- Fat Loss:આજકાલ ની ભાગ દોડ વળી જીન્દગી માં આપડે સારીરિક નું ધ્યાન આપી નથી સકતા
- આ વેટ અને ફેટ આપડા ખરાબ ખોરાકી ના લીધે વધે છે
- 80-90 % લોકા ને નથી ખબર કે ફેટ લોસ અને વેટ લોસ અલગ વસ્તુ છે .
- તોહ ચાલો આપડે જાણીએ કે ફેટ લોસ શું છે
- ફેટ લોસ માં બોડી નું ઓવેરલલ ફેટ ઘટી જાય અને બોડી શેપ માં આવે
Fat Loss:વેટ લોસ શું છે
- વેટ લોસ માં વજન ઘટી જાય પણ એમાં ચરબી ના લોંદા લટકી આવે છે .
વેટ લોસ કરવું જોઈએ કે ફેટ લોસ
- તોહ આપણે જણાવીદીએ ફેટ લોસ કરવું જોઈએ કેમ કે એમાં કેલરીની ખોટ ને રહીને ડાઇટ કરી ને ફેટ લોસ કરી શકો છો
- જ્યારે વેટ લોસ માં ભૂખ મારો કરી ને વેટ લોસ કરવો પડે છે ને તમે કઈક જામી લીધું તોહ પણ વેટ વધી જાય છે
ફેટ લોસ કરવા માટે શું શું કરવું પડે છે ?
- સવ પ્રથમ જમવાના માં કલોરી deficit માં આવું પડે
- વધુ માત્રામાં માં પાણી પીવું જોઈએ
- રોજ વ્યાયામ કરવું જોઈએ 30 થી ૪૫ મિનિટ
- જંક ફૂડ કે પિઝા બર્ગર બહાર નું બંધ કરવું પડે
- રોજ ૩૦ મિનિટ ચાલવું જોઈએ
- ૮ કલાક ની પૂરતી ઊંઘ લેવી જોઈએ
- હાનિકારક પદાર્થો થી દૂર રહવું જોઈએ
(આ લેખમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ પર આધારિત છે. India News Gujarat તેની પુષ્ટિ કરતું નથી. નિષ્ણાતની સલાહ લીધા પછી જ તેને અનુસરો.)
તમે આ પણ વાંચી શકો છો :
તમે આ પણ વાંચી શકો છો :
ST Bus Launch: વાહન વ્યવહાર મંત્રી દ્વારા 100 નવી સ્લીપિંગ અને ડીલક્ષ એક્સપ્રેસ બસોનું લોકાર્પણ