HomeGujaratAttempt To Know The Expectations : જનજનની સરકાર પાસે આશા-અપેક્ષા જાણવા પ્રયાસ,...

Attempt To Know The Expectations : જનજનની સરકાર પાસે આશા-અપેક્ષા જાણવા પ્રયાસ, વિકસિત ભારત સંકલ્પ પત્ર અભિયાનનો આરંભ – India News Gujarat

Date:

Attempt To Know The Expectations : સામાન્ય લોકોની સરકાર-મોદી સરકાર પ્રજા દ્વારા એકત્ર કરેલા સૂચનો પૂર્ણ કરે એ મોદી સરકાર. લોકાના સૂચનો પૂર્ણ કરવા વિકસિત ભારત સંકલ્પ પત્રની નેમ.

સંકલ્પ પત્ર-2024 ની પત્રકાર પરિષદ યોજાઈ હતી

ભરૂચ ભાજપ લોકસભા મધ્યસ્થ કાર્યાલય ખાતે વિકસિત ભારત સંકલ્પ પત્ર-2024 ની પત્રકાર પરિષદ યોજાઈ હતી.. આ સમયે સાંસદ મનસુખ વસાવા, ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, જિલ્લા પ્રમુખે પણ પોતાના પ્રજા તેમજ રાષ્ટ્રીયહિતના સૂચનો આપ્યા હતા.

Attempt To Know The Expectations : સંકલ્પ પત્ર 2024 અંગે પ્રદિપસિંહ જાડેજાએ ચિતાર આપ્યો હતો

વિકસિત ભારત સંકલ્પ પત્ર 2024 મોદી કી ગેરંટી હેઠળ ભરૂચ જિલ્લામાં પ્રજાના ભાજપ સરકાર પાસે આશા અપેક્ષા. અને સૂચનો જાણવા શરૂ કરાયેલ અભિયાન અંતર્ગત પત્રકાર પરિષદનું. ભરૂચ લોકસભા મધ્યસ્થ કાર્યાલય ખાતે આયોજન કરાયું હતું. ભરૂચ લોકસભા મધ્યસ્થ કાર્યાલય ખાતે વિકસિત ભારત સંકલ્પ પત્ર 2024 ની પત્રકાર પરિષદ પૂર્વ. ગૃહમંત્રી અને ક્લસ્ટર પ્રભારી પ્રદીપસિંહ જાડેજાની અધ્યક્ષતામાં યોજાઈ હતી. જેમાં સાંસદ મનસુખ વસાવા, જિલ્લા પ્રમુખ મારૂતિસિંહ અટોદરિયા, ધારાસભ્ય રમેશ મિસ્ત્રી. સહિત સંગઠનના હોદેદારો અને પત્રકારો ઉપસ્થિત રહ્યાં હતાં. વિકસિત ભારત સંકલ્પ પત્ર 2024 અંગે પ્રદિપસિંહ જાડેજાએ ચિતાર આપ્યો હતો. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડાએ 26 ફેબ્રુઆરીએ રાષ્ટ્રીય સ્તરે વિકસિત ભારત સંકલ્પ પત્ર અભિયાનનો આરંભ કરાવ્યો હતો. જેમાં દેશના એક કરોડ લોકોના ત્રીજી વખત બનનારી મોદી સરકાર પાસે શું અપેક્ષા સૂચનો છે તે એકત્ર કરી સંકલિત કરાશે.

સત્તામાં આવ્યા બાદ 5 વર્ષમાં તેને પુરા કરવા કાર્યરત રહેશે

ભાજપ મોદી સરકાર 2024 ના તેઓના ચૂંટણી ઢંઢેરામાં આ ઘોષણા પત્રો જાહેર કરશે. અને ત્રીજી વખત મોદી સરકાર સત્તામાં આવ્યા બાદ 5 વર્ષમાં તેને પુરા કરવા કાર્યરત રહેશે. ભરૂચ લોકસભા માટે ઇન્ડી ગઠબંધનના ઉમેદવાર ચૈતર વસાવા દ્વારા ભાજપા ઉમેદવારાની હવે ઉમર થઈ ગઈ છે. એમને આરામ કરવો જોઈએ જેવા નિવેદનનો આપ્યા બાદ એનો જવાબ આપતા મનસુખભાઇ વસાવાએ કહ્યું કે. ચૈતર વસાવા હારી જવાનો છે એટલે ગમેતેમ નિવેદનો કરે છે. મારી શક્તિ જોવી હોય તો ખુલ્લા મેદાનમાં આવી જાય ત્યારે ખબર પડી જશે મારામાં કેટલી શક્તિ છે. એમ જણાવી ચૈતર વસાવાના નિવેદનનો જવાબ આપ્યો હતો.

Attempt To Know The Expectations : 15 લાખ પ્રજાના સૂચનો એકત્ર કરવાનો લક્ષ્યાંક

ગુજરાતમાં આ અભિયાન પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે આરંભ કરાવ્યો હતો. જેમાં 15 લાખ પ્રજાના સૂચનો એકત્ર કરવાનો લક્ષ્યાંક છે. ભરૂચ જિલ્લામાં વિકસિત ભારત સંકલ્પ પત્રનો પ્રારંભ કરવતા પ્રદીપસિંહ જાડેજાએ LED રથ, સૂચનો મોકલવા 9090902024 નંબર. જાહેર સ્થળોએ સૂચન પેટીઓ તેમજ નમો એપ વિશે માહિતી આપી હતી.

તમે આ પણ વાંચી સકો છો :

India-Maldives Relations: માલદીવનો ભારત સાથે વધુ એક વિવાદ, ચીની સંશોધન જહાજ નીકળતાની સાથે જ આ કાર્યવાહી થઈ

તમે આ પણ વાંચી સકો છો :

ACB TRAP : વધુ 2 તોડબાજ એ.સી.બી ના સકંજામાં 

SHARE

Related stories

AYURVEDA WINTER DIET : જો તમે પણ શરદીથી પરેશાન છો તો આ 5 વસ્તુઓનું સેવન કરો

INDIA NEWS GUJARAT : હવે ડિસેમ્બરના છેલ્લા સપ્તાહથી ઠંડીએ...

CLAPPING BENEFITS : જાણો તાડી પાડવાના ફાયદા

INDIA NEWS GUJARAT : તમે વહેલી સવારે ઉદ્યાનના કોઈક...

Latest stories