HomeBusinessSBI Warns Customer : સાવધાન , SBI એ ગ્રાહકોને આપી ચેતવણી, કેવી...

SBI Warns Customer : સાવધાન , SBI એ ગ્રાહકોને આપી ચેતવણી, કેવી રીતે થઈ રહી છે છેતરપિંડી-India News Gujarat

Date:

  • SBI Warns Customer તમે તમારું એકાઉન્ટ ચાલુ રાખવા માંગતા હોય તો તમારે મેસેજમાં આપેલી લિંક પર ક્લિક કરવું પડશે અને તેમાં માંગવામાં આવેલી માહિતી અપડેટ કરવાની રહેશે.
  • તમે ભૂલથી પણ આ લિંક પર ક્લિક કરશો અને તેમાં તમારી કોઈપણ વ્યક્તિગત માહિતી દાખલ કરશો તો તમારા ખાતામાંથી રૂપિયા ઉપાડી લેવામાં આવશે.
  • SBI ભારતની સૌથી મોટી બેંકની યાદીમાં પહેલા નંબર વન પર આવે છે.
  • કારણ કે  SBIમાં 50 કરોડથી વધુ ખાતાધારકો છે. આટલા લોકોના ખાતાને હેન્ડલ કરવું એ પણ એક મોટી વાત છે.
  • SBI માં સૌથી વધારે બચત ખાતા છે જેનું સંચાલન કરવું ખૂબ જ મુશ્કેલ કાર્ય છે. તેથી, એસબીઆઈ બેંકમાં કામ કરતા કર્મચારીઓને તેમના ગ્રાહકોના ખાતાની સુરક્ષાનું ધ્યાન રાખવું પડશે.

SBI Warns Customer:અજાણ્યા નંબરો પરથી ફેક મેસેજ

  • થોડા દિવસ પહેલા SBI બેંક દ્વારા ગ્રાહકો માટે ઘણા અપડેટ જાહેર કરવામાં આવ્યા છે.
  • તમે પણ SBI માં ખાતુ ધરાવો છો, તો તમારે તેના વિશે જાણવું જરૂરી છે.
  • તમે SBIના ગ્રાહક છો, તો તમને પણ તમારા ફોનમાં અજાણ્યા નંબરો પરથી ફેક મેસેજ આવ્યા હશે, જેમાં કહેવામાં આવે છે કે બેંક તમારું એકાઉન્ટ બંધ કરી દેશે.

તમારા ખાતામાંથી રૂપિયા ઉપાડી લેવામાં આવશે

  • જો તમે તમારું એકાઉન્ટ ચાલુ રાખવા માંગતા હોય તો તમારે મેસેજમાં આપેલી લિંક પર ક્લિક કરવું પડશે અને તેમાં માંગવામાં આવેલી માહિતી અપડેટ કરવાની રહેશે.
  • તમને આવો મેસેજ મળે તો તેને ધ્યાનમાં લેતા નહીં. જો તમે ભૂલથી પણ આ લિંક પર ક્લિક કરશો અને તેમાં તમારી કોઈપણ વ્યક્તિગત માહિતી દાખલ કરશો તો તમારા ખાતામાંથી રૂપિયા ઉપાડી લેવામાં આવશે.

SBI તેના ગ્રાહકોને આવો કોઈ મેસેજ મોકલતી નથી

  • આવા ફ્રોડના મેસેજને લઈ હવે SBI એ સત્તાવાર રીતે ગ્રાહકને જાણ કરી છે કે જો તમને આવો કોઈ મેસેજ મળે છે તો તે ફેક મેસેજ છે.
  • કારણ કે SBI ક્યારેય પણ તેના ગ્રાહકોને આવો કોઈ મેસેજ મોકલતી નથી.

ફેક મેસેજથી સાવચેત રહો

  • તમને જણાવી દઈએ કે SBIના ઘણા ગ્રાહકોને આવા ફેક મેસેજ આવી રહ્યા છે અને તેઓ છેતરપિંડીનો શિકાર બન્યા છે.
  • આ સ્થિતિમાં તમને પણ જો આવા કોઈ મેસેજ મળે છે તો તેની જાળમાં ફસાવું નહીં.

આ પણ વાંચો

Convenience Fee: GPay & Paytm હવે ફ્રીમાં નહીં આપે સેવા, મોબાઈલ રિચાર્જ પર લાગશે Convenience ફી

આ પણ વાંચો

Rahul Gandhiના વિવાદાસ્પદ નિવેદનને લઈને ભાજપે ચૂંટણી પંચ પહોંચ્યું, તેમની સામે કાર્યવાહીની કરી માંગ

SHARE

Related stories

Latest stories