્વારા બજેટમાં કરી છે. -LATEST NEWS
વિદ્યાર્થીઓને મફત પાસઆપવામાં આવશે India News Gujarat
સુરત મહાનગર પાલિકા ધ્વારા રજુ થયેલા બજેટમાં બસમાં વિદ્યાર્થીઓને મફત પાસઆપવામાં આવશે તેવી જાહેરાત પણ કરવામાં આવી છે.બીજી તરફ, સુરત પાલિકા દ્વારા બસની સુવિધા વધારવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. હાલમાં 1575 સિટી બસ, 140 બીઆરટીએસ બસ અને 49 ઈલેક્ટ્રીક બસ સુરતમાં દોડી રહી છે. જેમાં 250 બસ વધારવામાં આવશે તેવી પણ માહિતી પણ સાથે આપવામાં આવી છે.-LATEST NEWS
તમે આ વાંચી શકો છો: Food poisoning : 57 લોકોને ફૂડ પોઇઝનિંગની અસર થતાં આરોગ્ય વિભાગ દોડતું થયું
તમે આ વાંચી શકો છો: RBI Gave Advice to Avoid-છેતરપિંડી કરવા માટે આ પદ્ધતિ અપનાવી રહ્યા-