Cheque And Kit To Needy Women’s : 5000 જેટલી ગ્રામીણ મહિલાઓની ઉપસ્થિતીમાં કાર્યક્રમ. જેમાં લાભાર્થી બહેનોને સહાય ચેક અને કીટ પણ વિતરણ.
કુંવરજી હળપતિનાં અધ્યક્ષ સ્થાને કાર્યક્રમ ઉત્સાહભેર યોજવામાં આવ્યો
વિકસીત ભારત વિકસીત ગુજરાત અંતર્ગત નારી શક્તિ વંદન’ નો કાર્યક્રમ તાપી જિલ્લાના જમાપુર ગામે ૫૦૦૦ જેટલી ગ્રામીણ મહિલાઓની ઉપસ્થિતીમાં રાજ્યના આદિજાતિ મંત્રી કુંવરજી હળપતિનાં અધ્યક્ષ સ્થાને કાર્યક્રમ ઉત્સાહભેર યોજવામાં આવ્યો જેમાં લાભાર્થી બહેનોને સહાય ચેક અને કીટ પણ વિતરણ કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં પ્રધાનમંત્રીનો પશ્ચિમ બંગાળ ખાતે યોજાયેલ કાર્યકમને લાઈવ પણ બતાવવામાં આવ્યો હતો.
૫૦૦૦ જેટલી મહિલાઓની ઉપસ્થિતિમાં નારી શક્તિ વંદન કાર્યકમ
વિકસીત ભારત વિકસીત ગુજરાત અંતર્ગત નારી શક્તિ વંદન’ નો કાર્યક્રમ રાજ્યની તમામ વિધાનસભા સ્તર પણ ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે રાજ્યના આદિજાતિ મંત્રી કુંવરજી હળપતિનાં વિધાનસભા વિસ્તારમાં ગણાતા તાપીના સોનગઢ તાલુકામાં આવેલ જમાપૂર ગામ ખાતે ૫૦૦૦ જેટલી મહિલાઓની ઉપસ્થિતિમાં નારી શક્તિ વંદન કાર્યકમ યોજાયો હતો આ કાર્યક્રમમાં ઉપસ્થિત સંખીમંડળીનાં સંચાલકો અને લાભાર્થી બહેનોને સહાય કિટ, ચેક મંત્રીના હસ્તે વિતરણ કરવામાં આવ્યું હતું સાથે સાથે પશ્ચિમ બંગાળ ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ઉપસ્થિતીમાં યોજાયેલ જાહેર સભાનું લાઈવ પ્રસારણ પણ બતાવવામાં આવ્યું હતું. જેમાં લાભાર્થી બહેનોને સહાય ચેક અને કીટ પણ વિતરણ કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં પ્રધાનમંત્રીનો પશ્ચિમ બંગાળ ખાતે યોજાયેલ કાર્યકમને લાઈવ પણ બતાવવામાં આવ્યો હતો.
Cheque And Kit To Needy Women’s : યોજનાનો લાભ લઈને આત્મનિર્ભર બને એવા પ્રયાસો
પ્રધાનમંત્રી દ્વારા મહિલા ઉત્થાન સહિત મહિલા સશક્તિકરણ અને મહિલા આત્મનિર્ભર બને એવા હેતુ થી અનેક યોજનાઓ શરૂ કરવામાં આવી છે ત્યારે દરેક મહિલાઓને આની જાણકારી મળી રહે અને વધુમાં વધુ મહિલાઓ આ યોજનાનો લાભ લઈને આત્મનિર્ભર બને એવા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે.
તમે આ પણ વાંચી સકો છો :
Massive Fire in Daman Industry: એલ્કા પાવર કંપનીમાં લાગેલી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું
તમે આ પણ વાંચી સકો છો :