HomeToday Gujarati NewsRajkot Crime : સ્કૂટર સાઈડ માં રાખવા જેવી નજીવી બાબતે થયેલો ઝઘડો...

Rajkot Crime : સ્કૂટર સાઈડ માં રાખવા જેવી નજીવી બાબતે થયેલો ઝઘડો ઉગ્ર બનતા છરીના ઘા ઝીક્યા

Date:

INDIA NEWS GUJARAT :રાજકોટમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતી દિવસે અને દિવસે કથળી રહી છે ત્યારે ગઈકાલે રાજકોટ શહેરના સોની બજાર વિસ્તારમાં આવેલ ખત્રીવાડા નજીક સ્કૂટર સાઈડ માં રાખવા જેવી નજીક બાબતે સાકિર યુસુફી નામના મુસ્લિમ શખ્સ દ્વારા સોની બજારમાં સોનીનું કામ કરતા બંગાળી કારીગર ઉપર છરી વડે જીવણ હુમલો કરવામાં આવ્યો હતો.

ઘટનાની જાણ સ્થાનિક પોલીસમાં થતા A ડિવિઝન પોલીસ સ્ટાફનો ઘટના સ્થળે દોડી ગઇ હતી અને ગણતરીની કલાકોમાં જ હુમલાખોર ઝાકીને યુસુફીને પકડી ઘટના સ્થળે લઈ જઈ ઘટનાનું રી-કન્ટ્રક્શન કરવામાં આવ્યું હતું સાથે જ ગુજરાત રાજ્યમાં છેલ્લા થોડા સમયથી વધી રહેલ ક્રાઈમ ને લઈ રાજ્યના ગૃહ મંત્રી હર્ષ સંઘવી દ્વારા પણ જો કાયદામાં નહીં રહો તો વરઘોડો નીકળશે તેવું નિવેદન આપવામાં આવ્યું હતું. જે બાદ સમગ્ર ગુજરાતની પોલીસ એક્શન મોડમાં આવી હતી અને શહેરમાં અરાજકતા ફેલાવતા લુખ્ખા ઉપર ધોષ બોલાવી વરઘોડો કાઢવામાં આવી હતો.

આરોપીને કાયદાનું ભાન કરાવવું એ કોઈ પણ પોલીસ પ્રસાસનની મહત્વપૂર્ણ ભૂમિકા છે. જ્યારે કોઈ વ્યક્તિ ગુનો કરે છે, ત્યારે તેને માત્ર કાયદા અંગે જ નહીં, પરંતુ તેના પરિણામો અને જવાબદારી વિશે પણ સમજાવવું જરૂરી છે. પોલીસનો પ્રાથમિક ઉદ્દેશ આ છે કે તેઓ ગુનાઓને રોકે, લોકોની સુરક્ષા જાળવે અને કાયદાનું પાલન થાય તે સુનિશ્ચિત કરે.

Kutch GHCLનો વિરોધ: લોકોએ કાળા વાવટા ઓ સાથે જીએચસીએલ ગો બેકના નારા લગાવ્યા, વિવિધ ગામના સેકડો લોકો રસ્તા પર ઉતરી આવ્યા

પોલીસ અધિકારી કે જે કોઈ આરોપીને પકડીને લાવે છે, તે તેને કાયદાનું સમજી અને માન્ય કાર્યપદ્ધતિથી ભાન કરાવવી જોઈએ. આ માટે, પહેલું પગલું એ છે કે આરોપીને તેની ધાર્મિક અને કાનૂની હકની જાણકારી આપવામાં આવે. તેને કાયદા દ્વારા આપવામાં આવેલા અધિકારો, જેમ કે દલીલ કરવાની અધિકારીકતા, કાઉન્સેલ મેળવવાની મંજૂરી, અને દંડની અપાવના દરમિયાન યોગ્ય પ્રકિયાની માહિતી આપવામાં આવે.

આથી, કાયદાનું ભાન કરાવવાથી માત્ર આરોપી ને કાયદાની ભયાવહતા સમજાય છે, પરંતુ તે વધુ પરિપક્વ અને જવાબદારીથી વર્તણુંક કરશે. આથી, પોલીસના કાર્યકૂળ પ્રક્રીયાઓ અને માનેતાઓનો અમલ કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.

પોલીસ અધિકારી કે જે કોઈ આરોપીને પકડીને લાવે છે.

Threat : PM મોદીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી! સલમાન ખાન સાથે છે કનેક્શન, પોલીસ પણ નવાઈ પામી

SHARE

Related stories

Producer Sanjay Soni’s Journey:પ્રોડ્યુસર બનવા પાછળનું સપનું શાહરુખ ખાન છે-India News Gujarat

Producer Sanjay Soni's Journey: પ્રોડ્યુસર તરીકે સંજય સોનીએ પ્રથમ...

CARROT BENEFITS : જાણો ગાજરના ચમત્કારી ફાયદા

INDIA NEWS GUJARAT : ગાજર કુદરતની ખૂબ જ...

SPECIAL HALWA : બનાવો ખાંડ અને મધ વગરનો ગડ્યો શીરો

INDIA NEWS GUJARAT : 'ભાબીજી ઘર પર હૈં'માં અનિતા...

Latest stories