Surat Shobhayatra: રામલલ્લા માટે સુરતના સિટી લાઇટ વિસ્તારમાં શોભાયાત્રા
સૂરત ટેક્સટાઇલ ફોસ્તાના અધ્યક્ષ કૈલાશ હકીમ યાત્રામાં શામિલ
આખરે પ્રભુ શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠાનો સમય આવી ગયો છે. 500 વર્ષ બાદ રામ ભગવાન અયોધ્યામાં ફીર બિરાજમાન થાવ જય રહ્યા છે. આજે, 22 જનૂરીના રોજ, અયોધ્યામાં રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે. તે માટે સુરતના સીટી લાઇટ વિસ્તારમાં રામલલ્લાની ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી.
મોટી સંખ્યામાં લોકોએ શોભાયાત્રામાં લીધો ભાગ
આપણે બધા આકળા વર્ષો થી જે ઘડી ની આતુરતા થી રાહ જોઈ રહ્યા હતા તે ક્ષણ આવી ચૂક્યો છે. આજે અયોધ્યામાં ભગવાન શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠા થવાંની છે. આ કાર્યક્રમ ને સમર્થન આપતા સુરતના સિટી લાઇટ વિસ્તારમાં રામલલ્લાની ભવ્ય સહોબીયાત્રા કાઢવામાં આવી હતી. આ શભયાત્રામાં મોટી સંખ્યા માં લોક જોડાયેલા હતા. અગ્રવાલ વિકાસ ટ્રસ્ટ દ્વારા આ શોભાયાત્રા કાઢવામાં આવી હતી.
Surat Shobhayatra: જય શ્રી રામના નર લગાવામાં આવ્યા
મહિલા તથા પુરુષો દ્વારા જય શ્રી રામના નર લગાવાયા હતા. સૂરત ટેક્સટાઇલ ફોસ્તાના અધ્યક્ષ કૈલાશ હકીમ, આ શોભાયાત્રામાં હનુમાન ભગવાનની ગદા લઈ જોવા મળ્યા હતા. આ શોભયાત્રાના કારણે સમગ્ર સિટી લાઇટ વિસ્તાર રામમય બની ગયો હતો. રામ ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા ને લઈ આખા શહેરમાં એક નવો ઉમંગનો માહોલ છવાઈ ગયો છે. તેમજ બધા પોતાની શક્તિ અનુસાર રામ ભક્તિ દર્શાવમાં પણ કોઈ કમી રાખી નથી.
તમે આ પણ વાચી શકો છો :
તમે આ પણ વાચી શકો છો :