HomeGujaratહવે શ્રેષ્ઠ રોબોટીક સર્જરી થશે સુરતની KIRAN HOSPITALમાં-INDIA NEWS GUJARAT

હવે શ્રેષ્ઠ રોબોટીક સર્જરી થશે સુરતની KIRAN HOSPITALમાં-INDIA NEWS GUJARAT

Date:

શહેરીજનોને મળશે મલ્ટી ટાસ્ક રોબોટીક સર્જરીની સેવા-INDIA NEWS GUJARAT

સાઉથ ગુજરાતમાં સૌપ્રથમવાર વિશ્વની શ્રેષ્ઠ રોબોટીક ટેક્નોલૉજી દ્વારા વિવિધ પ્રકારની સર્જરી હવે KIRAN HOSPITAL સુરતમાં મલ્ટી ટાસ્ક રોબોટ દ્વારા થશે. KIRAN HOSPITALમાં હવે જટીલ-ખૂબ જ અઘરી સર્જરી પણ રોબોટ દ્વારા વધુ સરળતાથી અને ખૂબ જ ચોકસાઇ સાથે અને ચીવટપૂર્વક થઈ શકશે. એવુ KIRAN HOSPITALના ચેરમેન પદ્મશ્રી મથુરભાઇ સવાણીએ જણાવ્યું હતું.-INDIA NEWS GUJARAT

જટીલ ઓપરેશનો સરળતાથી થશે-INDIA NEWS GUJARAT

સામાન્ય રીતે સર્જન ઓપરેશન દરમિયાન આંખથી જે જોઈ શકે છે તેના કરતાં 10 ગણું મોટું અને 3D ઇમેજ સાથે રોબોટ થી સ્ક્રીન પર જોઈ શકાય છે અને સર્જરી ખૂબ સરળતાથી અને ચોકસાઇ પૂર્વક થશે. એટલે કે રૉબોટ સર્જનની આંખ બનીને સર્જરી કરશે. આ ઉપરાંત રોબોટ સર્જનના હાથ તરીકે કામ કરશે પરંતુ તેની વિશેષતા એ છે કે સર્જન પોતાનો હાથ ફક્ત 180 ડિગ્રી સુધીની જ મુવમેન્ટ કરી શકે છે જ્યારે રોબોટ 540 ડિગ્રી ની મુવમેન્ટ સાથે ઓપરેશન કરી શકે છે જેના કારણે ખૂબ જ જટીલ સર્જરી પણ આસાનીથી થઈ શકે છે. રોબોટથી કરવામાં આવતી સર્જરી કાપ-કૂપ વગર નાના છિદ્રો દ્વારા ખૂબ જ ચોકસાઇથી શક્ય બને છે જેથી દર્દીઓને ઇન્ફેકશન લાગવાની શક્યતા રહેતી નથી, ઓપરેશન પછી દુખાવો નહિવત થાઈ છે, લોહી ચડાવવાની જરૂર પડતી નથી, હોસ્પીટલમાં રોકાણ ઓછું થાય છે અને ઝડપ થી રીકવરી આવવાથી દર્દીને પોતાનું રેગ્યુલર કામકાજ પણ ઓપરેશન પછી વહેલા શરૂ કરી શકે છે.-INDIA NEWS GUJARAT

દેશની ટોપ 10 હોસ્પિટલમાં સ્થાન પામે છે KIRAN HOSPITAL-INDIA NEWS GUJARAT

KIRAN HOSPITAL દેશની ટોપ-૧૦ હોસ્પિટલો પૈકી એક છે, પાંચ વર્ષમાં ૧૬ લાખથી વધારે લોકોએ KIRAN HOSPITALની સેવાનો લાભ લીધો છે. હોસ્પિટલમાં અતિઆધુનિક સુવિધાઓ ધરાવતા ૪૨ વિભાગો ૨૪ કલાક લોકોની સેવામાં ઉપલબ્ધ હોય છે. દક્ષિણ ગુજરાતમાં કદી ન થયા હોય તેવા ઓપરેશનો જેવા કે લીવર ટ્રાન્સપ્લાન્ટ, બોનમેરો ટ્રાન્સપ્લાન્ટ, કિડની ટ્રાન્સપ્લાન્ટ જેવા ઓપરેશનો KIRAN HOSPITALમાં થઈ રહ્યા છે. KIRAN HOSPITAL અતિઆધુનિક સાધનો ઉપલબ્ધ કરવા માટે હમેશાં પ્રયત્નશીલ રહે છે તેથી દક્ષિણ ગુજરાતમાં સૌપ્રથમ મલ્ટી ટાસ્ક રોબોટિક સર્જરી KIRAN HOSPITALમાં ઉપલબ્ધ થઈ છે. -INDIA NEWS GUJARAT

આપ આ પણ વાંચી શકો છોઃ-ફેનિલ GRISHMAની હત્યા કરવા કોલેજ દોડી ગયો હતો-INDIA NEWS GUJARAT

આપ આ પણ વાંચી શકો છોઃ-સુરત થયું બદસુરત! – India News Gujarat

 

 

SHARE

Related stories

Say No To Drugs : ગુજરાતના દરિયાકાંઠે મોટા પ્રમાણ માં ઝડપાયું 500 કરોડ રૂપિયાનું ડ્રગ્સ

INDIA NEWS GUJARAT: દરિયા કિનારેથી ડ્રગ્સ મળવાનો સિલસિલો યથાવત,...

Stock Exchange : સુરતની કેપી એનર્જી લિ. નેશનલ સ્ટોક એક્સચેન્જ પર ડાયરેક્ટ લિસ્ટ થઈ : INDIA NEWS GUJARAT

સુરતની કેપી એનર્જી લિ. નેશનલ સ્ટોક એક્સચેન્જ પર ડાયરેક્ટ...

Latest stories