HomeGujaratસુરતના ડિંડોલી વિસ્તારમાં Couple Box પર દરોડા-india news gujarat

સુરતના ડિંડોલી વિસ્તારમાં Couple Box પર દરોડા-india news gujarat

Date:

કોફી કાફેમાં કેટલા Couple Box હતા?-india news gujara

Suratના ડિંડોલી વિસ્તારના સાંઈ પ્લાઝામાં આજે મિસ્ટર કુલ કોફી કાફેમાં ચાર Couple Box પર દરોડા પાડીને પોલીસે કાર્યવાહી શરૂ કરી હતી. આ સ્થળ પર ચાર કપલને બેસવા માટેની વ્યવસ્થા ઉભી કરવામાં આવી હતી. તેમજ લોકોની નજર ન પડે એ પ્રકારની વ્યવસ્થા સંચાલકો દ્વારા કરવામાં આવી હતી. જોઈને સંચાલકના નાના ભાઈને ખેંચ આવી જતા તે બેભાન થઇ ગયો હતો અને તેને હોસ્પિટલમાં લઈ જવો પડયો હતો. બનાવને પગલે સમગ્ર વિસ્તારમાં દોડધામ મચી ગઇ હતી.-india news gujara

 હોટલ, રેસ્ટોરન્ટમાં Couple Box બનાવવા પર પ્રતિબંધનો ઉલ્લંઘન-india news gujarat

ગ્રીષ્મા વેકરીયા હત્યા પ્રકરણ બાદ જાગેલી સુરત શહેર પોલીસે અઠવાડીયા અગાઉ કોફીશોપ, હોટલ, રેસ્ટોરન્ટમાં Couple Box બનાવવા પર પ્રતિબંધ મુક્યો હતો. દરમિયાન, ડિંડોલી પોલીસને આજરોજ બાતમી મળી હતી કે સાંઈ પ્લાઝા પ્લોટ નં.222 માં આવેલા મિસ્ટર કુલ કોફી કાફેમાં સ્પષ્ટ નજરે નહીં ચઢે તેવી રીતે Couple Box બનાવ્યા છે અને તે હજુ ચાલુ છે. આથી ડિંડોલી પોલીસે સવારે ત્યાં જઈ તપાસ કરી તો ત્યાં ચાર કપલ બોક્ષ મળી આવ્યા હતા. ત્યાં ગ્રાહક પણ હોય પોલીસે તેના સંચાલક શિવમ વિકેશ શુકલા વિરુદ્ધ જાહેરનામાના ભંગનો ગુનો નોંધી કાર્યવાહી કરી હતી-india news gujarat

પોલીસને જોઈ કાફે સંચાલકનો નાનો ભાઈ બેભાન થયો-india news gujarat  

 પોલીસ ત્યાં તપાસ માટે પહોંચી ત્યારે ત્યાં શિવમનો નાનો ભાઈ નિખિલ પણ હાજર હતો. પોલીસને જોઈ તે ગભરાઈ ગયો હતો અને તેને ખેંચ આવતા તેને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવો પડયો હતો.કેફેના સંચાલક વિરુદ્ધ Couple Box બનાવવા પર પ્રતિબંધ હોવા છતાં ચાલુ રાખતા ગુનો નોધી ધરપકડ કરી હતી. શહેરમાં Couple Box નહીં રાખવા માટે પોલીસ કમિશનરની તાકીદ પછી પણ સ્થાનિક પોલીસના આશીર્વાદથી કેટલાક વિસ્તારોમાં હજુ પણ Couple Box ચાલુ હોવાનું કહેવાય છે. આવા Couple Boxના કારણે જ ગુનાખોરી અને શરીર સબંધી ગુનાઓ બનતા રહે છે.-india news gujarat

તમે આ પણ વાંચી શકો છો :ગ્રીષ્મા murder case કેસમાં 2500 પાનાની ચાર્જશીટ ફાઇલ કરતી પોલીસ

તમે આ પણ વાંચી શકો છો :BJPના ગઢ સમાન નાનપુરા વિસ્તારમાં પક્ષ વિરૂધ્ધ લાગ્યા બેનર

SHARE

Related stories

Latest stories