Maha Shivratri Celebrations : દેવાધિદેવ મહાદેવની પૂંજા માટે માનવ મહેરામણ ઊમટ્યું. સવારથી શિવભક્તો પૂંજા માટે શિવાલયમાં પહોંચ્યા.
2000 કિલો થી વધુનું વજન ધરાવતું એક માત્ર પારેશ્વર શિવ મંદિર સુરતમાં આવ્યું છે
હવે વાટ કરીએ સુરતની જ્યાં મહાશિવરાત્રીને લઈ સમગ્ર સુરતમાં શિવમય માહોલ સર્જાયો છે.. દેવાધિદેવ મહાદેવની આરાધનાના પર્વ દેશના તમામ શિવાલયોમાં જનમેદની ઉમટી પડી છે.. ત્યારે અહિયાના શિવાલયોમાં પણ વહેલી સવારથી જ ભક્તો મંદિરોમાં જલાભિષેક અર્પણ કરવા પહોંચ્યા હતા.. દેવોમાં સૌથી ભોળા એવા ભોળાનાથનો આજે ત્યોહાર છે.. ત્યારે સુરતના પારદેશ્વર મંદિર ખાતે હજારો શિવ ભક્તો દર્શન કરવા પહોંચ્યા છે.. આશરે 2000 કિલો થી વધુનું વજન ધરાવતું એક માત્ર પારેશ્વર શિવ મંદિર સુરતમાં આવ્યું છે.. અહિયાં આજના દિવસે 50 હજારથી વધુ લોકો પ્રસાદી ગ્રહણ કરશે.. ભોલે નાથની પ્રસાદ એવી ઠંડાઈનું વિતરણ અહિયાં કરવામાં આવશે.. અને આ ઠંડાઈનો પ્રસાદ 1 લાખ લોકો ગ્રહણ કરશે.. શિવ ભક્તિના મહાપર્વ નિમિતે અમારા સાવવાદદાતા અમિત રાજપૂતે પણ શિવ દર્શન કરીને મંદિરના સ્થાપક મહંત સાથે આજના દિવસના મહિમા અંગે વિશેષ વાટ કરી હતી..
તમે આ પણ વાંચી સકો છો :
જાણો કોણ છે PM MODIના કાશ્મીરી મિત્ર નાઝીમ, જેની સાથે પીએમ મોદીએ ક્લિક કરી સેલ્ફી
તમે આ પણ વાંચી સકો છો :
Lok Sabha Elections: અખિલેશે BSP સાથે ગઠબંધનની શક્યતા નકારી કાઢી, જાણો શું કહ્યું