HomeElection 24Health System Alert For Elections : ચૂંટણી ને લઈ તંત્ર સજજ, અમીરગઢ...

Health System Alert For Elections : ચૂંટણી ને લઈ તંત્ર સજજ, અમીરગઢ આરોગ્ય તંત્ર એલર્ટ – India News Gujarat

Date:

Health System Alert For Elections : હિટ વેવ ને લઈ બુથ પર આરોગ્ય સેવા કરાઈ મતદારો ને આરોગ્ય લક્ષી સેવા માટે તૈયારી.

અંદાજે 200 ઉપરાંત આરોગ્ય કર્મચારીઓ વાહનો ગોઠવી દેવામાં આવ્યા

એક બાજુ જ્યારે હવામાન વિભાગ દ્વારા હિટ વેવ ની આગાહી આપવા માં આવી છે તો બીજી બાજુ ગુજરાત રાજ્ય માં લોક સભા નું મતદાન યોજાનાર છે આ મતદાન સમય મતદારો ને આરોગ્ય લક્ષી સેવા મળી રહે તે માટે તંત્ર સજજ બન્યું છે. લોકસભા ચુંટણી 2024 ગુજરાતમાં 7 મે ના રોજ યોજવાની છે ત્યારે ઘરમી પણ ખૂબજ વધી રહી છે. ત્યારે અમીરગઢ તાલુકામાં કુલ 293 જેટલા બુથો પર મતદારો મતદાન કરશે ત્યારે અમીરગઢ આરોગ્ય તંત્ર દ્વારા હિટ વેવ વચ્ચે મતદારો ને કોઈ પણ જાત ની તકલીફ ન પડે તે માટે તંત્ર એલર્ટ બન્યું હતું. તે માટે અમીરગઢ તાલુકાના તમામ બુથો પર અંદાજે 200 ઉપરાંત આરોગ્ય કર્મચારીઓ વાહનો ગોઠવી દેવામાં આવ્યા છે.

તમે આ પણ વાંચી સકો છો :

Digvijay Singh said this to PM Modi: આત્મનિરીક્ષણ…, જાણો શા માટે દિગ્વિજય સિંહે પીએમ મોદીને આવું કહ્યું 

તમે આ પણ વાંચી સકો છો :

Bomb Threat Emails: સ્કૂલમાં બોમ્બ બ્લાસ્ટની ધમકીના કેસમાં દિલ્હી પોલીસની મોટી કાર્યવાહી, રશિયાને ન્યાયિક વિનંતી મોકલશે

SHARE

Related stories

Latest stories