HomeGujaratગુજરાત બોર્ડની SSC-HSCની EXAMની તારીખો જાહેર થઇ-india news gujarat

ગુજરાત બોર્ડની SSC-HSCની EXAMની તારીખો જાહેર થઇ-india news gujarat

Date:

આગામી 28મી માર્ચથી 12 એપ્રિલ સુધી યોજાશે પરીક્ષા-india news gujarat

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ bord દ્વારા વર્ષ 2022ની SSC-HSCની examની તારીખો જાહેર કરવામાં આવી છે. જાહેર કરવામાં આવેલા examના પ્રોગ્રામ પ્રમાણે આગામી 28મી માર્ચના રોજથી ધોરણ 10 અને 12ની બોર્ડની examનો પ્રારંભ થશે. આ વખતે ગુજરાતમાં અંદાજે 14 લાખથી વધારે વિદ્યાર્થીઓ SSC-HSCની exam આપશે.-india news gujarat

SSC-HSCમાં ક્યા ધોરણમાં કેટલા વિદ્યાર્થીઓ-india news gujarat

સમગ્ર રાજ્યમાં પ્રતિ વર્ષ ધોરણ 10 અને 12ની exam આપનારા વિદ્યાર્થીઓની સંખ્યામાં સતત વધારો થતો રહે છે. આ વર્ષે પણ ગત વર્ષની સરખામણીએ રાજ્યમાં કુલ વિદ્યાર્થીઓની સંખ્યામાં વધારો નોંધાયો છે. ધોરણ 10માં આ વર્ષે અંદાજે 9.70 લાખ વિદ્યાર્થીઓએ ફોર્મ ભર્યા છે જ્યારે ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં અંદાજે 4 લાખ 22 હજાર વિદ્યાર્થીઓ નોંધાયા છે જેની સામે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં અંદાજે એક લાખ જેટલા વિદ્યાર્થીઓએ પોતાના ફોર્મ ભર્યા છે. આ તમામ પરીક્ષાર્થીઓ આગામી 28મી માર્ચથી exam આપશે. જેનું પરિણામ સંભવતઃ મે માસના અંત સુધીમાં જાહેર કરવામાં આવે એવી સંભાવના છે.-india news gujarat

કોરોનાને કારણે પરીક્ષાની તારીખો લંબાવાઇ-india news gujarat

સામાન્ય સંજોગોમાં ગુજરાત માધ્યમિંક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ bord દ્વારા માર્ચ મહિનાના અંત સુધીમાં bordની તમામ exam લઇ લેવામાં આવે છે. પરંતુ ચાલુ વર્ષે શૈક્ષણિક સત્રની શરૂઆતમાં કોરોનાના ડેલ્ટા વેરિયેન્ટ અને ત્યાર બાદ ડિસેમ્બર અને જાન્યુઆરી માસમાં કોરોનાના ઓમિક્રોન વેરિયન્ટને કારણે વિદ્યાર્થીઓના અભ્યાસ ઉપર માઠી અસર થઇ હતી. ખાસ કરીને ઓમિક્રોન વેરીયન્ટ મોટા ભાગે બાળકોને શિકાર બનાવતો હોવાને કારણે વિદ્યાર્થીઓની પરેશાનીમાં વધારો થયો હતો. તેમજ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ કોરોનાના ઓમિક્રોન વાયરસની અડફેટમાં આવી ગયા હતા. જેની સીધી અસર શિક્ષણ કાર્ય ઉપર થઇ હતી અને bord દ્વારા સર્વાનુમતે નક્કી કરી અને ધોરણ 10 તેમજ 12ની ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ bordની examની તારીખો લંબાવવામાં આવી હતી. examની તારીખો ભલે લંબાવાઇ પરંતુ પરિણામ સમયસર આપવામાં આવશે એવુ bordના સૂત્રો જણાવી રહ્યા છે.-india news gujarat

આપ આ પણ વાંચી શકો છોઃ-જજ સામે વકીલને ધમકી આપનારની જામીન અરજી courtએ ફગાવી

આપ આ પણ વાંચી શકો છોઃ-‘સલામત સુરત પરિસંવાદ’:બળાત્કાર,ડ્રગ્સ અને અન્ય દુષણો રોકવા કાર્યક્રમ

 

SHARE

Related stories

Latest stories