HomeGujaratAttempt To Improve Skills Of Children : ઉચ્ચ પોલીસ અધિકારીનો માનવીય અભિગમ,...

Attempt To Improve Skills Of Children : ઉચ્ચ પોલીસ અધિકારીનો માનવીય અભિગમ, શાળાના બાળકોના કૌશલ્યને નિખારવા કરાયો પ્રયાસ – India News Gujarat

Date:

Attempt To Improve Skills Of Children : સંગીતની તાલીમ લઈ શકે એમાટે સાંધાનો અર્પણ કરાયા સરકારી શાળાના બાળકોને સંગીત સાધનોની સહાય અપાય.

બાળકોને પૂરતા સાધનો આપવામાં આવતા વિદ્યાર્થીઓ સહિત શિક્ષકોમાં ખુશી

સુરત શહેર ઝોન -4 પોલીસ વિભાગ દ્વારા સરકારી શાળાના વિદ્યાર્થીઓને સંગીત સાહિત્ય પૂરું પાડવામાં આવ્યું છે. નગર પ્રાથમિક શાળામાં ગુડ ટચ બેડ ટચ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં બાળકોએ સંગીત વગાડીને મુખ્ય મહેમાનોનું સ્વાગત કર્યું હતું. પરંતુ અપૂરતા સંગીત સાધનો હોવાથી ઝોન-4 દ્વારા બાળકોને પૂરતા સાધનો આપવામાં આવતા વિદ્યાર્થીઓ સહિત શિક્ષકોમાં ખુશી જોવા મળી હતી.

શાળાના વિદ્યાર્થીઓએ ઢોલ તબલા વગાડી સ્વાગત ગીત સાથે મુખ્ય મહેમાનોનું સ્વાગત કર્યું

સુરત શહેર પોલીસ દ્વારા બાળકોને હવસખોરોથી બચવા માટે ગુડ ટચ બેડ ટચ વિશે માહિતી આપવામાં આવી રહી છે. ત્યારે આ સંદર્ભમાં શહેરના પાંડેસરા બમરોલી ખાતે આવેલ નગર પ્રાથમિક શાળા ક્રમાંક 220માં પણ સી ટીમ દ્વારા આ કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમોમાં ઝોન-4 ડીસીપી વિજયસિંહ ગુર્જર હાજર રહ્યા હતા. દરમિયાન શાળાના વિદ્યાર્થીઓએ ઢોલ તબલા વગાડી સ્વાગત ગીત સાથે મુખ્ય મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું. પરંતુ આ વિદ્યાર્થીઓ પાસે સંગીતના સાધનો અપૂરતા હોવાની ઝોન-4 ડીસીપીને દેખાતા તેઓએ વિદ્યાર્થીઓને પૂરતા સાધનો પૂરા પડાય છે. સાથે ડીસીપી વિજયસિંહ ગુર્જરે શૈક્ષણિક અને સામાજિક સમજ આપી હતી.

Attempt To Improve Skills Of Children : બાળકોને સંગીત ક્ષેત્રે પોતાની પ્રતિભા ખિલવી

વિદ્યાર્થીઑ માં રહેલા કૌશલ્યને જાણીને પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારી દ્વારા બાળકોને સંગીત ક્ષેત્રે પોતાની પ્રતિભા ખિલવી શકે એવા ઉમદા હેતુ સાથે આ સાધનો અર્પણ કરવાનો નિર્ણય લેવાયો હતો અને બાલોકોને જ્યારે તમામ પ્રકારના સાધનો મળી જતાં આ સાદનનો નો ઉપયોગ કરી સંગીતમય કૃતિઓ રજૂ કરાય હતા હતી..

તમે આ પણ વાંચી સકો છે :

Young Man’s Comittment To Charity : દાનવીર કર્ણની ભૂમિ સુરતમાં વધુ એક વિરલ ઘટના, સામાન્ય નોકરી કરતાં યુવાનનો શિક્ષા દાનનો સંકલ્પ

તમે આ પણ વાંચી સકો છે :

NDPS Case: સંજીવ ભટ્ટે 1996માં બનાસકાંઠાના વકીલ વિરુદ્ધ કર્યો હતો ડ્રગ્સનો ખોટો કેસ

SHARE

Related stories

CHILD OBESITY : આ રીતે બાળકોના આહાર પર નિયંત્રણ રાખો

INDIA NEWS GUJARAT : નાની ઉંમરે બાળકોમાં સ્થૂળતાની સમસ્યા...

SWEET TOOTH : જાણો ગડ્યું ક્યારે ખાવું અને ક્યારે ન ખાવું

INDIA NEWS GUJARAT : મીઠો ખોરાક દરેકને પસંદ હોય...

STRESS CAUSE PAIN : તણાવ બની શકે છે તમારી ગરદનના દુખાવાનું કારણ

INDIA NEWS GUJARAT : આધુનિક જીવનશૈલીમાં ગરદનનો દુખાવો એક...

Latest stories