HomeBusiness"Central Budget 'Self Reliant India' : "કેન્દ્રીય બજેટ 'આત્મનિર્ભર ભારત' માટે સાહસિક...

“Central Budget ‘Self Reliant India’ : “કેન્દ્રીય બજેટ ‘આત્મનિર્ભર ભારત’ માટે સાહસિક દિશા નિર્ધારિત કરે છે : INDIA NEWS GUJARAT

Date:

“કેન્દ્રીય બજેટ ‘આત્મનિર્ભર ભારત’ માટે સાહસિક દિશા નિર્ધારિત કરે છે, દિલિપ ઓમ્મેન , સીઇઓ, આર્સેલરમિત્તલ નિપ્પોન સ્ટીલ ઈન્ડિયા (AM/NS India)

“કેન્દ્રીય બજેટ ‘આત્મનિર્ભર ભારત’ માટે સાહસિક દિશા નિર્ધારિત કરે છે અને વિકસિત ભારત@2047 એજન્ડા હેઠળ સરકારની ટકાઉ વિકાસ પ્રત્યેની પ્રતિબદ્ધતાને પ્રદર્શિત કરે છે. મૂડી ખર્ચ માટે રુ.11.21 લાખ કરોડની ફાળવણી કરીને, ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર ધ્યાન કેન્દ્રિત કરાયું છે, જે ખાસ કરીને સ્ટીલ ક્ષેત્ર માટે વૃદ્ધિને પ્રોત્સાહન આપશે. આર્થિક વિકાસ માટે આપેલ ફાળવણીનો નક્કર ખર્ચ નિકટ ભવિષ્ય અને આગામી ભવિષ્યની વિકાસની ગતિ નક્કી કરશે.

નવીનીકરણીય ઊર્જા પર સમગ્ર ધ્યાન આપવું એક પ્રશંસનીય પગલું છે. પરમાણુ ઉર્જા પર વધારાનું ધ્યાન કેન્દ્રિત કરી, 2047 સુધીમાં 100 ગીગાવોટના લક્ષ્ય, ભારતના ગ્રીન ઉર્જા ક્ષેત્રના ટ્રાન્સફોર્મેશનમાં સહાય કરશે.

શિપબિલ્ડિંગ અને સમુદ્રી વિકાસ પ્રોજેક્ટ્સ થકી સ્ટીલ ઉદ્યોગ તેમજ MSME માટે વધારાની નાણાકીય જોગવાહીથી પણ લાભ થશે, જે બાંધકામ અને મેન્યુફેક્ચરિંગ ક્ષેત્ર સાથે સંકળાયેલા વ્યવસાયોને નાણાંકીય સપોર્ટ મેળવવામાં મદદ કરશે.”

SHARE

Related stories

Self Balancing EBike : AM/NS Indiaએ સુરત પોલીસને 25 સેલ્ફ-બેલેન્સિંગ ઇ-બાઈક સોંપી : INDIA NEWS GUJARAT

AM/NS Indiaએ સુરત પોલીસને 25 સેલ્ફ-બેલેન્સિંગ ઇ-બાઈક સોંપી હજીરા-સુરત, ફેબ્રુઆરી...

Premium Housing Destination: અમદાવાદમાં પ્રીમિયમ હાઉસિંગ ડેસ્ટિનેશન તરીકે ચમક ગુમાવતો ઇસ્કોન-આંબલી રોડ – INDIA NEWS GUJARAT

અમદાવાદ,28 જાન્યુઆરી: ઇસ્કોન-આંબલી રોડ એક સમયે અમદાવાદમાં હાઇ-એન્ડ રિયલ...

Latest stories