HomeGujaratFit And Healthy India : ફીટ અને સ્વસ્થ ભારત અંતર્ગત શીશ ગ્રુપ...

Fit And Healthy India : ફીટ અને સ્વસ્થ ભારત અંતર્ગત શીશ ગ્રુપ દ્વારા કર્મચારીઓ ફીટ અને સ્વસ્થ રહે તેવો હેતુ – India News Gujarat

Date:

Fit And Healthy India : એન્વાયરમેન્ટ રાઇડર્સ સાયકલ વિતરણ કરવામાં આવી. 333 કર્મચારીઓને સાયકલનું વિતરણ કરવામાં આવ્યું. મહિલાઓ સહિત કર્મચારીઓ રહ્યા ઉપસ્થિત.

333 કર્મચારીઓને એન્વાયરમેન્ટ રાઇડર્સ સાયકલ આપવામાં આવી

દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ફીટ અને સ્વસ્થ ભારત અંતર્ગત. શીશ ગ્રુપ દ્રારા 333 કર્મચારીઓને એન્વાયરમેન્ટ રાઇડર્સ ને સાયકલ આપવામાં આવી છે. કર્મચારીઓના કલ્યાણને પ્રોત્સાહિત કરવામાં માટે આ સાયકલ વિતરણ કરવામાં આવી હતા. જેમાં મોટી સંખ્યામાં મહિલાઓ સહિત કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

‘હું ફિટ છું તો ભારત ફિટ છે’

દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ‘હું ફિટ છું તો ભારત ફિટ છે’ નું સૂત્ર આપ્યું હતું. ફિટનેસને દિનચર્યાનો એક ભાગ બનાવવાનું આહવાન કરતાં તેમણે કહ્યું હતું કે. ફિટ ઈન્ડિયા મૂવમેન્ટ એ સ્વસ્થ ભારત તરફનું એક મહત્વપૂર્ણ પગલું છે. દરેક વ્યક્તિએ ફિટ ઈન્ડિયા મૂવમેન્ટને પોતાના જીવનનો એક ભાગ બનાવવો જોઈએ. આ સૂત્રોથી પ્રભાવિત થઈ શીશ ગ્રુપ દ્વારા સુરતના અડાજણ વિસ્તારમાં આવેલા આરટીઓ રોડ. પર કર્મચારીઓ ફીટ અને સ્વસ્થ રહે કર્મચારીઓનું કલ્યાણને પ્રોત્સાહન થીમ સાથે. શીશ એન્વાયરમેન્ટ રાઇડર્સ સાયકલ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. કર્મચારીઓની ફીટ અને સ્વસ્થનું ધ્યાન રાખી શીશ ગ્રુપ ડિરેક્ટર દ્વારા કંપનીમાં કામ કરતા. તમામ કર્મચારીઓને સાઇકલ વિતરણ કરવામાં આવી હતી. ઓફિસમાં કામ કરતા કર્મચારીઓ ફિટ રહેવવા અને સાઇકલ લઈને ઓફીસ આવવા માગતા હતા. એન્વાયરમેન્ટ પણ પ્રદૂષિત થતા અટકાવવા માગતા હતા તેવા 333 કર્મચારીઓને રાઇડર્સ સાયકલનું વિતરણ કરવામાં આવી હતી.

Fit And Healthy India : સ્વાસ્થ ને પ્રાધાન્ય આપીને ચિંતા વ્યક્ત કરવામાં આવતી હોય

કંપની દ્વારા હમેશા કર્મચારીના સ્વાસ્થ ને પ્રાધાન્ય આપીને ચિંતા વ્યક્ત કરવામાં આવતી હોય છે. ત્યારે હાલ ફિટ ઈન્ડિયા મુવમેન્ટ અંતર્ગત પોતાની કંપનીમાં કામ કરતાં કર્મચારીઓના સ્વાસ્થને સુરક્ષિત રાખવા. અને ફિટનેસ જળવાય રહે એવા હેતુ સાથે સાયકલ આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.

તમે આ પણ વાચી શકો છો :

Republic Day Parade: ફુલ ડ્રેસ રિહર્સલમાં જોવા મળી મહિલા શક્તિ અને બહાદુરીની ગાથા

તમે આ પણ વાચી શકો છો :

Fuel Price to be down: ચૂંટણી પહેલા પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડાની મળશે ભેટ!

SHARE

Related stories

CHILD OBESITY : આ રીતે બાળકોના આહાર પર નિયંત્રણ રાખો

INDIA NEWS GUJARAT : નાની ઉંમરે બાળકોમાં સ્થૂળતાની સમસ્યા...

SWEET TOOTH : જાણો ગડ્યું ક્યારે ખાવું અને ક્યારે ન ખાવું

INDIA NEWS GUJARAT : મીઠો ખોરાક દરેકને પસંદ હોય...

STRESS CAUSE PAIN : તણાવ બની શકે છે તમારી ગરદનના દુખાવાનું કારણ

INDIA NEWS GUJARAT : આધુનિક જીવનશૈલીમાં ગરદનનો દુખાવો એક...

Latest stories