EVM Distribuition Center : છોટાઉદેપુર લોકસભા મત વિસ્તારમાં 18,21,708 મતદારો પોલીસ બધોબસ્ત સાથે સાધન લઈ જવામાં આવશે.
કામગીરી ઉચ્ચ અધિકારીઓની નજર હેઠળ શરૂ કરવામાં આવી
છોટા ઉદેપુર લોકસભા બેઠક પર ચુંટણી માટે EVM ડિસ્પેચિંગ અને અન્ય સામગ્રી વિતરણ કરવાની કામગીરી કર્મચારીઓ દ્વારા હાથ ધરવામાં આવી હતી. કામગીરી ઉચ્ચ અધિકારીઓની નજર હેઠળ શરૂ કરવામાં આવી હતી.
EVM Distribuition Center : છોટાઉદેપુર લોકસભા મત વિસ્તારમાં 18,21,708 મતદારો
છોટાઉદેપુર લોકસભા બેઠક પર 7 મે ના મતદાન માટે વિવિધ સ્થળ પર EVM વિતરણ સેંટર ઉભા કરવામાં આવ્યા હતા. જેમાં ડીસ્પેચિંગ સેંટર ઉપરથી EVM સહિત અન્ય સામગ્રી વિતરણ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. ડીસ્પેચિંગ સેંટર ઉપર ઉચ્ચ અધિકારીઓની નજર હેઠળ કામગીરી શરૂ થયું હતું. તે સાથે દરેક મતદાન મથક પર પોલીસ બધોબસ્ત સાથે સાદન લઈ જવામાં આવ્યા હતા. મતદાન બાદ ફરી EVM મશીન પરત રિસીવર સેંટર પર લાવવામાં આવશે. જણાવી દઈએ કે સમગ્ર છોટાઉદેપુર લોકસભા મત વિસ્તારમાં 18,21,708 મતદારો છે. અને આ બેઠકો પર કૂલ 2205 મતદાન મથકો આવેલા છે. તે સાથે શાંતિ પૂર્ણ માહોલમાં મતદાન થાય તે રીતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.
તમે આ પણ વાંચી સકો છો :
તમે આ પણ વાંચી સકો છો :