HomeGujaratInteractive Dialogue Program: આવાસ યોજના તેમજ સરકારી યોજનાના લાભાર્થીઓ સાથે સચિનમાં સંવાદનો...

Interactive Dialogue Program: આવાસ યોજના તેમજ સરકારી યોજનાના લાભાર્થીઓ સાથે સચિનમાં સંવાદનો કાર્યક્રમ – INDIA NEWS GUJARAT

Date:

Interactive Dialogue Program: આજે ગુજરાતની 182 વિધાનસભામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને દેશના મુખ્યમંત્રીની સાથે આવાસ યોજના તેમજ સરકારી યોજનાના લાભાર્થીઓ સાથે સંવાદનો કાર્યક્રમ પણ ચોર્યાસી વિધાનસભાની સચીનમાં યોજાયો હતો.

સરકાર દ્વારા લોકો માટે સરકારી યોજના અંતર્ગત રાજ્યમાં કેટલા લોકો ને લાભ મળ્યો છે. તેવા લાભાર્થીઓ ને ગુજરાતની તમામ 182 વિધાનસભા બેઠકોમાં મળેલી સરકારી યોજના અને તેના લાભાર્થીઓ સાથે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ગુજરાત નાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વ્યચૂલ સવાંદ નો કાર્યક્રમ સુરત મહાનગર પાલિકા અને ચોર્યાસી વિધાનસભા માં આવેલ સચિન વિસ્તારમાં રાખવામાં આવ્યો હતો. જેમાં સચિનમાં સુરતની 10 વિધાનસભા અને બે ગામો માં રહેતા શહેરી વિસ્તાર અને ગ્રામીણ ક્ષેત્રોમાં રહેતા અને સરકારી યોજના અંતર્ગત લાભ મળેલા લાભાર્થીઓ મોટી સંખ્યામાં હાજરી આપી હતી. આ કાર્યક્રમ સુરત મહાનગર પાલિકા અને ચોર્યાસી વિધાનસભા નાં ધારાસભ્ય સંદીપ દેસાઈ સ્થાનિક કોર્પોરેટરો તેમજ સ્થાનિક આગેવાનોએ હાજરી આપી હતી.

તમે આ પણ વાંચી શકો છો:

New Election Commissioner: PM મોદીના નેતૃત્વમાં કમિટીની બેઠક યોજાશે

તમે આ પણ વાંચી શકો છો:

Congress Politics: સિદ્ધારમૈયા સરકાર ભાજપ વિરુદ્ધ દિલ્હી પહોંચી

SHARE

Related stories

Latest stories