HomeGujaratEid ul-fitr : મુસ્લિમોમાં ભારે મહાત્મય ધરાવતા રમજાન ઈદનો પર્વ રમજાન, ઈદના...

Eid ul-fitr : મુસ્લિમોમાં ભારે મહાત્મય ધરાવતા રમજાન ઈદનો પર્વ રમજાન, ઈદના પર્વ નિમિત્તે મુસ્લિમ ભાઈઓએ નમાઝ અદા કરી – India News Gujarat

Date:

Eid ul-fitr : ઈદગાહ ખાતે અંદાજિત એક લાખ મુસ્લિમઓ દ્વારા નમાઝ અદા. સૌ મુસ્લિમો ગળે મળી પાઠવી ઈદના પર્વની શુભકામના ઈદના પર્વને લઈ શહેરમાં પોલીસનો ચાપતો બંદોબસ્ત.

નમાઝ અદા કરી હતી અને ત્યારબાદ સૌ કોઈ એકબીજાને ગળે મળ્યા

આજે સમગ્ર દેશમાં ઈદનો તહેવાર મનાવવામાં આવી રહ્યો છે ત્યારે સુરત શહેરમાં રહેતા મુસ્લિમ સમાજના લોકોએ પણ ઈદનો તહેવાર ભારે હરસોલાસ્થી બનાવ્યો હતો તો પહેલા તેઓએ નમાઝ અદા કરી હતી અને ત્યારબાદ સૌ કોઈ એકબીજાને ગળે મળ્યા હતા. સુરત શહેરના પ્રાચીન ઈદગાહ ખાતે અંદાજિત એક લાખથી વધુ મુસ્લિમ ભાઈઓ દ્વારા સમૂહમાં નમાજ અદા કરવામાં આવી હતી.

Eid ul-fitr : સમગ્ર શહેરમાં ચાપતો બંદોબસ્ત ગોઠવાઈ દીધો હતો

રમજાન ઈદના પાક પર્વને લઈ મુસ્લિમ સમાજમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો અને સુરત શહેરમાં રહેતા મુસ્લિમ સમાજના લોકોએ શાંતિના માહોલમાં આ પર્વની ઉજવણી કરી હતી સુરત શહેરના પ્રાચીન ઈદગાહ ખાતે સૌ મુસ્લિમ સમાજના મિત્રવર્તુળ પરિવારજન અને સગા સંબંધીઓએ ગળે મળી રમજાન ઈદના પાવન પર્વની શુભકામનાઓ પાઠવી હતી આ પર્વને લઈ જ્યારે સમગ્ર દેશમાં મુસ્લિમ સમાજના લોકો ભારે હરસોલ્લાસ્તથી મનાવતા હોય છે ત્યારે તેમના માટે વ્યવસ્થાઓ પણ ગોઠવાતી હોય છે તેનો સંધાને આજરોજ સુરત શહેર પોલીસ દ્વારા સમગ્ર શહેરમાં ચાપતો બંદોબસ્ત ગોઠવાઈ દીધો હતો ક્યાં કોઈને હાલાકીનો સામનો ન કરવો પડે તે બાબતે પણ સુરત પોલીસ નજર રાખી રહી હતી. ઈદગાહ ખાતે અંદાજિત એક લાખ મુસ્લિમઓ દ્વારા નમાઝ અદા. સૌ મુસ્લિમો ગળે મળી પાઠવી ઈદના પર્વની શુભકામના ઈદના પર્વને લઈ શહેરમાં પોલીસનો ચાપતો બંદોબસ્ત.

તમે આ પણ વાંચી સકો છો :

Syrup Fraud: આયુર્વેદીક સીરપના નામે કેમિકલ વેચતા 2 ઝડપાયા 

તમે આ પણ વાંચી સકો છો :

VR Mall: બોમ્બના ધમકીભર્યા મેઈલની તપાસમાં યુરોપના કનેક્શન


SHARE

Related stories

Latest stories